Você procurou por: વાળવું (Gujarati - Inglês)

Tradução automática

Tentando aprender a traduzir a partir dos exemplos de tradução humana.

Gujarati

English

Informações

Gujarati

વાળવું

English

 

De: Tradução automática
Sugerir uma tradução melhor
Qualidade:

Contribuições humanas

A partir de tradutores profissionais, empresas, páginas da web e repositórios de traduções disponíveis gratuitamente

Adicionar uma tradução

Gujarati

Inglês

Informações

Gujarati

અમારે તેને વાળવું હતું , ઉપર લઈ જવું અને નીચે લાવવાનું હતું.

Inglês

we have to turn it, go up and go down.

Última atualização: 2020-12-03
Frequência de uso: 1
Qualidade:

Gujarati

વાસ્તવિક સત્ય, જે ભયાનક પણ છે અને વધુ મુક્ત પણ છે, કે આપણે તેને વાળવું.

Inglês

the real truth, which is scarier and also more liberating, is that we bend it.

Última atualização: 2020-12-03
Frequência de uso: 1
Qualidade:

Gujarati

આ યુએસ ઉદ્યોગો માટે પ્રોત્સાહન પેદા કરશે કેન્દ્રીય અમેરિકનોની શોધ અને ભાડે લેવા, યુનાઇટેડ સ્ટેટસ તેમની ફ્લાઇટ્સ માટે ચૂકવણી, અને તેમને ગેરકાયદેસર, ખતરનાક ટ્રેકથી ઉત્તર તરફ વાળવું.

Inglês

this would create an incentive for us businesses to seek out and hire central americans, paying for their flights to the united states, and diverting them from the illegal, dangerous trek north.

Última atualização: 2020-12-03
Frequência de uso: 1
Qualidade:

Gujarati

તો આપણી પાસે શક્યતા છે કે તે એક પક્ષીની જેમ જ ઉડે. જો તમેં નીચે જાઓ તો, આપણી પાસે નીચે ધક્કો મારવા માટે મોટો ભાગ છે અને જો તમે ઉપર જાઓ તો, પાંખો એટલી બધી મોટી નથી, જેથી ઉપર જવું ખુબજ સહેલું થાય છે બીજી વસ્તુ અમે જે કરી છે, કે પછી જે પડકાર અમે ઝીલ્યા છે, તે છે આ હલન-ચલનને સુસંગત કરવાનાં. અમારે તેને વાળવું હતું , ઉપર લઈ જવું અને નીચે લાવવાનું હતું. અમારી પાસે વિભાજીત પાંખો છે. આ વિભાજીત પાંખોની સાથે અમને ઉપરની દિશામાં બળનો પ્રભાવ મળે, અને નીચેની દિશામાં ધક્કો મળે. આપણે એ પણ જોઈએ કે અમે ગતિ-શાસ્ત્રની ક્કુશળતા કઈ રીતે માપીએ છીએ. અમારી પાસે ઇલેક્ટ્રો-મીકેનીકલ ક્ષમતાનું જ્ઞાન છે અને તેથી અમે ગતિ-શાસ્ત્રની કુશળતા ગણી શકીએ છીએ. અને તેથી તે વિકાસ પામે છે નિષ્ક્રિય અમળાટ થી સક્રિય અમળાટ તરફ, ૩૦ ટકાથી ૮૦ ટકા સુધી. બીજી વસ્તુ આપણે કરવી પડે તે છે, આપણે નિયંત્રણ અને નિયમન કરવું પડે આખા માળખાનું ફક્ત નિયંત્રણ અને નિયમનથી જ તમને ગતિ-શાસ્ત્રની ક્ષમતા મળશે તેથી કુલ ઉર્જા વપરાશ થશે ૨૫ વોટ ઉડાણ ભરતી વખતે અને ૧૬ થી ૧૮ વોટ ઉડ્ડયન દરમ્યાન આભાર (તાળીઓ) બ્રુનો ગીઉસાની: માર્કસ, મને લાગે છે કે આપણે તેને હજી એક વાર ઉડાડવું જોઈએ. માર્કસ ફિશર: હા, કેમ નહિ.

Inglês

and if we now beat up and down -- (mechanical sounds) we have the possibility to fly like a bird. so if you go down, you have the large area of propulsion, and if you go up, the wings are not that large, and it is easier to get up.

Última atualização: 2019-07-06
Frequência de uso: 1
Qualidade:

Consiga uma tradução melhor através
7,794,121,597 de colaborações humanas

Usuários estão solicitando auxílio neste momento:



Utilizamos cookies para aprimorar sua experiência. Se avançar no acesso a este site, você estará concordando com o uso dos nossos cookies. Saiba mais. OK