検索ワード: my village is located at eastern region of ghana (英語 - グジャラート語)

コンピュータによる翻訳

人が翻訳した例文から、翻訳方法を学びます。

English

Gujarati

情報

English

my village is located at eastern region of ghana

Gujarati

 

から: 機械翻訳
よりよい翻訳の提案
品質:

人による翻訳

プロの翻訳者、企業、ウェブページから自由に利用できる翻訳レポジトリまで。

翻訳の追加

英語

グジャラート語

情報

英語

my village is a dirt free village

グジャラート語

મારુ ગામ ગંદકી મુક્ત ગામ

最終更新: 2020-08-09
使用頻度: 1
品質:

参照: 匿名

英語

my village is so clean and also it is too big

グジャラート語

最終更新: 2020-07-16
使用頻度: 1
品質:

参照: 匿名

英語

salota fort is a hill fort in maharashtra, india.it is located in the baglan region of nashik. it lies close to the salher fort.

グジャラート語

સલોટા કિલ્લો એક પર્વતીય કિલ્લો છે, જે મહારાષ્ટ્ર, ભારત ખાતે નાસિક જિલ્લાના બાગલાણ ક્ષેત્રમાં સ્થિત છે. આ કિલ્લો સાલ્હેર નજીક આવેલ છે.

最終更新: 2021-04-10
使用頻度: 1
品質:

参照: 匿名

英語

adhewada is a village in bhavnagar taluka of bhavnagar district in gujarat, india. the village is located on the north bank of maleshree or maleshvari river.

グジャラート語

અધેવાડા (તા. ભાવનગર) ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાતના સૌરાષ્ટ્ર વિસ્તારમાં આવેલા ભાવનગર જિલ્લામાં આવેલા કુલ ૧૧ (અગિયાર) તાલુકાઓ પૈકીના એક એવા ભાવનગર તાલુકામાં આવેલું એક મહત્વનું ગામ છે. આ ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી તેમ જ પશુપાલન છે. આ ગામમાં મુખ્યત્વે ઘઉં, જીરુ, મગફળી, તલ, બાજરી, ચણા, કપાસ, દિવેલા, રજકો તેમ જ અન્ય શાકભાજીના પાકની ખેતી કરવામાં આવે છે. આ ગામમાં પ્રાથમિક શાળા, પંચાયતઘર તેમ જ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે.

最終更新: 2021-04-10
使用頻度: 1
品質:

参照: 匿名

英語

the kalika mata temple is located at old dhrewad in devbhoomi dwarka district, gujarat, india.

グジャラート語

કાલિકા માતા મંદિર ગુજરાતના દેવભુમિ દ્વારકા જિલ્લાના જૂની ધ્રેવાડ ગામમાં આવેલું છે.

最終更新: 2021-04-10
使用頻度: 1
品質:

参照: 匿名

英語

hare krishna temple is located at 243 avenue road, in toronto, ontario, canada. the building is the former home of avenue road church.

グジャラート語

હરે કૃષ્ણ મંદિર ખાતે ૨૪૩ એવન્યુ રોડ, ટોરોન્ટો, ઑન્ટેરિઓ રાજ્ય, કેનેડા ખાતે આવેલ છે. આ ઈમારત ભૂતપૂર્વ એવન્યુ રોડ ચર્ચ છે.

最終更新: 2021-04-10
使用頻度: 1
品質:

参照: 匿名

英語

an information plaque describing the maratha victory over british. the plaque is located at vadgaon/wadgaon maval, close to the city of pune, india

グジャラート語

વડગાંવ ખાતે માહિતી આપતી તકતી

最終更新: 2021-04-10
使用頻度: 1
品質:

参照: 匿名

英語

barkana falls is located at a distance of 10 km from agumbe and has a height of about 500 feet and the area is surrounded by thick forest of western ghats.[2]

グジャラート語

બરકના ધોધ અગુમ્બે થી ૧૦ કીલોમીટરના અંતરે સ્થિત થયેલ છે અને ઊંચાઈ લગભગ ૫૦૦ ફુટ અને આ વિસ્તાર પશ્ચિમી ઘાટના ગાઢ જંગલ દ્વારા ઘેરાયેલો છે.[2]

最終更新: 2021-04-10
使用頻度: 1
品質:

参照: 匿名

英語

the rajat prapat is located at pachmarhi, known as the queen of satpura, in hoshangabad district. it is 10 min walk over rocks and boulders from apsara vihar.[4]

グジャラート語

રજત પ્રપાત સાતપુડાની રાણી તરીકે ઓળખાતા પંચમઢી ગિરિમથક નજીક આવેલ છે. અહીં અપ્સરા વિહાર ખાતેથી પગપાળા નાના-મોટા પથ્થરોવાળા રસ્તે ૧૦ મિનિટમાં પહોંચી શકાય છે.[4]

最終更新: 2021-04-10
使用頻度: 1
品質:

参照: 匿名

英語

a vijay stambh (victory pillar) erected to commemorate maratha victory over british. the pillar is located at vadgaon/wadgaon maval, close to the city of pune, india

グジャラート語

અંગ્રેજો પર મરાઠાઓના વિજયના પ્રતિકરુપે વડગાંવ, પૂણે ખાતે ઉભો કરાયેલ વિજય સ્તંભ

最終更新: 2021-04-10
使用頻度: 1
品質:

参照: 匿名

英語

it is located on the bank of vartu river and south-west of the gop hill of barda hills. there is a temple dedicated to shiva known as gopeshwar or gopnath on the top of the hill. the caverns of the hill houses hindu ascetics. the zinavari village is also known as juna or nana gop and is located east of gop village.

グジャラート語

તે વર્તુ નદીના કાંઠા પર અને બરડા પર્વતમાળાના ગોપ શિખરની દક્ષિણ-પશ્ચિમ દિશામાં આવેલું છે. ગોપ શિખર પર ગોપેશ્વર અથવા ગોપનાથ તરીકે ઓળખાતું શિવ મંદિર આવેલું છે. શિખર પર નાની ગુફાઓ આવેલી છે જ્યાં શ્રદ્ધાળુઓ આશરો લે છે. ઝીણાવારી ગામ નાની ગોપ અથવા જૂના ગોપ તરીકે પણ ઓળખાય છે, જે ઘુમલીની ઉત્તર દિશામાં આવેલું છે.[2][3]

最終更新: 2021-04-10
使用頻度: 1
品質:

参照: 匿名

英語

the shiva temple is located at bavka in dahod district, gujarat, india. it is located on a knoll near hirlav lake near chandawara village, 14 km from dahod.[1]

グジャラート語

બાવકા શિવ મંદિર ગુજરાતના દાહોદ જિલ્લાના બાવકા ગામે એક નાની ટેકરી પર હિરલાવ તળાવ નજીક ચાંદાવાડા ગામની નજીક દાહોદથી ૧૪ કિમીના અંતરે આવેલું છે.[1]

最終更新: 2021-04-10
使用頻度: 1
品質:

参照: 匿名

英語

bhoja bhagat died in 1850 at age of 65 at virpur, where he had gone to visit his disciple jalaram. his memorial temple (called ota locally) is located at virpur.[7]

グジャラート語

૧૮૫૦માં વીરપુર મુકામે ૬૫ વર્ષની ઉંમરે તેમનું અવસાન થયું હતું, જ્યાં તેઓ તેમના શિષ્ય જલારામ બાપાની મુલાકાતે ગયા હતા. તેમનું સ્મારક મંદિર (ઓતા તરીકે જાણીતું) વીરપુરમાં આવેલું છે.[7]

最終更新: 2021-04-10
使用頻度: 1
品質:

参照: 匿名

英語

bantva is located at an altitude of 20 meters. nearby towns are nanadiya, limbuda,nakara manavadar, vanthali, junagadh, keshod, visavadar, kutiyana, dhoraji, porbandar and rajkot. the town is roughly 10 kilometers from the arabian sea.

グジャラート語

બાંટવા સમુદ્રની સપાટીથી સરેરાશ ૨૦ મીટરની ઉંચાઇ પર આવેલું છે. નજીકના નગરોમાં નાંદલિયા, લીંબુડા, નકારા, માણાવદર, વંથલી, જુનાગઢ, કેશોદ, વિસાવદર, ધોરાજી, પોરબંદર અને રાજકોટનો સમાવેશ થાય છે. અરબી સમુદ્ર કિનારાથી આ નગર આશરે ૧૦ કિમી દૂર આવેલું છે.

最終更新: 2021-04-10
使用頻度: 1
品質:

参照: 匿名

英語

ahmedabad is located on the banks of the river sabarmati in the northern part of gujarat and the western part of india. it is located at 23°02′n 72°35′e / 23.03°n 72.58°e / 23.03; 72.58 spanning an area of 205 km². the average elevation is 53 metres.

グジャラート語

અમદાવાદ ભારતના પશ્ચિમી ભાગમાં આવેલ ગુજરાત રાજ્યના ઉત્તરીય ભાગમાં સાબરમતી નદીના કિનારે સ્થિત થયેલ છે. તે ૨૦૫ ચો.કિ.ના વિસ્તારમાં ફેલાયેલું 23°02′n 72°35′e / 23.03°n 72.58°e / 23.03; 72.58 પર સ્થિત છે. સરેરાશ ઊંચાઈ ૫૩ મીટર છે.

最終更新: 2021-04-10
使用頻度: 1
品質:

参照: 匿名

人による翻訳を得て
7,791,672,496 より良い訳文を手にいれましょう

ユーザーが協力を求めています。



ユーザー体験を向上させるために Cookie を使用しています。弊社サイトを引き続きご利用いただくことで、Cookie の使用に同意していただくことになります。 詳細。 OK