Aprendiendo a traducir con los ejemplos de traducciones humanas.
De traductores profesionales, empresas, páginas web y repositorios de traducción de libre uso.
તમારા langage સંપૂર્ણ સજા લખો
ભુતકાળમાં અમારી ફરીયાદ/લેખીત રજુઆત સંદર્ભે અમોને સમજાવી ધમકાવી ફરજીયાત સમાધાન કરવા માટે મજબુર કરવામાં આવેલ છે,ત્યારબાદ અમોને વધુને વધુ સતામણી થાય તેવા પ્રયત્નો થઈ રહ્યા છે.
Última actualización: 2014-10-28
Frecuencia de uso: 1
Calidad:
Referencia:
તમારા langage સંપૂર્ણ વાક્ય ટાઇપ
aaj
Última actualización: 2016-10-06
Frecuencia de uso: 1
Calidad:
Referencia:
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે જો પાકિસ્તાન તેમની ધરતી પરથી આતંકવાદને સંપૂર્ણ રીતે ખતમ કરી નાખે તો બંને દેશો વચ્ચેના સંબંધો વધુ સારા થઈ શકે છે. તેમણે કહ્યું કે તેઓ પાડોશીઓ સાથે સારા સંબંધો ઈચ્છે છે અને જેવું સપનું તે ભારત માટે જુએ છે તેવું જ તેઓ પાડોશી દેશો માટે પણ જુએ છે. વડાપ્રધાને કહ્યું કે પાકિસ્તાન સાથે સંબંધો સારા બનાવવા એ સરકારનો એક એજન્ડા રહ્યો છે અને લાહોર પ્રવાસ તેનો એક સ્પષ્ટ સંકેત પણ હતો. તેમણે શુક્રવારે અમેરિકી અખબાર ધી વોલ સ્ટ્રીય જનરલની વેબસાઈટ પર ટિપ્પણી કરતા કહ્યું કે જો પાકિસ્તાન પોતે ઊભી કરેલી આતંકવાદની બાધાને હટાવી દે તો બંને દેશોના સંબંધો નવી ઊંચાઈઓ સર કરશે.
mara hath mathi report book khechi lidhi ane report fadi nakhyo
Última actualización: 2016-05-27
Frecuencia de uso: 2
Calidad:
Referencia: