Você procurou por: ચીન (Gujarati - Inglês)

Contribuições humanas

A partir de tradutores profissionais, empresas, páginas da web e repositórios de traduções disponíveis gratuitamente

Adicionar uma tradução

Gujarati

Inglês

Informações

Gujarati

ચીન

Inglês

china

Última atualização: 2012-09-20
Frequência de uso: 1
Qualidade:

Referência: Wikipedia

Gujarati

મકાઉ sar( ચીન) name

Inglês

macau sar(china)

Última atualização: 2018-12-24
Frequência de uso: 2
Qualidade:

Referência: Wikipedia

Gujarati

હોંગ કોંગ sar( ચીન) name

Inglês

hong kong sar(china)

Última atualização: 2018-12-24
Frequência de uso: 2
Qualidade:

Referência: Wikipedia

Gujarati

૧૯૬૨નું ભારત-ચીન યુદ્ધ

Inglês

1962 indo-china war

Última atualização: 2021-04-10
Frequência de uso: 1
Qualidade:

Referência: Wikipedia

Gujarati

અને ત્યાં જ ચીન આવે છે.

Inglês

and that's where china comes in.

Última atualização: 2020-12-03
Frequência de uso: 1
Qualidade:

Referência: Wikipedia

Gujarati

યુઆનને આંતરરાષ્ટ્રીય મુદ્રા બનાવવા ઇચ્છે છે ચીન

Inglês

china wishes to make yuan an international currency.

Última atualização: 2019-06-28
Frequência de uso: 1
Qualidade:

Referência: Wikipedia

Gujarati

મેંગ 29 સપ્ટેમ્બરે ફ્રાન્સથી ચીન જવા માટે રવાના થયા હતા.

Inglês

meng was going from france to china on 29 september.

Última atualização: 2019-06-28
Frequência de uso: 1
Qualidade:

Referência: Wikipedia

Gujarati

ફ્રાન્સ પોલીસ અનુસાર મેંગ ફ્રાન્સથી ચીન જવા માટે રવાના થયા હતા.

Inglês

according to french police, meng was on his way from france to china.

Última atualização: 2019-06-28
Frequência de uso: 1
Qualidade:

Referência: Wikipedia

Gujarati

યુનાઈટેડ સ્ટેટ્સ એ બે વિશાળતમ ઉત્સર્જકોમાનો એક છે, જેમાં ચીન પણ છે.

Inglês

the united states is one of the two largest emitters, along with china.

Última atualização: 2020-12-03
Frequência de uso: 1
Qualidade:

Referência: Wikipedia

Gujarati

આ ડીલ બાદ અમેરિકન પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે ચીન પર પ્રતિબંધ લગાવવાનો નિર્ણય કર્યો હતો.

Inglês

following this deal, us president donald trump decided to impose a ban on china.

Última atualização: 2019-06-28
Frequência de uso: 1
Qualidade:

Referência: Wikipedia

Gujarati

અમેરિકામાં ચીન અને ફિલિપાઈન્સ બાદ ભારતીય-અમેરિકન ત્રીજો સૌથી મોટો એશિયાઈ સમુદાય છે.

Inglês

indian-american is the third largest asian community in the united states after chinese and filipino.

Última atualização: 2019-06-28
Frequência de uso: 1
Qualidade:

Referência: Wikipedia

Gujarati

આંતરરાષ્ટ્રીય સ્તરે ચીન યુઆનને ડોલર સહિત યુરો, યેન અને પાઉન્ડના સમાન સ્તરે ઇન્ટરનેશનલ કરન્સી બનાવાની કોશિશ કરે છે

Inglês

china is trying to make the yuan an international currency, similar to the dollar, euro, yen and pound.

Última atualização: 2019-06-28
Frequência de uso: 1
Qualidade:

Referência: Wikipedia

Gujarati

ચીન અને રશિયા દલીલ કરે છે કે યુ.એન. સુરક્ષા પરિષદને પગલા લેવા માટે પ્યોંગયાંગને પુરસ્કાર આપવો જોઈએ.

Inglês

china and russia argue that the u.n. security council should reward pyongyang for steps taken.

Última atualização: 2019-06-28
Frequência de uso: 1
Qualidade:

Referência: Wikipedia

Gujarati

આ પ્રારંભિક ચેતવણી હોવા છતાં, પશ્ચિમી દેશો સૂઈ જવાનું પસંદ કરે ચોક્કસ ક્ષણે જ્યારે ચીન અને ભારત અને બાકીનો એશિયા જાગ્યો.

Inglês

despite this early warning, the west chose to go to sleep at precisely the moment when china and india and the rest of asia woke up.

Última atualização: 2020-12-03
Frequência de uso: 1
Qualidade:

Referência: Wikipedia

Gujarati

અને આ તે છે જે આપણે જોઈ રહ્યા છીએ. અને જો તમે બીજા ચાર્ટ જુઓ તમે જોશો કે કેટલી ઝડપથી અને કેટલી બળપૂર્વક ચીન અને ભારત પાછા આવી રહ્યા છે.

Inglês

and if you look at chart two, you'll see how quickly and how forcefully china and india are coming back.

Última atualização: 2020-12-03
Frequência de uso: 1
Qualidade:

Referência: Wikipedia

Gujarati

આ પહેલ બાદ આંતરરાષ્ટ્રીય સ્તરે ચીન સતત એવી કોશિશ કરતું રહ્યું છે કે, તે યુઆનને ડોલર સહિત યુરો, યેન અને પાઉન્ડની સમકક્ષ ઇન્ટરનેશનલ કરન્સી બનાવી લે.

Inglês

after this initiative, china is consistently trying globally make the yuan as an international currency similar to dollar, also like euro, yen and pound.

Última atualização: 2019-06-28
Frequência de uso: 1
Qualidade:

Referência: Wikipedia

Gujarati

મુદ્રા વેપારીઓ મુજબ મહિનાના અંતમાં તેલ આયાતક તરફથી અમેરિકી કરેંસીની મજબૂત માંગ, ચીન અમેરિકા વચ્ચે વેપાર તનાવ સાથે વ્યાજ દર વધવાની આશામાં વિશ્વની અન્ય મુખ્ય મુદ્રાની તુલનામાં ડોલરના મજબૂત થવાથી ઘરેલુ મુદ્રા પર અસર પડી.

Inglês

according to the currency traders, due to the strong demand from the us oil importers at the end of the month, the expected increase in interest rates amid the trade tensions between us – china, the dollar is getting stronger against the other global currencies of the world, and that has affected domestic currency.

Última atualização: 2019-06-28
Frequência de uso: 1
Qualidade:

Referência: Wikipedia

Gujarati

(અટ્ટહાસ્ય) અલ ગોર: તેણી ઠીક છે. પણ સવાલ એ છે કે શું આપણે રહીશું. અને એક કારણ એ છે કે, આ પ્રચંડ ઉષ્ણતા વાહક ગ્રીનલેન્ડને ઉત્તરથી ગરમાવે છે. આ એક વાર્ષિક ગલનશીલ નદી છે. પરંતુ જથ્થો ક્યારેય નહોતો તેવો વધારે છે. આ દક્ષિણ-પશ્ચિમ ગ્રીનલેન્ડમાં આવેલી કેન્ગરલુસેક નદી છે. જો આપ જાણવા માંગતા હો કે દરીયાઈ સપાટી જમીન પરનો હિમ ઓગળવાથી કેવી રીતે વધે છે દરીયાએ પહોંચતા એ આવી હોય છે. આ પ્રવાહો અતિ ઝડપથી વધી રહ્યા છે. દુનિયાના બીજા છેડે, એંટાર્ટિકામાં કે જે પ્રુથ્વી પરનો સૌથી મોટો હિમ જથ્થો છે. પાછલાં મહિને વૈજ્ઞાનિકોએ અહેવાલ આપ્યો હતો કે આખા ખંડમાં હવે હિમ સમતુલા નકારાત્મક છે. અને કોઈ દરિયાની-અંદરના ટાપુ પર ટૂંકાઈ ગયેલ પશ્ચિમ એંટાર્ટિકા તેના ઓગળવામાં ખાસ કરીને ઝ્ડપી છે. તે દરિયાઈ સપાટીથી ૨૦ફૂટ સમાન છે, જેવુ ગ્રીનલેન્ડમાં છે. હિમાલયમાં, કે જે ત્રીજો સૌથી મોટો હિમ જથ્થો છે, ટોચ ઉપર આપ નવા સરોવરો જોઈ શકો છો, જે થોડા વર્ષો પહેલા હિમનદી હતા. દુનિયાના તમામ લોકોમાંથી ૪૦ટકા લોકો તેમનું અડધા ભાગનું પીવાનું પાણી તે ઓગળતા પ્રવાહમાંથી મેળવે છે. એંડીસમાં આ હિમનદી શહેર માટેનો પીવાના પાણીનો સ્ત્રોત છે. પ્રવાહો વધ્યા છે. પરંતુ, જ્યારે તે જતા રહે છે ત્યારે મોટાભાગનું પાણી પણ જતુ રહે છે. કેલિફોર્નિયામાં સીએરા હિમક્ષેત્રમાં ૪૦ટકા જેટલો ઘટાડો આવ્યો છે. આ બાબત જલાશયોને અસર કરી રહેલ છે. અને આગાહીઓ, જે આપે વાંચી છે તેમ, ગંભીર છે. દુનિયામાં ચોમેર થયેલ આ શુષ્કતા આગના બનાવોમાં નાટકીય વધારા તરફ લઈ જઈ રહેલ છે. દુનિયાભરમાં હોનારતો વધી રહેલ છે એ પણ સંપૂર્ણપણે અસમાન્ય અને વિલક્ષણ દરે. પહેલાનાં ૭૫ વર્ષોમાં હતા તેના કરતા છેલ્લા ૩૦ વર્ષોમાં ચારગણા. આ સંપૂર્ણપણે નિભાવી ના શકાય તેવી રૂપરેખા છે. જો આપ ઈતિહાસનાં સંદર્ભમાં જુઓ તો આપ જોઈ શકો છો કે એ શું કરી રહેલ છે. છેલ્લા પાંચ વર્ષોમાં આપણે ૭ કરોડ ટન co2 નો ઉમેરો દર ૨૪ કલાકોમાં કરેલ છે -- ૨.૫ કરોડ ટન દર દિવસે સમુદ્રમાં. પૂર્વીય પેસીફીક વિસ્તાર તરફ ધ્યાનથી જુઓ, અમેરીકાથી પશ્ચિમ તરફ વધતા તથા ભારતીય ઉપખંડની બંને બાજુઓએ, જ્યાં સમુદ્રોમાં ઓક્સીજનનો અસાધારણ ઘટાડો જોવા મળે છે. ગ્લોબલ વોર્મિંગનું એક સૌથી મોટું કારણ, વન નાબુદી સાથે, કે જે તેના ૨૦ ટ્કા જેટલું છે, તે અશ્મિભૂત ઇંધનને બાળવુ છે. ખનિજ તેલ એ એક સમસ્યા છે અને કોલસો એ સૌથી ગંભીર સમસ્યા છે. યુનાઈટેડ સ્ટેટ્સ એ બે વિશાળતમ ઉત્સર્જકોમાનો એક છે, જેમાં ચીન પણ છે. તેમજ વધુ કોલસાના પ્લાન્ટ બનાવવા માટેની દરખાસ્ત થઇ રહી છે. પરંતુ આપણને ગહન રૂપાંતરો દેખાવાના ચાલુ થયા છે. આ અમુક (કોલસાના પ્લાન્ટસ) કે જે છેલ્લા અમુક વર્ષો દરમિયાન રદ કરી દેવાયેલ છે જેમના માટે અમુક ગ્રીન વિકલ્પો સૂચવાયેલ છે.

Inglês

(laughter) al gore: she's okay.

Última atualização: 2019-07-06
Frequência de uso: 1
Qualidade:

Referência: Wikipedia

Consiga uma tradução melhor através
7,794,451,178 de colaborações humanas

Usuários estão solicitando auxílio neste momento:



Utilizamos cookies para aprimorar sua experiência. Se avançar no acesso a este site, você estará concordando com o uso dos nossos cookies. Saiba mais. OK