Tentando aprender a traduzir a partir dos exemplos de tradução humana.
A partir de tradutores profissionais, empresas, páginas da web e repositórios de traduções disponíveis gratuitamente
shivam was his eldest son.
શિવમ તેમનો મોટો દીકરો હતો.
Última atualização: 2019-06-28
Frequência de uso: 1
Qualidade:
mahesh sahu's 17-year-old son shivam disappeared on september 30 at 1 pm.
મહેશ સાહુનો 17 વર્ષીય દીકરો શિવમ 30 સપ્ટેમ્બરની બપોરે 1 વાગે ગાયબ થઈ ગયો હતો.
Última atualização: 2019-06-28
Frequência de uso: 1
Qualidade:
saurashtra: satyam shivam sundaram (2000) was published by his son laxman in his honour.
સૌરાષ્ટ્ર: સત્યમ્ શિવમ્ સુંદરમ્ (૨૦૦૦) તેમના સન્માનમાં તેમના પુત્ર લક્ષ્મણ દ્વારા પ્રકાશિત કરવામાં આવી હતી.
Última atualização: 2021-04-10
Frequência de uso: 1
Qualidade:
shivam's family said that 15 days ago, there was a dispute with some boys in shivam's coaching class.
શિવમના પરિવારજનોએ જણાવ્યું કે 15 દિવસ પહેલા શિવમનો કોચિંગમાં કેટલાક છોકરાઓ સાથે ઝઘડો થયો હતો.
Última atualização: 2019-06-28
Frequência de uso: 1
Qualidade:
the way shivam's body was found, suggests that shivam's murder had been done somewhere else and his body had been thrown in a sack.
જે રીતે શિવમનું શબ મળ્યું છે, તેને લાગી રહ્યું છે કે શિવમની હત્યા ક્યાંક બીજે કરવામાં આવી છે અને તેના શબને ઠેકાણે લગાવવા માટે બોરીમાં બાંધીને ફેંકવામાં આવ્યું છે.
Última atualização: 2019-06-28
Frequência de uso: 1
Qualidade: