Şunu aradınız:: મુખ્યત્વે (Gujarati - İngilizce)

Bilgisayar çevirisi

İnsan çevirisi örneklerinden çeviri yapmayı öğrenmeye çalışıyor.

Gujarati

English

Bilgi

Gujarati

મુખ્યત્વે

English

 

Kimden: Makine Çevirisi
Daha iyi bir çeviri öner
Kalite:

İnsan katkıları

Profesyonel çevirmenler, işletmeler, web sayfaları ve erişimin serbest olduğu çeviri havuzlarından.

Çeviri ekle

Gujarati

İngilizce

Bilgi

Gujarati

મુખ્યત્વે સાફweather forecast

İngilizce

mostly clear

Son Güncelleme: 2018-12-24
Kullanım Sıklığı: 2
Kalite:

Gujarati

અમે તેને મુખ્યત્વે પિતા તરીકે ઓળખતા હતા.

İngilizce

we knew him primarily as a dad.

Son Güncelleme: 2020-12-03
Kullanım Sıklığı: 1
Kalite:

Gujarati

ફાસ્ટ લાઇટ વિન્ડો વ્યવસ્થાપક, મુખ્યત્વે wm2 પર આધારિતname

İngilizce

the fast light window manager, based primarily on wm2

Son Güncelleme: 2018-12-24
Kullanım Sıklığı: 2
Kalite:

Gujarati

તે એક ડોનટ ની દુકાન છે. યુનાઈટેડ સ્ટેટ્સના મુખ્યત્વે દક્ષિણપૂવૅ ભાગમાં.

İngilizce

it's a doughnut shop in mainly the southeastern part of the united states.

Son Güncelleme: 2020-12-03
Kullanım Sıklığı: 1
Kalite:

Gujarati

રાજસ્થાનના રાજકારણમાં મુખ્યત્વે ભારતીય જનતા પાર્ટી અને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસનું વર્ચસ્વ છે.

İngilizce

the politics of rajasthan is dominated mainly by the bharatiya janata party and the indian national congress.

Son Güncelleme: 2021-04-10
Kullanım Sıklığı: 1
Kalite:

Gujarati

સોસ્યો એ ભારતીય સોડા પીણું છે, જે મુખ્યત્વે ગુજરાત અને મહારાષ્ટ્રમાં બનાવવામાં અને વેચાણમાં છે.

İngilizce

sosyo is an indian aerated drink, produced and marketed mainly in the states of gujarat and maharashtra, india.

Son Güncelleme: 2021-04-10
Kullanım Sıklığı: 1
Kalite:

Gujarati

સિંધી ચકલી એ ચકલી પ્રજાતીનું એક પક્ષી છે. આ ચકલીઓ મુખ્યત્વે સિંધુ ખીણ ના પ્રદેશમાં રહે છે.

İngilizce

distinctively, the male has a chestnut stripe running down its head behind the eye, and the female has a darker head than other sparrow species do. its main vocalisations are soft chirping calls that are extended into longer songs with other sounds interspersed by breeding males. historically, this species was thought to be very closely related to the house sparrow, but its closest evolutionary affinities may lie elsewhere.

Son Güncelleme: 2021-04-10
Kullanım Sıklığı: 1
Kalite:

Gujarati

સ્પષ્ટ થયેલ પ્રોજેક્ટ લખો અને તેને દૂર કરો. આ વિકલ્પ અન્ય કાર્યક્રમો સાથે સંકલન વપરાશ માટે મુખ્યત્વે ઉપયોગી છે.

İngilizce

burn the specified project and remove it. this option is mainly useful for integration with other applications.

Son Güncelleme: 2018-12-24
Kullanım Sıklığı: 4
Kalite:

Gujarati

બાબરીયા અથવા બાવરીયા મુખ્યત્વે ભારતના ગુજરાત રાજ્યની રાજપૂત જ્ઞાતિ છે.[1][2]

İngilizce

babaria / bawaria / bavaria are a rajput clan found mainly in gujarat state of india.[1][2]

Son Güncelleme: 2021-04-10
Kullanım Sıklığı: 1
Kalite:

Gujarati

ઇન્ટરનેટ ક્ષેત્રોની કી યાદી કે જે મૂળભૂત ક્ષેત્ર (મુખ્યત્વે સ્થાનિક નેટવર્ક) ઉપરાંત સેવા શોધવામાં આવે છે.

İngilizce

list of internet domains that will be browsed for services in addition to default domain (typically local network).

Son Güncelleme: 2018-12-24
Kullanım Sıklığı: 2
Kalite:

Gujarati

અાપણે એક અેવી આદર્શ દૃષ્ટિ, હમણા સુધી રાખી જે મુખ્યત્વે, ફરજ અને જવાબદારી સાથે, સંકળાયેલી છે સામૂહિક અને વફાદારી ની જરૂરિયાતો.

İngilizce

we come from a model that, until now, was primarily regulated around duty and obligation, the needs of the collective and loyalty.

Son Güncelleme: 2020-12-03
Kullanım Sıklığı: 1
Kalite:

Gujarati

ભાબરા કે ભાભરા એ પંજાબનો એક પ્રાચીન વેપારી સમુદાય છે જે મુખ્યત્વે જૈન ધર્મનું પાલન કરે છે.[1][2]

İngilizce

bhabra (or bhabhra) is an ancient merchant community from punjab which mainly follows jainism.[2][3]

Son Güncelleme: 2021-04-10
Kullanım Sıklığı: 1
Kalite:

Gujarati

કમણગિરી કળા અથવા કમાનગિરી કળા અથવા કમણગિરી ભીંત ચિત્રો મુખ્યત્વે ભારતના ગુજરાત રાજ્યના કચ્છ પ્રદેશમાં મળી આવતા ભીંતચિત્રોનું એક સ્વરૂપ છે. આ કળા ગુજરાત તેમજ પાકિસ્તાનના કેટલાક પ્રદેશોમાં પણ જોવા મળે છે.

