검색어: નિબંધ પાણી જીવન છે (Gujarati - 영어)

인적 기여

전문 번역가, 번역 회사, 웹 페이지 및 자유롭게 사용할 수 있는 번역 저장소 등을 활용합니다.

번역 추가

Gujarati

영어

정보

Gujarati

નિબંધ પાણી જીવન છે

영어

essay-water is life

마지막 업데이트: 2018-03-26
사용 빈도: 10
품질:

Gujarati

નિબંધ પાણી ગુજરાતી જીવન છે

영어

essay-water is life in gujarati

마지막 업데이트: 2016-11-08
사용 빈도: 1
품질:

추천인: 익명

Gujarati

નિબંધ જળ જીવન છે

영어

the essay is water life sutro sathe

마지막 업데이트: 2022-02-26
사용 빈도: 1
품질:

추천인: 익명

Gujarati

નિબંધ પાણી સાચવો

영어

essay save water

마지막 업데이트: 2016-09-20
사용 빈도: 3
품질:

추천인: 익명

Gujarati

શાળા જીવન પર નિબંધ શ્રેષ્ઠ જીવન છે

영어

essay on school life is best life

마지막 업데이트: 2017-03-04
사용 빈도: 5
품질:

추천인: 익명

Gujarati

નિબંધ પાણી વિના પૃથ્વી

영어

essay earth without water

마지막 업데이트: 2022-01-04
사용 빈도: 1
품질:

추천인: 익명

Gujarati

જરર એજે જીવન છે

영어

jarr ej जीवन che

마지막 업데이트: 2018-02-24
사용 빈도: 4
품질:

추천인: 익명

Gujarati

નિબંધ પાણી પાણી સાચવો તમે સેવ કરશે

영어

gujarati essay on save water water will save you

마지막 업데이트: 2017-06-17
사용 빈도: 1
품질:

추천인: 익명

Gujarati

નિબંધ પાણી બચાવો, પાણી તમને બચાવશે

영어

essay save water , water will save you

마지막 업데이트: 2020-10-21
사용 빈도: 1
품질:

추천인: 익명

Gujarati

આપણા ગ્રહ પર, જ્યાં પાણી છે, ત્યાં જીવન છે.

영어

on our planet, where there's water, there's life.

마지막 업데이트: 2020-12-03
사용 빈도: 1
품질:

추천인: 익명

Gujarati

જલ એજ જીવન છે વિશ નિબંધ

영어

jal edge life is wish essay

마지막 업데이트: 2018-03-08
사용 빈도: 1
품질:

추천인: 익명

Gujarati

જ્યાં પ્રેમ છે ત્યાં જીવન છે

영어

a smile can change the world & make it more bright

마지막 업데이트: 2023-08-29
사용 빈도: 1
품질:

추천인: 익명
경고: 보이지 않는 HTML 형식이 포함되어 있습니다

Gujarati

તે માતા-પિતા અને બાળકો ના જીવન છે.

영어

that is parents' and children's lives.

마지막 업데이트: 2020-12-03
사용 빈도: 1
품질:

추천인: 익명

Gujarati

નવીનતા વિનાનું માનવ જીવન સર્જનાત્મકતા વિનાનું જીવન છે, પ્રગતિ વિના.

영어

human life without novelty is life without creativity, without progress.

마지막 업데이트: 2020-12-03
사용 빈도: 1
품질:

추천인: 익명

Gujarati

પરંતુ રણ સમાજ માટે આ કોઈ કાર્યક્રમ નથી, આ તો તેમનું જીવન છે.

영어

but for the desert society this is no program; this is their life.

마지막 업데이트: 2020-12-03
사용 빈도: 1
품질:

추천인: 익명

Gujarati

અને આ ડિઝાઇનર કેન્સર ટી કોષો, સીએઆર ટી કોષો, ગણતરી અર્ધ જીવન છે 17 વર્ષ કરતાં વધુ.

영어

and these designer cancer t cells, car t cells, have a calculated half-life of more than 17 years.

마지막 업데이트: 2020-12-03
사용 빈도: 1
품질:

추천인: 익명

Gujarati

અને હું માનું છું તે ખરેખર સફળ જીવન છે એક છે જે અનુસરણમાં ખર્ચવામાં આવે છે શ્રેષ્ઠ શક્ય બન્યું તમારી જાતે આવૃત્તિ જ્યારે તમે તે છેલ્લા શ્વાસ લો.

영어

and i believe that a truly successful life is the one which is spent in the pursuit of becoming the best possible version of yourself when you take that last breath.

마지막 업데이트: 2020-12-03
사용 빈도: 1
품질:

추천인: 익명

Gujarati

(તાળીઓ) તો, સ્વાગત છે, સ્વર્ણીય રણમાં, ભારતીય રણમાં. તે દેશમાં સૌથી અલ્પ વરસાદ પ્રાપ્ત કરે છે. સૌથી ઓછો વરસાદ. જો તમે ઇંચથી સારી રીતે વાકેફ હોવ તો, નવ ઇંચ, સેન્ટીમીટરમાં, સોળ સેન્ટીમીટર. ભૂગર્ભીય જળ ૩૦૦ ફૂટ, ૧૦૦ મીટર ઊંડે છે . અને મોટાભાગમાં તે ખારું પાણી છે, જે પીવા માટે અયોગ્ય છે. એટલેકે, તમે ન તો હેન્ડપંપ લગાવી શકો કે બોરવેલ ખોધી શકો, ઉપરથી મોટા ભાગના ગામડામાં વીજળી નથી. પરંતુ ધારો કે તમે પ્રાકૃતિક વીજળીનો ઉપયોગ કરો, દા.ત. સૂર્ય પંપ- તેઓ પણ આ વિસ્તારમાં કોઈ પણ કામના નથી. તો, સ્વાગત છે સ્વર્ણીય રણમાં. વાદળાઓ આ વિસ્તારમાં ક્યારેક જ લટાર મારે છે. પરંતુ, આ વિસ્તારમાં વપરાતી બોલીમાં વાદળો માટે ૪૦ વિવિધ નામો મળી આવે છે. જળ સંગ્રહની ઘણી તરકીબો છે. આ એક નવું કામ છે, એક નવો કાર્યક્રમ છે. પરંતુ રણ સમાજ માટે આ કોઈ કાર્યક્રમ નથી, આ તો તેમનું જીવન છે. અને તેઓ ઘણી રીતોથી જળ સંગ્રહ કરે છે. તો, આ છે પ્રથમ સાધન, જે તેઓ વાપરે છે. વરસાદના પાણીનો સંગ્રહ કરવા માટે. તે કુંડ કહેવાય છે, ક્યાંક એ કહેવાય છે ટાંકા. અને તમે નોંધશો કે તેઓ એ એક પ્રકારનો જળગૃહ રચ્યો છે. ત્યાં રણ છે, ધૂળના ડૂંગર, કેટલાક નાના મેદાન. અને આ છે એક મોટો ઉંચો કરેલો ઓટલો. તમે ત્યાં નાના કાણાંઓ જોઈ શકો છો. પાણી આ જળગૃહ પર પડે છે, અને પછી ત્યાં એક ઢાળ છે, કેટલીક વખત આપણા ઈજનેરો અને આર્કીટેકટો બાથરૂમોમાં ઢાળ રાખવાની કાળજી રાખતા નથી પણ અહી તેઓ સારી રીતે કાળજી રાખશે. અને પાણી ત્યાં જ જશે જ્યાં તેણે જવું જોઈએ. અને પછી તે ૪૦ ફૂટ ઊંડું છે. પાણી રોધ્કીય કોટ બખૂબી કરેલો છે, આપણા શહેરના ઠેકેદારો કરતા પણ સારી રીતે, કારણકે એક પણ બુંદ પાણી આમાં વ્યય ન થવુ જોઈએ. તેઓ એક મોસમમાં ૧ લાખ લીટર પાણી સંગ્રહ કરે છે. અને આ છે સ્વચ્છ પીવાનું પાણી. સપાટી નીચે ખારું પાણી છે. પરંતુ હવે આ (પાણી) પૂરા વર્ષ માટે તમે વાપરી શકો છો. અહી બે ઘરો છે. આપણે હંમેશા એક પદ વાપરીએ છે, "કાયદાથી" કારણકે આપણે લખેલી વસ્તુઓ પ્રાપ્ત કરવાને ટેવાયેલા છીએ. પરંતુ અહી કાયદાથી અલેખિત છે. અને લોકો પોતાના મકાનો બનાવે છે, અને પાણી-સંગ્રહ ટાંકીઓ. આ ઊંચા કરેલા ઓટલા છે, આ મંચ ની જેમ જ. વાસ્તવમાં તે ૧૫ ફૂટ ઊંડે જાય છે. અને છત માંથી વરસાદનું પાણી એકઠું કરે છે. ત્યાં એક નાની પાઈપ છે, અને તેમના વાડામાંથી તે એક સારી વર્ષા-ઋતુમાં ૨૫ હજાર લીટર જેવું જળસંગ્રહ કરી લે છે. બીજું એક મોટું (જળ ગૃહ), આ મૂળ રણથી ખરેખર બહાર છે. તે જયપૂરની નજીક છે.તે જયગઢ કિલ્લો કહેવાય છે. અને તે એક ઋતુમાં ૬૦ લાખ ગેલન વરસાદનું પાણી સંગ્રહ કરે છે.

영어

(applause) so, welcome to the golden desert, indian desert. it receives the least rainfall in the country,

마지막 업데이트: 2019-07-06
사용 빈도: 1
품질:

추천인: 익명
경고: 보이지 않는 HTML 형식이 포함되어 있습니다

인적 기여로
7,780,220,061 더 나은 번역을 얻을 수 있습니다

사용자가 도움을 필요로 합니다:



당사는 사용자 경험을 향상시키기 위해 쿠키를 사용합니다. 귀하께서 본 사이트를 계속 방문하시는 것은 당사의 쿠키 사용에 동의하시는 것으로 간주됩니다. 자세히 보기. 확인