Tentando aprender a traduzir a partir dos exemplos de tradução humana.
A partir de tradutores profissionais, empresas, páginas da web e repositórios de traduções disponíveis gratuitamente
shreyansanatha was born to king vishnu and queen vishnu devi at simhapuri, near sarnath in the ikshvaku dynasty. his birth date was the twelfth day of the falgun krishna month of the indian calendar.[2]
[2] જૈન માન્યતાઓ અનુસાર, તમામ કર્મોનો ક્ષય કરી તેમનો આત્મા મુક્ત બન્યો, સિદ્ધ બન્યો. ત્યેમનો જન્મ સારનાથ નજીક સિંહપુરીના ઈક્ષ્વાકુ કુળના રાજા વિષ્ણુ અને રાણી વિષ્ણુદેવીને ઘેર થયો હતો. ભારતીય પંચાંગ અનુસાર જેમની જન્મ તિથિ ફાગણ વદ બારસ છે. [2]
Última atualização: 2021-04-10
Frequência de uso: 1
Qualidade:
according to jain texts, munisuvratanātha was born as 34 lakh plus 25,000 years passed after the birth of the nineteenth tirthankara, mallinātha.[3] according to jain beliefs, munisuvratanātha descended from the heaven called Ānata kalpa on the twelfth day of the bright half of the month of Āśvina – āśvina śukla dvādaśi– to queen padmā and king sumitra.[4]
જૈન શાસ્ત્રો અનુસાર ૧૯મા તીર્થંકર મલ્લિનાથના જન્મ પછી ૩૪,૫૦,૦૦૦ વર્ષે થયો હતો.[1] જૈન માન્યતા અનુસાર આણત કલ્પ નામના દેવલોકમાં આયુષ્ય પૂર્ણ કરી તેમનો જીવ હરિવંશ કુળના રાણી પદ્મા અને રાજા સુમિત્રને ઘેર આસો સુદ બારશે જન્મ લીધો.[1]
Última atualização: 2021-04-10
Frequência de uso: 1
Qualidade:
Algumas traduções humanas com pouca relevância foram ocultadas.
Mostrar resultados de pouca relevância.