Usted buscó: તારી ઉંમર કેટલી છે (Gujarati - Inglés)

Traducción automática

Aprendiendo a traducir con los ejemplos de traducciones humanas.

Gujarati

English

Información

Gujarati

તારી ઉંમર કેટલી છે

English

 

De: Traducción automática
Sugiera una traducción mejor
Calidad:

Contribuciones humanas

De traductores profesionales, empresas, páginas web y repositorios de traducción de libre uso.

Añadir una traducción

Gujarati

Inglés

Información

Gujarati

તારી ઉમર કેટલી છે?

Inglés

how old are you?

Última actualización: 2021-07-22
Frecuencia de uso: 1
Calidad:

Gujarati

તમારી ઉંમર કેટલી છે

Inglés

what are you talikng

Última actualización: 2019-06-05
Frecuencia de uso: 1
Calidad:

Referencia: Anónimo

Gujarati

હવે, પેહલી વાત કે આપણે જાણવી જરૂરી છે એ : મારી સીમા કેટલી છે?

Inglés

now, the first thing we need to know is: what is my range?

Última actualización: 2020-12-03
Frecuencia de uso: 1
Calidad:

Referencia: Anónimo

Gujarati

શું તમે જાણો છો કે તમારી બધી જ પસંદગી પૈકી નવ મિનિટવાળી અને એક કલાકવાળી પસંદગીઓ કેટલી છે?

Inglés

do you know how many choices make it into your nine minute category versus your one hour category?

Última actualización: 2020-12-03
Frecuencia de uso: 1
Calidad:

Referencia: Anónimo

Gujarati

શું તમને અંદાજ છે કે એક દિવસમાં તમે કેટલી પસંદગીઓ કરો છો? તે જ રીતે, એક અઠવાડીયાંમાં તમે કેટલી પસંદગીઓ કરો છો? મેં તાજેતરમાં આશરે ૨૦૦૦ અમેરીકનોનો એક સર્વે કર્યો, અને જોયું કે , એક અમેરીકન દરરોજની સરેરાશ ૭૦ પસંદગીઓ કરે છે. તે જ રીતે, તાજેતરમાં, મુખ્ય સંચાલન અધિકારીઓનો પણ એક અભ્યાસ કરવામાં આવ્યો, જેમાં આ મુખ્ય અધિકારીઓની દિનચર્યાનો એક અઠવાડીયામાટે નજદીકથી અભ્યાસ કરાયો. વૈજ્ઞાનિકોએ આ મુખ્ય પ્રબંધકોની બધી પ્રવૃતિઓની નોંધ કરી તેમ જ તેઓ એ પ્રવૃતિઓ વિષે જે નિર્ણયો લીધા તેમાં કેટલો સમય વાપર્યો તે પણ નોંધ્યું. તેઓએ નોંધ્યું કે સરેરાશ દરેક મુખ્ય પ્રબંધક દર અઠવાડીયે ૧૩૯ પ્રવૃતિઓ કરતા હતા. અને હા, દરેક પ્રવૃતિની અંદર કેટ કેટલીય પસંદગીઓ તો કરવાની હતી જ. તેઓએ લીધેલા નિર્ણયોમાંના ૫૦% નિર્ણયો નવ મિનિટ કે તેથી ઓછા સમયમાં લેવાયેલ હતા. માત્ર ૧૨% નિર્ણયો માટે તેઓએ એક કલાક કે તેથી વધુ સમય લીધો હતો. હવે તમારા પોતાની પસંદગીઓ વિષે વિચારો. શું તમે જાણો છો કે તમારી બધી જ પસંદગી પૈકી નવ મિનિટવાળી અને એક કલાકવાળી પસંદગીઓ કેટલી છે? આ બધી પસંદગીઓને તમે બરાબર સંભાળી શકો છો? આજે હું આજના સમયની પસંદગી અંગેના સહૂથી વધારે મોટા પ્રશ્નો પૈકી એક પ્રશ્નની વાત કરીશ. અને તે છે પસંદગીની વધારે પડતી વિપુલતાનો. હું વાત કરીશ આ પ્રશ્નની અને તેનાં કેટલાંક સંભવીત નિરાકરણો અંગેની . આ પ્રશ્ન અંગેની વાત કરવા માટે હું તમને કેટલાક સવાલો પૂછીશ. અને આશા કરૂ છું કે તમે મને તેના જવાબો આપશો. જ્યારે હું સવાલ પૂછીશ ત્યારે , કારણ કે હું જોઇ નથી શકતી, માત્ર હાથ ઉંચો કરીને તો તમે તમારી શક્તિ જ વેડફશો. ♫♫ હાસ્ય ♫♫ એટલે, જ્યારે હું પ્રશ્ન પૂછું ત્યારે જો તમારો જવાબ હામાં હોય તો તમે તાળી પાડશો. તો, આજે મારો તમને પહેલો પ્રશ્ન છેઃ તો બોલો, શું આજે પસંદગીની વધારે પડતી વિપુલતા ના પ્રશ્નોની વાત કરીશું? ♪♪ તાળીઓ ♪♪ આભાર હું જ્યારે સ્ટૅનફૉર્ડ યુનિવર્સીટીની વિદ્યાર્થી હતી ત્યારે એક મોંઘા દાટ સ્ટૉરમાં ખરીદી માટે જતી; એટ્લે કે તે સમયે તો તે ઘણો મોંઘો સ્ટૉર ગણાતો. તે સ્ટૉરનું નામ હતું - ડ્રૅગર'સ આ સ્ટોરમાં જવું એટલે જાણે કોઇ અમ્યુઝમેન્ટ પાર્કની મુલાકાતે જવું. આ સ્ટૉરમાં લગભગ ૨૫૦ પ્રકારની રાઇ અને વીનૅગર હતાં અલગ અલગ ૫૦૦થી વધારે પ્રકારનાં ફળો અને શાક્ભાજીઓ તો વળી બે એક ડઝન જેટલી જૂદી જૂદી બૉટ્લ્ડ પાણીની બ્રાંડ્સ હતી -- - તે પણ એ જમાનામાં જ્યારે અમે બધાં જ પીવા માટે તો નળનું પાણી વાપરતાં. મને એ સ્ટૉરમાં જવાની મજા પડતી. પણ,એક વાર મેં મારી જાતને પૂછ્યુંઃ અરે ભાઇ, આપણે કશું કંઇ ખરીદતા કેમ નથી? આ ઑલીવ તેલનું સેક્શન છે જેમાં હજારો વર્ષ જૂનાં ઑલીવનાં વૃક્ષોમાથી કાઢેલું, હાલમાં તાળાં મારેલ પેટીઓમાં રાખી મૂકેલ ૭૫થી વધારે પ્રકારનાં ઑલીવ તેલ છે. એક દિવસે મેં મૅનૅજરને મળવાનું નક્કી કર્યું, અને તેમને પૂછ્યું,

Inglés

do you know how many choices you make in a typical day? do you know how many choices you make in typical week? i recently did a survey with over 2,000 americans, and the average number of choices that the typical american reports making is about 70 in a typical day.

Última actualización: 2019-07-06
Frecuencia de uso: 1
Calidad:

Referencia: Anónimo

Obtenga una traducción de calidad con
7,794,765,151 contribuciones humanas

Usuarios que están solicitando ayuda en este momento:



Utilizamos cookies para mejorar nuestros servicios. Al continuar navegando está aceptando su uso. Más información. De acuerdo