Вы искали: વધુમાં (Гуджарати - Английский)

Переводы пользователей

Добавлены профессиональными переводчиками и компаниями и на основе веб-страниц и открытых баз переводов.

Добавить перевод

Гуджарати

Английский

Информация

Гуджарати

વધુમાં

Английский

additionally

Последнее обновление: 2016-09-11
Частота использования: 1
Качество:

Источник: Анонимно

Гуджарати

વધુમાં વધુ

Английский

at most

Последнее обновление: 2018-12-24
Частота использования: 2
Качество:

Источник: Анонимно

Гуджарати

માપ વધુમાં વધુ (_z)

Английский

si_ze at most

Последнее обновление: 2018-12-23
Частота использования: 2
Качество:

Источник: Анонимно

Гуджарати

વધુમાં વધુ પૂર્તિઓ: (m)

Английский

& maximum completions:

Последнее обновление: 2011-10-23
Частота использования: 1
Качество:

Источник: Анонимно
Предупреждение: Содержит скрытое HTML-форматирование

Гуджарати

વધુમાં વધુ રદ કરી શકાતા સ્તરો

Английский

maximum undo levels

Последнее обновление: 2018-12-24
Частота использования: 2
Качество:

Источник: Анонимно

Гуджарати

બરફના કણોનુ વધુમાં વધુ કદ (a):

Английский

maximum size of snowflake:

Последнее обновление: 2018-12-24
Частота использования: 2
Качество:

Источник: Анонимно

Гуджарати

વધુમાં, નીચેની પલટણો પણ રેજિમેન્ટ સાથે જોડાયેલી હતી:

Английский

furthermore, the following regiments were also associated with this regiment at one time:

Последнее обновление: 2021-04-10
Частота использования: 1
Качество:

Источник: Анонимно

Гуджарати

તે વધુમાં વધુ એક ટકા ઝડપી દોડે છે જે એક રેસ ગુમાવે છે તેના કરતાં.

Английский

he's running at most a percent faster than the one who loses the race.

Последнее обновление: 2020-12-03
Частота использования: 1
Качество:

Источник: Анонимно

Гуджарати

વધુમાં જેમ્સ હોપ ગ્રાન્ટના વડપણ હેઠળ અશ્વદળ સૈન્ય અનામતમાં હતું જેમાં:

Английский

there was also a cavalry brigade in reserve, under james hope grant, which probably consisted of:

Последнее обновление: 2021-04-10
Частота использования: 1
Качество:

Источник: Анонимно

Гуджарати

વધુમાં, ૨૦૧૩માં ઉભી કરાયેલ સિક્કિમ સ્કાઉટ્સ રેજિમેન્ટ, ૧૧ ગુરખા સાથે જોડવામાં આવી છે.

Английский

in addition, the sikkim scouts regiment, which started forming in 2013, is affiliated with the regiment.[3]

Последнее обновление: 2021-04-10
Частота использования: 1
Качество:

Источник: Анонимно

Гуджарати

(વધુમાં, '%s' માટે તાળુ ખોલી રહ્યા હોય ત્યારે પણ નિષ્ફળતા: %s)

Английский

(additionally, releasing the lock for '%s' also failed: %s)

Последнее обновление: 2018-12-24
Частота использования: 6
Качество:

Источник: Анонимно

Гуджарати

આ કી જ્યારે શોધ સાધન શરૂ થાય ત્યારે શું "માપ વધુમાં વધુ આટલું હોય" શોધ વિકલ્પ પસંદ કરેલ છે તે નક્કી કરે છે.

Английский

this key determines if the "size at most" search option is selected when the search tool is started.

Последнее обновление: 2018-12-23
Частота использования: 2
Качество:

Источник: Анонимно
Предупреждение: Содержит скрытое HTML-форматирование

Гуджарати

આ અધિકારીએ વધુમાં જણાવ્યું કે,આ ઘટનાને ઢાંકવા માટે જ્યારે દિલ્હી અને દેહરાદૂનની ટીમ તપાસ અર્થે આવી ત્યારે આ પાવન ચક્કી પાસે પડેલા એક ગાડી પશુઓના હાડકા અહીંથી હટાવી દેવામાં આવ્યા હતા.

Английский

the official further said that when the team of delhi and dehradun came to the spot, to cover the incident, a truck load of the bones of dead animals, near pavna chakki, was removed from the area.

Последнее обновление: 2019-06-28
Частота использования: 1
Качество:

Источник: Анонимно

Гуджарати

દ્વિતીય વિશ્વયુદ્ધ બાદ આ કાર્યવાહીને આધુનિક નૌસેના ઇતિહાસમાં સૌથી સફળ માનવામાં આવે છે. વધુમાં ભારતીય પક્ષે કોઈ નુક્શાન ન થયું. આ વિજયના માનમાં ૪ ડિસેમ્બરના રોજ નૌસેના દિવસ મનાવવામાં આવે છે.

Английский

with no casualties on the indian side, this operation was considered to be one of the most successful in modern naval history post-world war ii. to mark this victory, the indian navy annually celebrates navy day on 4 december.[1]

Последнее обновление: 2021-04-10
Частота использования: 1
Качество:

Источник: Анонимно

Гуджарати

કૃષિ વ્યવસાયો ખોરાકની ટોચની મોસમને ધ્યાનમાં લીધા વિના, આખા વર્ષ દરમિયાન સમૂહ પ્રમાણમાં અને તમામ બિંદુઓ પર વિતરણ કરવા માટે ખોરાક ઉગાડે છે. વધુમાં, કૃષિમાં હવે અન્ય લાક્ષણિકતાઓમાં ડેરી અને પશુધન શામેલ છે. ઘણાં મૂળભૂત સ્તરે કૃષિ અસંખ્ય કારણોસર અતિ મહત્વની છે

Английский

agriculture businesses grow food to distribute in mass quantities and at all points throughout the year regardless of the food's peak season. additionally, agriculture now includes dairy and livestock among other characteristics. agriculture at the most basic level is incredibly important for a number of reasons

Последнее обновление: 2019-11-17
Частота использования: 1
Качество:

Источник: Анонимно

Гуджарати

આ યોજના શરુઆતથી જ અવાસ્તવિક હતી કેમ કે હુમલો રાત્રિ દરમિયાન એવા સ્થળ પર કરવાનો હતો જેનું ઇજનેરી દ્રષ્ટિએ પૂર્વેક્ષણ નહોતું થયું અને કોઈ પૂર્વનિર્ધારિત માર્ગ નહોતો ઓળખાયો. વધુમાં જે લક્ષ્યાંક તરફ ત્વરિત ગતિએ આગળ વધવા યોજના હતી તે બખ્તરિયા વાહનો માટે વિસંગત ભૂમિ પર સ્થિત હતી. આ કારણોસર જ લોંગેવાલા ખાતે પાકિસ્તાને સંખ્યાબળની દૃષ્ટિએ બળુકિ સેના હોવા છતાં કારમી હાર સહેવી પડી.

Английский

the pakistani plan was to reach longewala, ramgarh and jaisalmer. the plan was far-fetched from the start, if only because it called for a night attack to be conducted over terrain that was not preceded by route or engineer reconnaissance, and the armoured troops were therefore unaware of the ground surface that could not support rapid movement towards the objective. as the day unfolded, longewala would stand out as one of the biggest losses in a battle for pakistan despite overwhelming superiority before commencement of the battle, largely due to the vehicles becoming bogged down in soft sand.

Последнее обновление: 2021-04-10
Частота использования: 1
Качество:

Источник: Анонимно

Гуджарати

જાસુદ સબદારિફાની ચરબીથી બનેલી ચા વિશ્વના ઘણા દેશોમાં ઘણા નામોથી જાણીતી છે અને તે ગરમ અને ઠંડા બંનેને પીરસવામાં આવે છે. પીણું તેના લાલ રંગ, ટર્ટનેસ અને અનન્ય સ્વાદ માટે જાણીતું છે. વધુમાં, તે તેના વિટામિન સી સામગ્રીને કારણે ખૂબ પોષક છે. સુકા જાસુદ ખાવા યોગ્ય છે, અને તે ઘણીવાર મેક્સિકોમાં સ્વાદિષ્ટ હોય છે. તેને મીઠાઇથી અને સુશોભન માટે વાપરવાની સામગ્રી તરીકે પણ વાપરી શકાય છે, સામાન્ય રીતે મીઠાઈઓ માટે.

Английский

the tea made of the calyces of jasud sabdariffa is known by many names in many countries around the world and is served both hot and cold. the beverage is well known for its red colour, tartness and unique flavour. additionally, it is highly nutritious because of its vitamin c content.dried jasud is edible, and it is often a delicacy in mexico. it can also be candied and used as a garnish, usually for desserts.

Последнее обновление: 2021-01-10
Частота использования: 1
Качество:

Источник: Анонимно

Получите качественный перевод благодаря усилиям
7,728,561,118 пользователей

Сейчас пользователи ищут:



Для Вашего удобства мы используем файлы cookie. Факт перехода на данный сайт подтверждает Ваше согласие на использование cookies. Подробнее. OK