Você procurou por: આની વચ્ચે નથી (Gujarati - Inglês)

Tradução automática

Tentando aprender a traduzir a partir dos exemplos de tradução humana.

Gujarati

English

Informações

Gujarati

આની વચ્ચે નથી

English

 

De: Tradução automática
Sugerir uma tradução melhor
Qualidade:

Contribuições humanas

A partir de tradutores profissionais, empresas, páginas da web e repositórios de traduções disponíveis gratuitamente

Adicionar uma tradução

Gujarati

Inglês

Informações

Gujarati

મિશ્રિત રંગમાં આલ્ફાની કિંમત "%s" ૦.૦ અને ૧.૦ ની વચ્ચે નથી

Inglês

alpha value "%s" in blended color is not between 0.0 and 1.0

Última atualização: 2018-12-24
Frequência de uso: 2
Qualidade:

Aviso: contém formatação HTML invisível

Gujarati

પાછળના વિડીઓ ના દાખલાઓ ના આધારે, ચલો આપણે કોઈ સંખ્યામાં સાર્થ આંકડાઓ કેટલા છે તે શોધવા ના નીયમો બનાવીએ, અથવા કોઈ સંખ્યા કે માપ માં કેટલા સાર્થ આંકડાઓ હોય. અથવા કોઈ સંખ્યા કે માપ માં કેટલા સાર્થ આંકડાઓ હોય. તેથી પ્રથમ વસ્તુ કે જે બહુ સહજ છે તે કોઇ પણ શુન્ય ન હોય તેવો આંકડો, અને તેમની વચ્ચે ના શુન્ય આંકડાઓ એ સાર્થ છે. ખરેખર ૭ અને ૫ અર્થપુર્ણ છે અને તેમની વચ્ચેના શુન્યો, તે પણ અર્થપુર્ણ થશે. તેથી ચલો તેને અહિ લખીએ: તેથી કોઇ પણ શુન્ય ન હોય તેવો આંકડો અને તે આંકડા વચ્ચેના શુન્યો સાર્થ (અર્થપુર્ણ) થશે. તે બહુ સહજ અને સીધુ છે. હવે એવા શુન્યો કે જે શુન્ય સીવાયના આંકડાની વચ્ચે નથી, તે વધારે મુંઝવણ મા મુકે તેવા હોય છે. તેથી ચાલો કયા શૂન્યોસાર્થ નથી તે શોધી કાઢવાના કોઇ નીયમ બનાવીએ. તેથી ચાલો કયા શૂન્યોસાર્થ નથી તે શોધી કાઢવાના કોઇ નીયમ બનાવીએ. આગળના (અગ્ર) શુન્યો સાર્થ આંકડા નથી. અને જ્યારે હુ આગળ ના શુન્યોની વાત કરુ છુ ત્યારે આગળના (અગ્ર) શુન્યો સાર્થ આંકડા નથી. અને જ્યારે હુ આગળના શુન્યોની વાત કરુ છુ ત્યારે તે શુન્યો ની વાત કરું છું જે તમારા શુન્ય વિનાના આંકડાની પહેલા આવે છે.તેથી આ આગળના (અગ્ર) શુન્યો છે. તે શુન્યો ની વાત કરું છું જે તમારા શુન્ય વિનાના આંકડાની પહેલા આવે છે.તેથી આ આગળના (અગ્ર) શુન્યો છે. અહિ કોઇ આગળના શુન્ય નથી, અહી પણ કોઇ આગળનો શુન્ય નથી, અને અહીં પણ નહીં. પરંતુ કોઇ પણ પરિસ્થિતિ મા, આગળના શુન્યો સાર્થ નથી. તેથી આગળના શુન્યો સાર્થ નથી.અને તેથી છેલ્લો પ્રશ્ન, હવે જે બાકી છે, મારો મતલબ છે કે, તમારી પાસે માત્ર શુન્ય ન હોય તેવા જ આંકડા અને વચ્ચે ના શુન્યો જ છે; તમારી પાસે આગળના શુન્યો પણ આવી શકે,કે જે તમે કહ્યુ છે કે તે સાર્થ નથી. તમારી પાસે આગળના શુન્યો પણ આવી શકે,કે જે તમે કહ્યુ છે કે તે સાર્થ નથી. અને તેથી જે માત્ર એક જ વસ્તુ રહી છે કે જે વિષે આપણે વિચરવું પડશે કે તમે પાછળના શુન્યો નુ શુ કરશો. પાછળનો શૂન્ય એટલે કે એ છેલ્લો આંકડો કે જે શૂન્ય ન હોય, તે આંકડા ની પાછળ, અથવા તેની જમણી બાજુ નો શૂન્ય. તેથી આ પાછળના શુન્યો, હકિકતે પાછળના ૨ શુન્યો છે , અને અહીં ૩ પાછળના શુન્યો છે. તેથી મને...... તે પાછળના શુન્યો. અપણે તેની સાથે શુ કરીશુ? તેથી મને...... તે પાછળના શુન્યો. અપણે તેની સાથે શુ કરીશુ? તેથી વિચારવાનો સરળ રસ્તો એ છે કે, જો તમારી પાસે દશાંશ ચિહ્ન છે તો, જો તમારી સંખ્યામા ક્યાય દશાંશ છે તો તેની ગણતરી કરો. જો તમારી સંખ્યામા ક્યાય દશાંશ ચિહ્ન છે તો તેને સાર્થ તરીકે ગણતરી કરો.તે સાર્થ છે. જો તમારી સંખ્યામા ક્યાય દશાંશ ચિહ્ન છે તો તેને સાર્થ તરીકે ગણતરી કરો.તે સાર્થ છે. જો સંખ્યામા ક્યાય દશાંશ ચિહ્ન નથી તો, તે અનિશ્ચિત છે.તમને કંઇ ખાતરી નથી, અને આ પરિસ્થિતી છે. તે અનિશ્ચિત છે.તમને કંઇ ખાતરી નથી, અને આ પરિસ્થિતી છે. તેથી સ્પષ્ટપણે, અહિ, સંખ્યામા દશાંશ ચિહ્ન છે. તેથી તમે પાછળના શુન્યો ગણો - તે ચોકસાઇ વધારે છે અહિ, દશાંશ છે તેથી તમે પાછળના શુન્યો ને સાર્થ ગણો. અહિ, દશાંશ છે તેથી તમે પાછળના શુન્યો ને સાર્થ ગણો. અહિ પાછળ કોઇ જ શુન્યો નથી. અને અહિ, સારુ મે પછીથી દશાશ ચિહ્ન મૂક્યું. અહિ તમે તેને સાર્થ ગણી શકો છો, તેથી જો અહિ તમારી પાસે દશાશ ચિહ્ન હોય તો તમે તે પાંચે આંકડા ને સાર્થ ગણો. જો દશાશ ચિહ્ન ના હોય તો, જેમકે ૩૭૦૦૦ હોય તો, તે અનિશ્ચિત છે, અને જો કોઇ તમને વધારે માહિતી ના આપે તો તમારી સૌથી સારી ધારણા એ છે કે તે કદાચ તેઓએ નજીકના હજાર સુધી ની ગણતરી કરી હશે, કે તેઓએ એકમ ના આંક સુધી નહીં માપ્યુ હોય અને ૩૭૦૦૦ પાક્કા નહીં મળ્યા હોય. તેથી જો દશાશ ચિહ્ન ન હોય તો, ચલો મને આ રીતે લખવા દો, તે અનિશ્ચિત છે, જેનો મતલબ કે તમને ખાત્રી નથી કે તેનો મતલબ શુ છે, તેનો મતલબ શુ છે તે સ્પષ્ટ નથી, અને તમે કદાચ પાછળ ના શુન્યો ને ના ગણીને સાચુ ધારી રહ્યા છો. જો કોઇ સાચે માપે તો, જો તમે સાચે કઇ ને એકમ ના આંક સુધી માપવા માગો તો,પછી તમારે આ રીતે છેલ્લે દશાંશ મુકવા જોઇએ જો કોઇ સાચે માપે તો, જો તમે સાચે કઇ ને એકમ ના આંક સુધી માપવા માગો તો,પછી તમારે આ રીતે છેલ્લે દશાંશ મુકવા જોઇએ અને તેને દર્શાવવા માટે સંજ્ઞા છે: ચલો ધારો કે તમે તે માપ્યુ - મને બીજી સંખ્યાથી કરવા દો - ધારો કે તમે ૫૬૦૦૦ માપો છો અને ૬ એ ખરેખર છેલ્લો સાર્થ આંકડો છે તે બતાવવા માટે એક સંજ્ઞા છે અને ઘણી વાર તમે ૬ પર એક બાર ( - ) મૂકેલો જોશો. ઘણી વાર તમે ૬ ની નીચે એક બાર ( - ) મૂકેલો જોશો. અને તે ઉપયોગી થઇ શકે, કારણ કે કદાચ તમારો છેલ્લો સાર્થ આકડો આ શુન્ય હોઇ શકે, કદાચ તમે કેટલીક ચોક્સાઇ થી શતક ના સ્થાન સુધી માપી શક્યા હોય. અને તેથી પછી તમે આ રીતે લખી શકો, તમે તેને ૫૬૦૦૦ જ લખશો, પરંતુ પછી તે શુન્ય પર બાર મુકશો. અથવા તે શુન્યની નીચે બાર મુકશો, એ છેલ્લો અર્થપુર્ણ આકડો છે તે બતાવવા માટે. તેથી જો તમે આવું કઈ જુઓ તો, તમે કહી શકો કે 3 સાર્થ (અર્થપુર્ણ) આકડા છે. આનો અવારનવાર ઉપયોગ નથી થતો. તમે તેનુ 3 સાર્થ આંકડા સુધી માપન કર્યુ છે તે બતાવવા માટે ની વધારે સારી રીત છે કે તેને વૈજ્ઞાનીક સંજ્ઞા મા લખો આનો અવારનવાર ઉપયોગ નથી થતો. તમે તેનુ 3 સાર્થ આંકડા સુધી માપન કર્યુ છે તે બતાવવા માટે ની વધારે સારી રીત છે કે તેને વૈજ્ઞાનીક સંજ્ઞા મા લખો તેની ઉપર એક આખો વિડીઓ છે.પરંતુ આને વૈજ્ઞાનીક સંજ્ઞા મા લખવા, તેની ઉપર એક આખો વિડીઓ છે.પરંતુ આને વૈજ્ઞાનીક સંજ્ઞા મા લખવા, તમે તેને ૫.૬૦ ગુણ્યા ૧૦ ની ૪ ઘાત લખી શકો, સાચુ ને? કારણ કે જો તમે તેનો ગુણાકાર ૧૦ ની ચાર ઘાત વડે કરો તો તે દશાશ ને ચાર સ્થાન ખસેડશો અને ૫૬૦૦૦ મેળવી શકો. તેથી ૫.૬૦ ગુણ્યા ૧૦ ની ચાર ઘાત; જો તે મુંઝવણ ભર્યુ લાગે તો,વૈજ્ઞાનીક સંજ્ઞા નો વિડીઓ જુઓ. જો તે મુંઝવણ ભર્યુ લાગે તો,વૈજ્ઞાનીક સંજ્ઞા નો વિડીઓ જુઓ. આશા છે કે તે થોડુ વધારે સ્પષ્ટ કરશે.પરંતુ જ્યારે તમે સંખ્યા ને વૈજ્ઞાનીક સંજ્ઞા મા લખો છો, આશા છે કે તે થોડુ વધારે સ્પષ્ટ કરશે.પરંતુ જ્યારે તમે સંખ્યા ને વૈજ્ઞાનીક સંજ્ઞા મા લખો છો, તે તમારી ચોક્સાઇ ને વધારે સ્પષ્ટ કરે છે અને તમે કેટલા સાર્થ આંકડાઓ છે તે બતાવે છે. તે તમારી ચોક્સાઇ ને વધારે સ્પષ્ટ કરે છે અને તમે કેટલા સાર્થ આંકડાઓ છે તે બતાવે છે. તેથી આ સંજ્ઞા, કે જે થોડી જૂની છે, મે તેનો ઉપયોગ બહુ નથી જોયો,સાર્થ આંકડા ની ઉપર અથવા નીચેના બાર, મે તેનો ઉપયોગ બહુ નથી જોયો,સાર્થ આંકડા ની ઉપર અથવા નીચેના બાર, તેની બદલે, તમે તેને વૈજ્ઞાનીક સજ્ઞા મા દશાંશ ની મદદથી પણ દર્શાવી શકો છો. અને પછી તે બહુ સ્પષ્ટ છે કે તમારી પાસે ૩ સાર્થ આંકડા છે. તો આશા છે કે તે તમને મદદરુપ થશે.હવે પછીના ૨ વિડીઓ મા, તો આશા છે કે તે તમને મદદરુપ થશે.હવે પછીના ૨ વિડીઓ મા, આપણે થોડુ વધારે જોઇશુ કે સાર્થ આંકડાઓ કેમ મહત્વના છે,ખાસ કરીને ત્યારે જ્યારે તમે એક કરતા વધારે માપન કરતા હોવ. આપણે થોડુ વધારે જોઇશુ કે સાર્થ આંકડાઓ કેમ મહત્વના છે,ખાસ કરીને ત્યારે જ્યારે તમે એક કરતા વધારે માપન કરતા હોવ.

Inglês

based on the examples in the last video let's see if we can come up with some rules of thumb for figuring out how many significant figures, or how many significant digits, there are in a number - or a measurement. so the first thing that is pretty obvious is that any non-zero digit, and any of the zero digits in between are significant.

Última atualização: 2019-07-06
Frequência de uso: 1
Qualidade:

Algumas traduções humanas com pouca relevância foram ocultadas.
Mostrar resultados de pouca relevância.

Consiga uma tradução melhor através
7,726,494,779 de colaborações humanas

Usuários estão solicitando auxílio neste momento:



Utilizamos cookies para aprimorar sua experiência. Se avançar no acesso a este site, você estará concordando com o uso dos nossos cookies. Saiba mais. OK