Trying to learn how to translate from the human translation examples.
From professional translators, enterprises, web pages and freely available translation repositories.
list of constituencies of gujarat legislative assembly
ગુજરાત વિધાન સભા મતવિસ્તારની યાદી
Last Update: 2021-04-10
Usage Frequency: 1
Quality:
banaskantha district list of constituencies of the lok sabha
બનાસકાંઠા જિલ્લો
Last Update: 2021-04-10
Usage Frequency: 1
Quality:
kapadvanj godhra (lok sabha constituency) panchmahal (lok sabha constituency) list of constituencies of the lok sabha
કપડવંજ ગોધરા (લોકસભા મતવિસ્તાર) પંચમહાલ (લોકસભા મતવિસ્તાર) લોકસભા મતવિસ્તારની યાદી
Last Update: 2021-04-10
Usage Frequency: 1
Quality:
the fourteenth legislative assembly election will be held in december 2017 to elect members of the 182 constituencies in the indian state of gujarat.[1]
ભારતના ગુજરાત રાજ્યમાં ચૌદમી વિધાનસભા ચૂંટણી ડિસેમ્બર ૨૦૧૭ દરમિયાન ૧૮૨ બેઠકો માટે યોજવામાં આવશે.[1]
Last Update: 2021-04-10
Usage Frequency: 1
Quality:
after the reorganisation of lok sabha constituencies in 2008, kapadvanj seat ceased to exist and most/all of its area became part of the new panchmahal lok sabha seat. shankarsinh vaghela lost panchmahal seat to bjp in 2009 election.
વર્ષ ૨૦૦૮માં થયેલ લોકસભાના મતવિસ્તારની પુનર્રચના પછી કપડવંજ બેઠક રદ કરવામાં આવી હોય હાલમાં અસ્તિત્વમાં નથી અને તેના મોટા ભાગના વિસ્તારનો નવા પંચમહાલ લોકસભા મતવિસ્તારમાં સમાવેશ કરવામાં આવેલ છે. શંકરસિંહ વાઘેલા પંચમહાલ બેઠક પરથી ભાજપ સામે વર્ષ ૨૦૦૯ની ચૂંટણી હારી ગયા હતા.
Last Update: 2021-04-10
Usage Frequency: 1
Quality:
1952-61: constituency does not exist
૧૯૫૨-૬૧: માંડવી મતવિસ્તાર અન્ય મતવિસ્તાર અંતર્ગત હતો.
Last Update: 2021-04-10
Usage Frequency: 1
Quality: