From professional translators, enterprises, web pages and freely available translation repositories.
my father's name is
મારી માતાનું નાામ છેે
Last Update: 2022-11-09
Usage Frequency: 1
Quality:
Reference:
he was born on september 4, 1929 in the village of dhanpanchiya, in the village of sayya in surendranagar district of gujarat state in the western part of india. his father's name was nanabha and mother's name was baluba and his wife's name was hariba.
તેમનો જન્મ ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યનાં સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકામાં આવેલા ઢાંકણીયા ગામે ૪ સપ્ટેમ્બર ૧૯૨૯ નાં દિવસે થયો હતો. તેમના પિતાનું નામ નાનભા અને માતાનું નામ બાલુબા હતું તેમજ તેમના પત્નિનું નામ હરિબા હતું.
Last Update: 2021-04-10
Usage Frequency: 1
Quality:
Reference:
mahatma gandhi's father, in the name of karamchand gandhi was also known as kaba gandhi. the name of the house has been derived from gandhiji's father's name. in gujarati, the words kaba gandhi no delo literally means 'kaba gandhi's residence'.
મહાત્મા ગાંધીના પિતા, કરમચંદ ગાંધીના કબા ગાંધી નામે પણ જાણીતા હતા. ઘરનું નામ ગાંધીજીના પિતાના નામ પરથી પાડવામાં આવ્યું છે. ગુજરાતીમાં કબા ગાંધીનો ડેલો શબ્દોનો શાબ્દિક અર્થ 'કાબા ગાંધીનું નિવાસસ્થાન' એવો થાય છે.
Last Update: 2021-04-10
Usage Frequency: 1
Quality:
Reference:
bhoja or bhojo was born in 1785[3] in leva kanbi[1][4] caste at village named fattehpur or devkigalol near jetpur in saurashtra. his father's name was karshandas and mother was gangabai and family surname was savalia. he met his guru, a sanyasin from girnar at age of 12.
ભોજા અથવા ભોજોનો જન્મ ૧૭૮૫માં[3] લેઉઆ કણબી[1][4] જ્ઞાતિમાં ફતેહપુર અથવા દેવકી ગલોળ ગામમાં જેતપુર નજીક સૌરાષ્ટ્રમાં થયો હતો. તેમનાં પિતાનું નામ કરસનદાસ અને માતાનું નામ ગંગાબાઇ હતું. તેમની કૌટુંબિક અટક સાવલિયા હતી. ૧૨ વર્ષની ઉંમરે તેઓ તેમનાં ગુરૂને મળ્યાં જેઓ ગિરનારના સંન્યાસી હતી. જ્યારે તેઓ ૨૪ વર્ષના થયા ત્યારે તેમનું કુટુંબ અમરેલી નજીક ફતેપુર ગામમાં સ્થાયી થયું. તેઓ પછીથી ભોજા ભગત અને ત્યારબાદ ભોજલરામ તરીકે જાણીતા થયા.[1][4][5]
Last Update: 2021-04-10
Usage Frequency: 1
Quality:
Reference: