Você procurou por: kutchi (Inglês - Gujarati)

Contribuições humanas

A partir de tradutores profissionais, empresas, páginas da web e repositórios de traduções disponíveis gratuitamente

Adicionar uma tradução

Inglês

Gujarati

Informações

Inglês

kutchi

Gujarati

કચ્છી

Última atualização: 2016-11-30
Frequência de uso: 4
Qualidade:

Referência: Anônimo

Inglês

a jadeja chief in kutchi attire during the reign of maharao deshalji ii, 1838.

Gujarati

મહારાવ દેશલજી બીજાં, ૧૮૮૩ ના સમયમાં કચ્છી પહેરવેશમાં જાડેજા નાયક

Última atualização: 2021-04-10
Frequência de uso: 1
Qualidade:

Referência: Anônimo

Inglês

a jadeja chief in kutchi attire during reign of deshalji ii, a sketch drawn in 1838

Gujarati

ઈ.સ. ૧૮૩૮માં દેશળજી (દ્વિતીય)ના કાળમાં દોરેલ કચ્છના એક જાડેજા મુખિયાના પહેરવેશ દર્શાવતું ચિત્ર.

Última atualização: 2021-04-10
Frequência de uso: 1
Qualidade:

Referência: Anônimo

Inglês

narayan joshi 'karayal' is the gujarati and kutchi language author and story writer.[1]

Gujarati

નારાયણ જોષી 'કારાયલ' ગુજરાતી અને કચ્છી ભાષાના લેખક અને વાર્તા લેખક છે.[1] ભારત સરકાર દ્વારા તેમને પદ્મશ્રી પુરસ્કાર આપવામાં આવ્યો હતો.

Última atualização: 2021-04-10
Frequência de uso: 1
Qualidade:

Referência: Anônimo

Inglês

this scholarship was worth rs. 250/- and was given to the top most student among kutchi lohana community.[8]

Gujarati

[1] તેમના અવસાન બાદ તેમના નામે મુંબઈ યુનિવર્સિટીમાં વાર્ષિક શિષ્યવૃત્તિ શરૂ કરવામાં આવી હતી. આ શિષ્યવૃત્તિ અંતર્ગત કચ્છી લોહાણા સમુદાયના સૌથી ટોચના વિદ્યાર્થીને રૂ. ૨૫૦ / - આપવામાં આવતા હતા. [2]

Última atualização: 2021-04-10
Frequência de uso: 1
Qualidade:

Referência: Anônimo

Inglês

bandhani work is also done in rajasthan, where different colours and designs are used than the kutch and saurashtra regions of gujarat. establishments of varying sizes in the entire kutch belt in gujarat produce many varieties of bandhani. this bandhani style is called as the kutchi bandhani.

Gujarati

રાજસ્થાનમાં પણ બાંધણીની કામગીરી કરવામાં આવે છે, જ્યાં ગુજરાતના કચ્છ અને સૌરાષ્ટ્ર પ્રદેશો કરતા અલગ રંગો અને ડિઝાઇનનો ઉપયોગ કરવામાં આવે છે. ગુજરાતમાં સમગ્ર કચ્છ પટ્ટામાં વિવિધ પ્રકારની બંધાણીઓ બનાવવામાં આવે છે. આ બંધની શૈલીને "કચ્છી બંધાણી" કહેવામાં આવે છે.

Última atualização: 2021-04-10
Frequência de uso: 1
Qualidade:

Referência: Anônimo
Aviso: contém formatação HTML invisível

Inglês

early in the fifteenth century (1410), muzaffar shah i, the founder of the gujarat sultanate, defeated the chief of kanthkot. in spite of this defeat, though nominally subject to ahmedabad, kutch remained independent till, in 1472, mahmud begada, going against them with only 300 cavalry, attacked and defeated a force of 4000 archers. the kutchis submitted, and being asked by mahmud what their religion was, said they were men of the desert, without teachers; the king promised to send them teachers, and many of the chiefs who went back with him to junagadh embraced islam.[14]

Gujarati

પંદરમી સદીના પ્રારંભમાં (ઈ.સ. ૧૪૧૦)માં ગુજરાત સલતનતના સ્થાપક મુઝફ્ફર શાહ (પ્રથમ)એ કંથકોટના વડાને હરાવ્યો હતો. આ હાર છતાં અમદાવાદની નીચે હોવા છતાં ઈ.સ,અ ૧૪૭૨ સુધી કચ્છ એક સ્વતંત્ર રજવાડું રહ્યું. તે સ્મયે મહમદ બેગડાએ માત્ર ૩૦૦ ઘોડે સવારોથી હુમલો કર્યો અને ૪૦૦૦ તીરંદાજોને સેનાને હરાવી. કચ્છે સેનાએ હાર સ્વીકારી. જ્યારે મહમદે તેમનો ધર્મ પૂછ્યો, ત્યારે તેમણે કહ્યું કે અમે રણના માણસો છીએ અમારી પાસે કોઈ ગુરુ નથી. આ સાંભળી મહમદે તેમને ત્યાં ગુરુઓ મોકલવાનું વચન આપ્યું. જે વડાઓ તેની સાથે જુનાગઢ ગયા તેમણે ઈસ્લામ ધર્મ અંગીકાર કર્યો.[14]

Última atualização: 2021-04-10
Frequência de uso: 1
Qualidade:

Referência: Anônimo

Consiga uma tradução melhor através
7,781,553,816 de colaborações humanas

Usuários estão solicitando auxílio neste momento:



Utilizamos cookies para aprimorar sua experiência. Se avançar no acesso a este site, você estará concordando com o uso dos nossos cookies. Saiba mais. OK