Обучается переводу с помощью примеров, переведенных людьми.
Добавлены профессиональными переводчиками и компаниями и на основе веб-страниц и открытых баз переводов.
જો true હોય તો, કી દબાવવાથી ખસેડવાની પટ્ટી નીચે તરફ ખસે છે.
if true, pressing a key jumps the scrollbar to the bottom.
Последнее обновление: 2018-12-24
Частота использования: 2
Качество:
એક બટન દબાવવાથી, તેઓ તેમનાં વિસ્તારની સ્થાનિક પ્રજાતિઓ ઓળખી શકે છે
at the click of a button, they can get to know all the native species of their place.
Последнее обновление: 2020-12-03
Частота использования: 1
Качество:
જો ખરુ હોય તો, નોટબુકમાં માઉસની જમણી બાજુનું બટન દબાવવાથી મેનુ ખુલશે જેનો ઉપયોગ તમે પાના ઉપર જવા માટે કરી શકો છો
if true, pressing the right mouse button on the notebook pops up a menu that you can use to go to a page
Последнее обновление: 2018-12-24
Частота использования: 2
Качество:
જો તમે આ વિકલ્પ પર ટીક કરશો તો, કળને દબાવી અને પકડી રાખવાથી તે એક જ સરખા અક્ષરો ફરી અને ફરી ઉત્પન્ન કરશે. જેમ કે, ટેબને દબાવી અને પકડી રાખવાથી થતી અસરો કળને અનેક વખત એક પછી એક દબાવવાથી થતી અસરો જેવી જ હોય છે: ટબ કેરેકટર ઉત્પન્ન થવાના શરુ થઇ જશે જ્યા સુધી તમે તે કળને નહીં છોડો.
if you check this option, pressing and holding down a key emits the same character over and over again. for example, pressing and holding down the tab key will have the same effect as that of pressing that key several times in succession: tab characters continue to be emitted until you release the key.
Последнее обновление: 2018-12-24
Частота использования: 2
Качество: