Вы искали: b : my friends family did the same thing (Английский - Гуджарати)

Компьютерный перевод

Обучается переводу с помощью примеров, переведенных людьми.

English

Gujarati

Информация

English

b : my friends family did the same thing

Gujarati

 

От: Машинный перевод
Предложите лучший перевод
Качество:

Переводы пользователей

Добавлены профессиональными переводчиками и компаниями и на основе веб-страниц и открытых баз переводов.

Добавить перевод

Английский

Гуджарати

Информация

Английский

ask a room full of teenagers the same thing.

Гуджарати

કિશોરોથી ભરેલા ઓરડામાં આ જ વસ્તુ પૂછો.

Последнее обновление: 2020-12-03
Частота использования: 1
Качество:

Английский

here in atlanta, we all believe the same thing.

Гуджарати

અહીં એટલાન્ટામાં, આપણે બધા એક જ વાત માનીએ છીએ.

Последнее обновление: 2020-12-03
Частота использования: 1
Качество:

Английский

thank you so much to all my friends & family to wish me warm wishes

Гуджарати

thank you so much to all my friends & family to wish me warm wishes

Последнее обновление: 2020-10-15
Частота использования: 1
Качество:

Источник: Анонимно
Предупреждение: Содержит скрытое HTML-форматирование

Английский

i am trying to get my friend to do the same

Гуджарати

tara mate

Последнее обновление: 2018-11-07
Частота использования: 1
Качество:

Источник: Анонимно

Английский

9 is the same thing as 3 squared. so let's rewrite 9 like that.

Гуджарати

૯ બરાબર ૩ નો વર્ગ થાય તેથી ચાલો આપણે ૯ ને તે રીતે લખીએ તેના ૩ ના વર્ગ સમાન છે.

Последнее обновление: 2019-07-06
Частота использования: 1
Качество:

Источник: Анонимно

Английский

three over six plus two over six equals five over six. and subtraction is the same thing.

Гуджарати

૩/૬ વત્તા ૨/૬ બરાબર ૫/૬ થાય . અને આજપ્રમાણે આપણે બાદબાકે પણ કરી શક્યા .

Последнее обновление: 2019-07-06
Частота использования: 1
Качество:

Источник: Анонимно

Английский

now when you define racism in terms of measurable behaviors, you can do the same thing.

Гуджарати

હવે તમે જાતિવાદને વ્યાખ્યાયિત કરો છો માપી શકાય તેવું વર્તણૂકની દ્રષ્ટિએ, તમે એક જ વસ્તુ કરી શકો છો.

Последнее обновление: 2020-12-03
Частота использования: 1
Качество:

Источник: Анонимно

Английский

1, 2, 3. and just like we expected, we got the same thing. we got 5 again.

Гуджарати

૧,૨,૩ અને જેમ આપણે ધારેલુ, આપણને સરખી જ વસ્તુ મળી. આપણને ૫ ( પાંચ) ફરીથી મળ્યા. હવે હુ આ વિડીયોમાં એ કરવા માંગુ છું કે - અને ખરેખર આ એક અવલોકન માટે જ હતુ. અને પછી આગામી વિડીયોમા હું થોડો કઠીન સવાલ કરવા માંગુ છુ. હું થોડી મોટી સંખ્યાઓનો ઉકેલ શોધવા માંગુ છું. અને આ વિડીયોમાં હુ ફક્ત તમને થોડી મોટી સંખ્યાઓ અભ્યાશ માટે આપુ છું. અને પછી, આગામી વિડીયોમાં આપણે થોડા વધારે ઉડાણમાં જઇશુ. અને વિચારીશું કે સંખ્યાઓનો મતલબ શું થાય? એ સમજવા માટે કે - મોટી સંખ્યાઓના સરવાળા ખરેખર આપણે કેવી રીતે કરી શકીએ? ચાલો થોડો અભ્યાશ કરીયે. ચાલો હુ તે સારા, સરસ નારંગી રંગમાં લખુ છે. ચાલો હુ ૯ (નવ ) માં ૩ (ત્રણ ) ઉમેરવા ઇચ્છુ છું. સારુ, આ આપણે બે રીતે કરી શકીયે. આપણે ફરીથી વર્તળ દોરીયે. આપણે કહી શકીયે, ચાલો જોઇએ, મારી પાસે કદાચ હુ તારાઓ દોરુ.

Последнее обновление: 2019-07-06
Частота использования: 1
Качество:

Источник: Анонимно

Английский

is it the same thing as being there if you're in contact constantly with your kids through text, for example?

Гуджарати

તે ત્યાં હોવા જેવી જ વસ્તુ છે? જો તમે ટેક્સ્ટ દ્વારા તમારા બાળકો સાથે સતત સંપર્કમાં રહેશો, ઉદાહરણ તરીકે?

Последнее обновление: 2020-12-03
Частота использования: 1
Качество:

Источник: Анонимно

Английский

i put my hand down, and i noticed all the women did the same, and then you took more questions, only from the men."

Гуджарати

મેં મારો હાથ નીચે મૂક્યો, અને મેં જોયું બધી સ્ત્રીઓએ પણ એવું જ કર્યું, અને પછી તમે વધુ પ્રશ્નો લીધા, ફક્ત પુરુષો પાસેથી. "

Последнее обновление: 2020-12-03
Частота использования: 1
Качество:

Источник: Анонимно
Предупреждение: Содержит скрытое HTML-форматирование

Английский

correct. and there's other ways you could have done it. because you could have said eight to the third is the same thing as two to the ninth.

Гуджарати

6 ગુણ્યા 8-- આ 512 થાય એમ લાગે છે. સાચુ. અને બીજી રીતથી પણ તમે કરી શકો. કારણ કે તમે કહ્યુ 8 ની 3 ઘાત એ 2 ની 9 ઘાત ની બરાબર(સમાન) છે, આપણે તે કેવી રીતે જાણીએ?

Последнее обновление: 2019-07-06
Частота использования: 1
Качество:

Источник: Анонимно

Английский

(laughter) well, i'm a psychologist and not a mind reader, although many people think that's the same thing.

Гуджарати

હાસ્ય સારું, હું મનોવૈજ્ઞાનિક છું અને મન વાંચનાર નહીં, જોકે ઘણા લોકો વિચારે છે તે જ વસ્તુ છે.

Последнее обновление: 2020-12-03
Частота использования: 1
Качество:

Источник: Анонимно

Английский

4 times 0.25 is the same thing as 4 times 1/4, which is a whole. and 4 times 150 is 600. so you would have gotten it either way.

Гуджарати

૪ વખત ૦.૨૫ નો મતલબ એ જ કે ૪ વખત ૧/૪, જે એક છે. અને ૪ વખત ૧૫૦ તે ૬૦૦ છે. એટલે કે તમે કોઈ પણ રીતે આ મેળવી શકો. અને આ તદ્દન યોગ્ય છે. જો ૧૫૦ તે કોઈ સંખ્યા ના ૨૫ % બરાબર હોય તો ૧૫૦ એ ૧/૪ તે સંખ્યાનો થાય. તે પેલી સંખ્યાથી ઘણો નાનો થવો જોઈએ અને તે છે જ.

Последнее обновление: 2019-07-06
Частота использования: 1
Качество:

Источник: Анонимно

Английский

the manager and the coach there realized that all the physical training they do and the data-driven conditioning that they do has become generic; really, all the teams do exactly the same thing.

Гуджарати

ત્યાંના મેનેજર અને કોચને સમજાયું કે તેઓ કરે છે તે તમામ શારીરિક તાલીમ અને ડેટા-આધારિત કન્ડીશનીંગ કે જે તેઓ કરે છે સામાન્ય બની ગયું છે; ખરેખર, બધી ટીમો બરાબર એ જ કામ કરે છે.

Последнее обновление: 2020-12-03
Частота использования: 1
Качество:

Источник: Анонимно

Английский

i'm making these up on the fly, so i apologize. let me think. three times x plus five is equal to eight times x plus two. well, we do the same thing here.

Гуджарати

હું આ બહુ જલ્દી બનાવું છુ તેના માટે હું ક્ષમા માંગું છુ. મને વિચારવા દો. ત્રણ વાર x વતા ૫ બરાબર છે આંઠ વાર x વતા ૨. અપડે અહિયાં પણ એજ વસ્તુ કરશું. આપડી પાસે અહિયાં ૨ સમીકરણો છે જેને અપડે ભાજક માં થી બહાર કાઢવા માંગીએ છે. અપડે x વતા પાંચ ને બહાર કાઢવા માંગીએ છે ને અપડે x વતા ૨ ને પણ બહાર કાઢવા માંગીએ છે. ચાલો પેહલા અપડે x વતા ૫ સાથે શુરુઆત કરીએ. જેમ અપડે પેહલા કર્યું અપડે સમીકરણ ની બંને બાજુ ને x વતા ૫ વડે ગુણી કાધસુ. અપડે એવું પણ કહી શકીએ ૧ ભાગ્યા x વતા ૫. ગુણ્યા એક ભાગ્યા x વતા પાંચ. ડાબી બાજુ પર એ નીકળી જશે. એટલે આપડી પાસે રેહ છે, ત્રણ બરાબર છે આંઠ વખત x વતા પાંચ ને. આ બધું x વતા ૨ ને માથે. હવે પાછુ ઉપર , ઉકેલવા માટે, ફરી થી અપડે સમીકરણ ને આંઠ વડે ગુણી કાધ્સું એટલે આપડી પાસે છે આંઠ x વતા ચાલીસ માથે x વતા ૨. હવે આપણ ને આ x વતા ૨ થી છુટકારો જોઈએ છે. અપડે એ પણ એ જ રીતે કરી શકીશું. અપડે સમીકરણ ની બંને બાજુ ને x વતા ૨ માથે એક વડે ગુણાકાર કરી શકીએ. x વતા ૨ અપડે એવું કહી શકીએ કે અપડે બંને બાજુ ને x વતા ૨ વડે ગુણી રહ્યા છીયે આ થોડું બિનજરૂરી છે હવે ડાબી બાજુ બનશે ૩x વતા છ. યાદ રાખજો, હમેશા ત્રણ વાર જે પણ હોય એનું વેચાણ કરો કેમ કે તમે એનો ગુણાકાર અખા સમીકરણ સાથે કરી રહ્યા છો. x વતા ૨. અને જમણી બાજુ પર. હવે, આ x વતા ૨ અને આ x વતા ૨ નીકળી જશે. અને અમારી પાસે રેહશે આંઠ વખ્ત x વતા ચાલીસ અને હવે આ ત્રીજા પાયદાન નો પ્રશ્ન થઇ જશે. અને જો અપડે બંને બાજુ પર થી આંઠ વખ્ત x નીકાળી દિયે તો, ૮x વતા -૧ મારી પાસે જગ્યા નથી લખવા માટે. ઓછા ૮x. હવે જમણી બાજુ પર ૮x નીકળી જશે અને ડાબી બાજુ પર આપડી પાસે છે - ૫x વતા ૬ બરાબર જમણી બાજુ પર આપડી પાસે છે ચાલીસ. અને હવે અપડે સમીકરણ ની બંને બાજુ પર થી છ બાદ કરી શકીએ. મને અહિયાં લખી દેવા દો.

Последнее обновление: 2019-07-06
Частота использования: 1
Качество:

Источник: Анонимно

Английский

two times two to the eighth. that's just two to the eighth plus itself. and two times two to the eighth, well that's the same thing as two to the first times two to the eighth.

Гуджарати

૨ ગુણ્યા ૨ ની ૮ ઘાત તે માત્ર ૨ ની ૮ ઘાત નો તેની સાથેનો સરવાળો. અને ૨ વખત ૨ ની ૮ ઘાત સારૂ તે ૨ ની ૧ ઘાત ગુણ્યા ૨ ની ૮ ઘાત બરાબર થાય . અને ૨ ની ૧ ઘાત ગુણ્યા ૨ ની ૮ ઘાત , આજ નિયમ પ્રમાણે આપણે હમણાં કર્યું , જેના બરાબર ૨ ની ઘાત થાય. તેથી મને લાગ્યું કે મે તો તમને માત્રબહાર આપ્યું અને તે રૂણ ઘાત સાથે પણ કામ લાગે છે. જો હું ૫ ની -૧૦૦ ઘાત ગુણ્યા ૩ ની ૧૦૦ ઘાત લઉં ઓહ માફ કરશો , ગુણ્યા ૫ -- આ પણ પાંચ છે. હું જાણતો નથી મારૂ મગજ શું કરી રહ્યું છે .

Последнее обновление: 2019-07-06
Частота использования: 1
Качество:

Источник: Анонимно

Английский

and if you're familiar with the word century, you might already know that cent comes from the latin for the word hundred. this literally means you can take cent, and that literally means 100. so this is the same thing as 20 per 100.

Гуджарати

અને જો તમે શેન્ચ્યુરી શબ્દ થી પરિચિત હો તો, તમે પહેલે થી જાણતા જ હશો કે સેન્ટ શબ્દ એ લેટીન ભાષામાંથી શદી શબ્દ માટે લેવામાં આવ્યો છે. તેને સામાન્ય અર્થ તમે શતક એમ કરી શકો, અને તેને ખરેખર ૧૦૦ એવો મતલબ થાય. તો તે વસ્તુ ૧૦૦ નો ૨૦ મો ભાગ એમ થાય.

Последнее обновление: 2019-07-06
Частота использования: 1
Качество:

Источник: Анонимно

Английский

once again, that's the same thing as negative four times negative four. well, we all learn from multiplying negative numbers that a negative times a negative is a positive. and then four times four, well this equals positive sixteen.

Гуджарати

- ૪ લેવા બરાબરજ છે સારૂ , આપણે બધા રૂણ સંખ્યાના ગુણાકાર વિશે શીખી ગયા છીએ . તે મુજબ બે રૂણ નો ગુણાકાર કરવાથી ઘન મળે છે . અને પછી ૪ ગુણ્યા ૪ , સારૂ જેના બરાબર ૧૬ થાય તમારે તેને ધન ચિહ્ન સાથે લખવાને જરૂર નથી, હું તે માત્ર પૂરતી સમજ માટે જ કરૂ છું જો હું તમને પૂછું કે (-૪) ની ત્રણ ઘાત બરાબર કેટલા થાય સારૂ જેના બરાબર -૪ ગુણ્યા -૪ ગુણ્યા -૪ થાય સારૂ આપણે જાણીએજ છીએ તે પ્રમાણે -૪ ગુણ્યા -૪ , બરાબર ૧૬ થાય અને પછી આપણે તેનો ગુણાકાર કરીશુ જેને -૪ સાથે ગુણીશું અને પછી જેના બરાબર -૬૪ થશે. તો આનું અવલોકન ઘણું રસપ્રદ છે. જ્યારે હું રૂણ પૂર્ણાંક લઉં ત્યારે , અને આપણે તેને આધાર તરીકે લઇશું , જ્યારે આપેલ આધાર રૂણ હોય ત્યારે, આ કેસમાં , -4 અને જો હું તેની બેકી ઘાત લઉં તો , મને ધન સંખ્યા મળશે. ખરૂને ?

Последнее обновление: 2019-07-06
Частота использования: 1
Качество:

Источник: Анонимно

Английский

and the same thing with this over here. they notice that this ratio is closer to 3.1. then they kept measuring it better and better and better, and then they realized that they were getting this number, they just kept measuring it better and better and they were getting this number 3.14159.

Гуджарати

અને અહીં પણ તે જ વસ્તુ થશે. તેમણે જોયું કે આ ગુણોત્તર ૩.૧ થી નજીક છે. પછી તેમણે તે વધારે અને વધારે સારી રીતે માપ્યા કર્યું, અને પછી તેમણે સમજાયું કે તેઓને દર વખતે આ સંખ્યા મળે છે, તેમણે હજી વધારે અને વધારે સારી રીતે માપ્યા કર્યું,અને તેઓને ૩.૧૪૧૫૯ સંખ્યા મળી. અને જો અંક ઉમેરતા જઈએ તો તે ક્યારેય પુનરાવર્તિત નહિ થાય. તે એક વિચિત્ર વાસ્તવિક સંખ્યા હતી. તે આગળ વધ્ય કરતી હતી. તેથી આ સંખ્યા આપણી દુનિયામાં આટલી મૂળભૂત છે, કારણ કે વર્તુળ આપણી દુનિયામાં ઘણું મૂળભૂત છે, અને તે બધા વર્તુળ માટે લાગુ પડે છે. પરિઘ અને વ્યાસનો ગુણોત્તર આ હતો, એક પ્રકારની જાદુઈ સંખ્યા, તેમણે તેને નામ આપ્યું. તેમણે તેને પાઇ કહી,અથવા તો તમે માત્ર તેને લેટીન અથવા ગ્રીક અક્ષર pi વડે ---આ રીતે દર્શાવી શકો. જે તે સંખ્યાને દર્શાવે છે જે દલીલપૂર્વક દુનિયાની ખુબ જ વિચિત્ર સંખ્યા છે. તે પહેલા તો પરિઘ અને વ્યાસનો ગુણોત્તર દર્શાવે છે, પણ તમે જેમ તમારી ગણિત શીખવાની મુસાફરીમાં આગળ વધશો તેમ શીખશો કે તે બધે જ આવે છે. તે દુનિયાની મૂળભૂત વસ્તુઓ માંથી એક મૂળભૂત છે જે તમને વિચારતા કરી દેશે કે તેનું ખુબ મહત્વ છે. પણ વાંધો નહિ, આપણે વિચારીએ કે આપણે તેને અપના ગણિતમાં કઈ રીતે ઉપયોગ કરી શકીએ? તેથી આપણે જાણીએ છીએ કે હું તમને કહું,કે પરિઘ અને વ્યાસનો ગુણોત્તર--જયારે હું ગુણોત્તર કહું, તેનો મતલબ એમ થાય કે તમે પરીઘને વ્યાસ વડે ભાગો તો તમને પાઇ મળશે. પાઇ તે માત્ર આ જ સંખ્યા છે. હું ૩.૧૪૧૫૯ લખી શકું અને આગળ ને આગળ વધ્યા પણ કરી શકું, પણ તે જગ્યાનો બગાડ થશે અને તે અઘરું પણ થશે, તેથી લોકો આ ગ્રીક શબ્દ ને માત્ર pi લખે છે. હવે આપણે તેને કઈ રીતે સાંકળી શકીએ? આપણે તેની બંને બાજુને વ્યાસ વડે ગુણી શકીએ અને આપણે કહી શકીએ કે પરિઘ તે પાઇ વખત વ્યાસ બરાબર છે. અથવા તો વ્યાસ તે ૨ વખત ત્રિજ્યા બરાબર હોવાથી, આપણે કહી શકીએ કે પરિઘ તે ૨ વખત ત્રિજ્યા વખત પાઇ બરાબર થાય. અથવા તો તમે તેને આ રીતે પણ જોઈ શકો કે તે ૨ પાઇ r બરાબર છે. તો ચાલો આપણે તેને કેટલાંક પ્રશ્નોમેં ઉપયોગ કરવાનો પ્રયત્ન કરીએ. તો ધારો કે મારી પાસે બરાબર તેના જેવું એક વર્તુળ છે, અને હું તમને કહીશ કે તેને ત્રિજ્યા છે--અને બરાબર અહીએ તેની ત્રિજ્યા ૩ છે. તેથી ૩ --હું અહી તેને લખી લઉં--તેથી ત્રિજ્યા તે ૩ છે. તે ૩ મીટર હોઈ શકે--અહી કોઈ એકમ વડે દર્શાવું તો. વર્તુળ નો પરિઘ શું થશે? પરિઘ તે ૨ વખત પાઇ વખત ત્રિજ્યા બરાબર થાય. તેથી તે ૨ વખત પાઇ વખત ત્રિજ્યા થશે, ૨ વખત ૩ મીટર જે ૬ મીટર થશે.હવે ૬ મીટર વખત પાઇ અથવા ૬ પાઇ મીટર્સ.

Последнее обновление: 2019-07-06
Частота использования: 1
Качество:

Источник: Анонимно

Английский

'clone' will display the same thing on all monitors, 'dock' will switch off the internal monitor, 'do-nothing' will use the default xorg behaviour (extend the desktop in recent versions). the default, 'follow-lid', will choose between 'do-nothing' and 'dock' depending on whether the lid is (respectively) open or closed.

Гуджарати

'ક્લોન' બધા મોનિટર પર એજ વસ્તુને દર્શાવશે, 'ડૉક' એ આંતરિક મોનિટરને બંધ કરશે, 'કંઇ જ નથી કરવાનું' એ મૂળભૂત xorg વર્ણતૂકને વાપરશે (તાજેતરની આવૃત્તિમાં ડેસ્કટોપને વિસ્તારો). મૂળભૂત 'lid અનૂસરો' એ 'કંઇ જ નથી કરવાનું' અને 'ડૉક' વચ્ચે પસંદ થશે તે ક્યાંતો lid ખુલ્લી અથવા બંધ છે તેની પર આધાર રાખે છે.

Последнее обновление: 2018-12-24
Частота использования: 4
Качество:

Источник: Анонимно

Получите качественный перевод благодаря усилиям
7,800,348,825 пользователей

Сейчас пользователи ищут:



Для Вашего удобства мы используем файлы cookie. Факт перехода на данный сайт подтверждает Ваше согласие на использование cookies. Подробнее. OK