Şunu aradınız:: મને ખોટું નથી લાગુ (Gujarati - İngilizce)

Bilgisayar çevirisi

İnsan çevirisi örneklerinden çeviri yapmayı öğrenmeye çalışıyor.

Gujarati

English

Bilgi

Gujarati

મને ખોટું નથી લાગુ

English

 

Kimden: Makine Çevirisi
Daha iyi bir çeviri öner
Kalite:

İnsan katkıları

Profesyonel çevirmenler, işletmeler, web sayfaları ve erişimin serbest olduğu çeviri havuzlarından.

Çeviri ekle

Gujarati

İngilizce

Bilgi

Gujarati

તેથી,તમે જિંદગીમાં જે કરો છો તેમાં કંઈ સાચું કે ખોટું નથી.

İngilizce

so, there is nothing right or wrong in what you do in life.

Son Güncelleme: 2020-12-03
Kullanım Sıklığı: 1
Kalite:

Gujarati

અને મને ખોટું લાગી ગયું. કારણ કે, હું તેને ઉચિત જવાબ આપી શક્યો નહીં.

İngilizce

and i felt really badly, because i couldn't give her a good answer.

Son Güncelleme: 2020-12-03
Kullanım Sıklığı: 1
Kalite:

Gujarati

અને દરેક તે નેતાઓ સંમત થશે, જો જાતિવાદની વ્યાખ્યા તે જોવાનું મુશ્કેલ બનાવે છે ઇજાઓ જાતિવાદનું કારણ બને છે, તે માત્ર ખોટું નથી.

İngilizce

and every one of those leaders would agree, if a definition of racism makes it harder to see the injuries racism causes, that's not just wrong.

Son Güncelleme: 2020-12-03
Kullanım Sıklığı: 1
Kalite:

Gujarati

જે જાય છે તે ફરીને પાછું આવે જ છે. અને આ નિયમ માત્ર માણસને જ નથી લાગુ પડતો, પણ ભગવાનને ય લાગુ પડે છે.

İngilizce

what goes around always comes around, and this rule applies not just to man, but also the gods.

Son Güncelleme: 2020-12-03
Kullanım Sıklığı: 1
Kalite:

Gujarati

"મારે માત્ર લોકોનો વિશ્વાસ મેળવવો છે" બહુ સહેલું લાગે છે. પણ વિશ્વાસનું કોઈ પ્રમાણ નથી હોતું. તમે તેને માપી નથી શકતાં તમે તેને જાળવી નથી શકતાં. તો,વિશ્વાસ કેવી રીતે બાંધવો? લોકોની લાગણીને ભારતીયતા તરફ કઈ રીતે વધારશો. તમે ભારતીય હોવ તો પણ,તે એટલું સ્પષ્ટ નથી,તે બહુ સ્વાભાવિક નથી. તેથી મેં સંસ્કૃતિના સ્થાપિત નમુના પર કામ કર્યું, જેમાં ધર્મની ક્રિયા સંબંધી, ચિહ્નો સંબંધી વાર્તાઓ ઘડવાની. હું તમારી સાથે એક ધાર્મિક ક્રિયા વિશે વાત કરીશ. તે હિંદુઓની દર્શન વિધિ પર આધારિત છે. હિંદુઓમાં દૈવી આજ્ઞાઓનો ધારો નથી. તેથી,તમે જિંદગીમાં જે કરો છો તેમાં કંઈ સાચું કે ખોટું નથી. તેથી,તમને ચોક્કસ ખબર નથી કે તમે કઈ રીતે ભગવાન સામે ઉભા છો. તેથી,તમે જયારે મંદિરમાં જાવ છો, તમે ભગવાનને શ્રોતા તરીકે ગણો છો. તમારે ભગવાનને જોવા છે. અને તમે ઈચ્છો છો કે ભગવાન તમને જુએ, અને તેથી ભગવાનને બહુ મોટી આંખો છે, મોટી અપલક આંખો, ક્યારેક ચાંદીની બનેલી, જેથી તે તમને જોઈ શકે. કારણકે તમને ખબર નથી કે તમે સાચા છો કે ખોટા છો,અને તેથી તમે દૈવી કૃપા ચાહો છો. "માત્ર જાણો કે હું ક્યાંથી આવ્યો છું, શા માટે મેં આ ખેલ કર્યો છે.

İngilizce

"all i want to do is align belief." sounds so simple. but belief is not measurable.

Son Güncelleme: 2019-07-06
Kullanım Sıklığı: 1
Kalite:

Uyarı: Görünmez HTML biçimlendirmesi içeriyor

Benzerlik derecesi düşük bazı insan çevirileri gizlendi.
Benzerlik derecesi düşük olan sonuçları göster.

Daha iyi çeviri için
7,793,608,753 insan katkısından yararlanın

Kullanıcılar yardım istiyor:



Deneyiminizi iyileştirmek için çerezleri kullanıyoruz. Bu siteyi ziyaret etmeye devam ederek çerezleri kullanmamızı kabul etmiş oluyorsunuz. Daha fazla bilgi edinin. Tamam