From professional translators, enterprises, web pages and freely available translation repositories.
and doing that, i think, is the answer to the future because it's not about scaling a new solution; it's about creating a movement in education in which people develop their own solutions, but with external support based on a personalized curriculum.
અને તે કરવાનું, મને લાગે છે કે, તે ભવિષ્યનો જવાબ છે કારણકે તે કોઈ નવા ઉકેલને સ્કેલ કરવા વિશે નથી; તે શિક્ષણની એક ચળવળ બનાવવા વિશે કહે છે જેમાં લોકો તેમનાં ઉકેલો વિકસાવે છે, પરંતુ વ્યક્તિગત કરેલ અભ્યાસક્રમનાં આધારે બાહ્ય આધાર સાથે.
Last Update: 2020-12-03
Usage Frequency: 1
Quality:
privacy amplification uses alice and bob's key to produce a new, shorter key, in such a way that eve has only negligible information about the new key. this can be done using a universal hash function, chosen at random from a publicly known set of such functions, which takes as its input a binary string of length equal to the key and outputs a binary string of a chosen shorter length. the amount by which this new key is shortened is calculated, based on how much information eve could have gained about the old key (which is known due to the errors this would introduce), in order to reduce the probability of eve having any knowledge of the new key to a very low value.
ગોપનીયતા ની વૃદ્ધિ એ એલીસ અને બોબની ચાવી વિશે (એવે'સ )ની આંશિક માહિતીને ઘટાડવા (અને અસરકારક રીતે દૂર કરવા) માટેની એક રીત છે. આ ઓછી માહિતી વળી ચાવી ને મોકલતી વખતે પરમાણુ ચેનલ પર છૂપાવીને (આમ શોધી શકાય તેવી ભૂલો રજૂ કરીને), અને માહિતી ના સુધારણા દરમિયાન જાહેર ચેનલ પર (જ્યાં એમ માનવામાં આવે છે કે એવે ને બધી શક્ય માહિતી પ્રાપ્ત થાય છે) મેળવી શકાય છે. ગોપનીયતા ની વૃદ્ધિ નવી, ટૂંકી ચાવી ઉત્પન્ન કરવા માટે એલિસ અને બોબની ચાવીનો ઉપયોગ કરે છે, એવી રીતે કે ઇવ પાસે નવી ચાવી વિશે માત્ર નહિવત માહિતી છે. આ બધી વસ્તુ આપણે સાર્વત્રિક હેશ ફંક્શનનો ઉપયોગ કરીને કરી શકીએ છીએ, જે આપણે ફંક્શન્સના જાહેરમાં જાણીતા સમૂહમાંથી અનુમાન થી પસંદ કરી એ છીએ, જેમાં તે ઇનપુટ તરીકે ચાવીની સમાન લંબાઈની બાઈનરી શબ્દમાળા લે છે અને પસંદ કરેલી ટૂંકી લંબાઈના બાઈનરી શબ્દમાળાને આઉટપુટ પર મૂકે છે. આ થી નવી ચાવી ટૂંકી કરવામાં આવે છે અને તે રકમની ગણતરી કરવામાં આવે છે, તેની ગણતરી પેલાની ચાવી વિશે માહિતી મેળવી ને કરવામાં આવે છે (જે એ રજૂ કરશે કે તે ભૂલોને કારણે જાણીતી છે), જેથી કોઈ પણ જાણકારી હોવાની સંભાવના ઓછી થઈ શકે.
Last Update: 2021-04-10
Usage Frequency: 1
Quality:
Some human translations with low relevance have been hidden.
Show low-relevance results.