Trying to learn how to translate from the human translation examples.
From professional translators, enterprises, web pages and freely available translation repositories.
spelt flour
જોડણીનો લોટ
Last Update: 2022-07-14
Usage Frequency: 1
Quality:
Reference:
kalpana datta (also commonly spelt dutta) was born at sripur,[3] a village of chittagong district in the bengal province of british india (sripur is now located in boalkhali upazila in bangladesh). after passing her matriculation examination in 1929 from chittagong, she went to calcutta and joined the bethune college for graduation in science. soon, she joined the chhatri sangha (women students association), a semi-revolutionary organisation in which bina das and pritilata waddedar were also active member's.[4]
કલ્પના દત્તનો જન્મ બ્રિટિશ ભારતના બંગાળ પ્રાંત ના ચિત્તાગોંગ જિલ્લાના એક ગામ શ્રીપુર ખાતે થયો હતો, [1] (આ ગામ હવે બૉલખાલી ઉપજિલ્લા, બાંગ્લાદેશમાં આવેલું છે ). ચિત્તાગોંગથી ઈ.સ. ૧૯૨૯ માં મેટ્રિકની પરીક્ષા પાસ કર્યા પછી તેઓ કલકત્તા ગયા અને વિજ્ઞાનમાં સ્નાતકના અભ્યાસ માટે બેથુન કોલેજમાં જોડાયા. ટૂંક સમયમાં, તે છત્રિ સંગઠન નામના એક મહિલા વિદ્યાર્થી સંગઠનમાં જોડાયા જે એક અર્ધ-ક્રાંતિકારી સંસ્થા હતી. તેમાં બીના દાસ અને પ્રીતિલતા વાડ્ડેદાર પણ સક્રિય સભ્ય હતા.
Last Update: 2021-04-10
Usage Frequency: 1
Quality:
Reference: