Results for name of flowers of gujarati with... translation from English to Gujarati

Computer translation

Trying to learn how to translate from the human translation examples.

English

Gujarati

Info

English

name of flowers of gujarati with english

Gujarati

 

From: Machine Translation
Suggest a better translation
Quality:

Human contributions

From professional translators, enterprises, web pages and freely available translation repositories.

Add a translation

English

Gujarati

Info

English

name of flowers of gujarati to english

Gujarati

ગુજરાતી ફૂલો નામ

Last Update: 2017-03-23
Usage Frequency: 1
Quality:

Reference: Anonymous

English

name of flowers of gujarati

Gujarati

ગુજરાતી ફૂલો નામ

Last Update: 2016-08-12
Usage Frequency: 8
Quality:

Reference: Anonymous

English

osteospermum name of flowers of gujarati

Gujarati

ગુજરાતી ફૂલો osteospermum નામ

Last Update: 2016-10-26
Usage Frequency: 2
Quality:

Reference: Anonymous

English

name of prodac of gujarati

Gujarati

પ્રોડકનું નામ

Last Update: 2018-05-22
Usage Frequency: 1
Quality:

Reference: Anonymous

English

name of flowers of india allamanda

Gujarati

mogro

Last Update: 2015-06-11
Usage Frequency: 1
Quality:

Reference: Anonymous

English

president of all-party radha radhakrishnan best folk music award gaurav award for best folk literature of gujarat government. best of the best picture writer of gujarati film. rajkot municipal corporation gave the name of hemu gadwadi road to the public road in rajkot city.

Gujarati

રાષ્ટ્રપતિ સર્વપલ્લી રાધાકૃષ્ણનનાં હસ્તે શ્રેષ્ઠ લોકસંગીતનો પુરસ્કાર. ગુજરાત સરકારનો શ્રેષ્ઠ લોકગાયકનો ગૌરવ પુરસ્કાર. કસુંબીનો રંગ ગુજરાતી ચલચિત્રનાં શ્રેષ્ઠ પાશ્વગાયકનો પુરસ્કાર. રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશને રાજકોટ શહેરમાં જાહેરમાર્ગને હેમુ ગઢવી માર્ગ નામ આપ્યું. ૧૧ ઓગસ્ટ ૧૯૯૮ નાં રોજ રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા બાંધવામાં આવેલ ઓડિટોરિયમને હેમુ ગઢવી હોલ નામ આપવામાં આવ્યું.

Last Update: 2021-04-10
Usage Frequency: 1
Quality:

Reference: Anonymous

English

in the year 1852, a parsi theatre group had performed a shakespearean play in gujarati language in the city of surat. in 1853, parsee natak mandali the first theatre group of gujarati theatre was founded by framjee gustadjee dalal, which staged the first parsi-gujarati play, rustam sohrab based on the tale of rostam and sohrab part of the 10th-century persian epic shahnameh by ferdowsi on 29 october 1853, at the grant road theatre in mumbai, this marked the begin of gujarati theatre. the group also performed a farce dhanji gharak at the same venue.[1][4] in its early days, gujarati theatre largely adopted the entertainment-led style and themes of parsi theatre, and the plays which were presented in a mix of gujarati with urdu and english languages.[5] from being performed without a stage as in the case of bhavai, raised platforms were added, then backgrounds, which gradually led to the proscenium theatre.[2] dalpatram formed a theatre group to reform the vulgar element in the bhavai performance of the time, and also the faulty gujarati language used by parsi theatre across mumbai theatre circuit.[6][7]

Gujarati

વર્ષ ૧૮૫૨માં, એક પારસી નાટ્ય જૂથ દ્વારા ગુજરાતી ભાષામાં શેક્સપીયરન નાટકનો ખેલ સુરત શહેર ખાતે ભજવવામાં આવ્યો હતો. વર્ષ ૧૮૫૩માં ગુજરાતી રંગભૂમિના પ્રથમ નાટ્યગૃહની પારસી નાટક મંડળી જૂથ દ્વારા સ્થાપના કરવામાં આવી હતી. ફરામજી ગુસ્તાદજી દલાલ દ્વારા તેની સ્થાપના કરવામાં આવી હતી, જ્યાં સૌપ્રથમ પારસી-ગુજરાતી નાટક રુસ્તમ સોહરાબ રજુ કરવામાં આવ્યું હતું, જે ૧૦મી સદીના ફારસી મહાકાવ્ય રુસ્તમ અને સોહરાબ પર આધારિત હતું. ફિરદૌસી દ્વારા રજુ કરાયેલ ફારસી નાટ્ય શાહનામે પરથી રુસ્તમ સોહરાબ ગુજરાતી નાટક ૨૯ ઓક્ટોબર ૧૮૫૩ના રોજ ગ્રાન્ટ રોડ થિયેટર, મુંબઇ ખાતે રજુ કરવામાં આવ્યું હતું, જે ગુજરાતી રંગભૂમિની શરૂઆતનો માઇલસ્ટોન ગણાય છે. આ જૂથ દ્વારા ફારસી પ્રહસન ધનજી ઘરાક પણ એ જ સ્થળ પર ભજવામાં આવ્યું હતું.[1][4] તેના શરૂઆતના દિવસોમાં, ગુજરાતી રંગભૂમિ મોટે ભાગે મનોરંજન શૈલી અને વિષયો પારસી થિયેટર ખાતે ભજવવામાં આવતાં પ્રહસનોમાંથી દત્તક લેતા હતા, જેને ગુજરાતી ભાષા સાથે ઉર્દુ અને અંગ્રેજી ભાષાને મિશ્ર કરી રજૂ કરવામાં આવ્યા હતા.[5] મંચ વગર પ્રસ્તુત થતા ભવાઈના ખેલને બદલે નાટકો માટે શરૂઆતમાં ઊંચાઈ ધરાવતા ઊભા મંચ (પ્લેટફોર્મ) ઉમેરવામાં આવ્યા હતા. પછી પૃષ્ઠભૂમિનો વિકાસ ધીમે ધીમે થયો અને અંતે હાલ જોવા મળતા નાટ્યમંચની રચના થઈ હતી.[2] દલપતરામ દ્વારા 'ભવાઇ'માં અસંસ્કારી તત્વનો પ્રભાવ ઘટાડવાના હેતુથી એક નાટ્ય જૂથની રચના કરવામાં આવી હતી અને તે મુંબઇ થિયેટર શ્રેણીમાં આવેલ પારસી થિયેટર દ્વારા ઉપયોગમાં લેવાતી ખામીભરી ગુજરાતી ભાષામાં સુધારણા માટે પણ કાર્ય કરતું હતું.[6][7]

Last Update: 2021-04-10
Usage Frequency: 1
Quality:

Reference: Anonymous

Get a better translation with
7,747,968,512 human contributions

Users are now asking for help:



We use cookies to enhance your experience. By continuing to visit this site you agree to our use of cookies. Learn more. OK