İngilizce

the "kamangiri art" or kamangiri bhint chitro is a form of mural painting commissioned primarily in kutch region of indian state of gujarat as well as some regions of pakistan.

Son Güncelleme: 2021-04-10
Kullanım Sıklığı: 1
Kalite:

Uyarı: Görünmez HTML biçimlendirmesi içeriyor

Gujarati

સાતતાળ એ હિમાલય ની નીચલી પર્વતમાળા માં સ્થિત થયેલું અને તિબેટીયન પ્લેટ તેમજ ગંગા ના મેદાની વિસ્તારો વચ્ચે ની વિવર્તનીક ગતિવિધિ તેમજ તેમના ઉત્થાન નું પરિણામ છે. અહી પથ્થરો મુખ્યત્વે કાંપ તેમજ ક્વાર્ટ્ઝ ના બનેલા છે.

İngilizce

sattal is situated in the lower himalayan range and is the result of tectonic activities and the uplifting of sediments between the tibetan plain and the indo-gangetic plains. the rocks are mainly sedimentary rocks and quartzite. physiographically the area can be divided into lower himalayas and terraces.

Son Güncelleme: 2021-04-10
Kullanım Sıklığı: 1
Kalite:

Gujarati

અને સમય જતાં, અમે પાંચ હોસ્પિટલ નાં એક જુથ સ્વરૂપે વિકસ્યા છીએ. મુખ્યત્વે તમિલનાડુ અમે પોંડિચેરી માં, અને પછી અમે ઘણાં દ્રષ્ટી કેન્દ્રો પણ ઉમેર્યા છે. એક મધ્યવર્તી દ્રષ્ટાંત રૂપે.

İngilizce

and over time, we have grown into a network of five hospitals, predominately in the state of tamil nadu and puducherry, and then we added several, what we call vision centers as a hub-and-spoke model.

Son Güncelleme: 2020-12-03
Kullanım Sıklığı: 1
Kalite:

Gujarati

ગોલા નદી ઉત્તરાખંડ રાજ્યમાં હિમાલયના નિચાણવાળા ભાગમાં વહેતી એક નદી છે. તે મુખ્યત્વે એક વસંત ઋતુમાં વહેતી નદી છે. આ નદી હલ્દ્‌વાની અને કાઠગોદામ શહેર માટે મુખ્ય પાણી સ્ત્રોત છે. આ નદી પર એક સુંદર બંધ કાઠગોદામ નજીક અસ્તિત્વમાં છે.

İngilizce

gola is a river originating in the lesser himalayas. it is mainly a spring fed river; this river is source of water for haldwani and kathgodam. a beautiful dam exists over this river in kathgodam.

Son Güncelleme: 2021-04-10
Kullanım Sıklığı: 1
Kalite:

Gujarati

પાકિસ્તાનમાં વાઘરી મુખ્યત્વે ઉમરકોટ અને થરપારકર જિલ્લાઓમાં જોવા મળે છે. તેઓ જમીન વિહોણા છે, અને સ્થાનિક શક્તિશાળી સોઢા રાજપૂત સમુદાયના હસ્તે તેઓ ભેદભાવનો વિષય બન્યા છે. [1]

İngilizce

the vagri in pakistan are found mainly in the districts of umerkot and tharparkar. they are landless, and have been subject to discrimination at the hands of the locally powerful sodha rajput community.[4]

Son Güncelleme: 2021-04-10
Kullanım Sıklığı: 1
Kalite:

Gujarati

નાગર બ્રાહ્મણ ભારતની એક હિન્દુ જાતિ છે. તેઓ મુખ્યત્વે ગુજરાતમાં જોવા મળે છે, પરંતુ રાજસ્થાન, ઉત્તર પ્રદેશ અને મધ્યપ્રદેશ, ઉત્તર અને મધ્યમાં, મહારાષ્ટ્ર અને કર્ણાટકથી વધુ પશ્ચિમમાં અને દક્ષિણમાં અને પૂર્વમાં પશ્ચિમ બંગાળમાં સ્થળાંતર થયાનો ઇતિહાસ છે.

İngilizce

the nagar brahmin are a hindu caste of india. they are primarily found in gujarat but have a history of migration to rajasthan, uttar pradesh and madhya pradesh, in the north and central, maharashtra and karnataka further west and into the south, and as far as west bengal in the east.

Son Güncelleme: 2021-04-10
Kullanım Sıklığı: 1
Kalite:

Gujarati

(..અને મુખ્યત્વે, હું એમઆઈટીના બે (વિધાર્થી)ને ધન્યવાદ આપવા માંગુ છુ.. ) તો હુ તેમના ભાષણનુ જીવંત પ્રસારણ એક છાપા પર જોઈ રહ્યો હતો.

İngilizce

(video) and particularly i want to thank two outstanding mit -- pranav mistry: so, i was seeing the live [video] of his talk, outside, on just a newspaper.

Son Güncelleme: 2020-12-03
Kullanım Sıklığı: 1
Kalite:

Daha iyi çeviri için
7,794,248,166 insan katkısından yararlanın

Kullanıcılar yardım istiyor:



Deneyiminizi iyileştirmek için çerezleri kullanıyoruz. Bu siteyi ziyaret etmeye devam ederek çerezleri kullanmamızı kabul etmiş oluyorsunuz. Daha fazla bilgi edinin. Tamam