Results for potato translation from English to Gujarati

Human contributions

From professional translators, enterprises, web pages and freely available translation repositories.

Add a translation

English

Gujarati

Info

English

potato

Gujarati

બટાકાં

Last Update: 2014-02-01
Usage Frequency: 2
Quality:

Reference: Wikipedia

English

sweet potato

Gujarati

શક્કરીયાં

Last Update: 2014-03-22
Usage Frequency: 2
Quality:

Reference: Wikipedia

English

in a world where toys are living things who pretend to be lifeless when humans are present, a group of toys, owned by six-year-old andy davis, are caught off-guard when andy's birthday party is moved up a week, as andy, his mother, and infant sister molly, are preparing to move the following week. the toys' leader and andy's favorite toy, a pull-string cowboy doll named sheriff woody, organizes the other toys, including bo peep the shepherdess, mr. potato head, rex the dinosaur, hamm the piggy bank, and slinky dog, into a scouting mission. green army men, led by sarge, spy on the party, and report the results to the others via baby monitors.

Gujarati

આ વાર્તા એવા વિશ્વની છે તેમાં રમકદા સજીવ હોય છે અને માણસોની હાજરીમાં તે નિર્જીવ હોવાનો ડોળ કરે છે. આ એક ૬ વર્ષના બાળક એન્ડી ડેવીસના રમકડાઓની વાર્તા છે. એન્ડી તેની મા અને બહેન અન્ય ઘરમાં સ્થળાંત કરવાના હોય છે આથી તેના જન્મ દિવસની ઉજવણી એક ઠવાડિયા આગળ કરવામાં આવે છે. આ તરફ શેરીફ વુડી નમનો રમકડાઓનો નાયક (એન્ડીનું સૌથી પ્રિય રમકડું)અન્ય રમકડાઓ બૉ પીપ (ભરવાડણ), પોટેટો હેડ, રેક્સ (ડાયનોસોર) હેમ (પીગી બેંક) સ્કિન્કી કૂતરો વગેરે સાથે મળી એક સાહસિક યાત્રાની રમતનું આયોજન કરે છે. અને જન્મ દિવસ પાર્ટી પૂરી થતા રમકડા પોતાની જગ્યાએ ગોઠવાઈ જાય છે. એન્ડીને જન્મદિવસની ભેટ તરીકે એક ઈલેક્ટ્રોનિક અવકાશ વીરનું રમકડું મળે છે જેનું નામ બઝ લાઈટ ઈયર છે. જે પોતાને ખરેખરો અવકાશી સૈનિક સમજે છે.

Last Update: 2021-04-10
Usage Frequency: 1
Quality:

Reference: Wikipedia

Get a better translation with
7,728,865,129 human contributions

Users are now asking for help:



We use cookies to enhance your experience. By continuing to visit this site you agree to our use of cookies. Learn more. OK