İnsan çevirisi örneklerinden çeviri yapmayı öğrenmeye çalışıyor.
Kimden: Makine Çevirisi
Daha iyi bir çeviri öner
Kalite:
Profesyonel çevirmenler, işletmeler, web sayfaları ve erişimin serbest olduğu çeviri havuzlarından.
she is also called a fashion icon.
એ ફૈશન ઑઈકૉન પણ કહેવાય છે.
Son Güncelleme: 2019-06-28
Kullanım Sıklığı: 1
Kalite:
the two also called for conflicts stemming from giving autocephality to the ukrainian church to be avoided.
બંનેએ યુક્રેનિયન ચર્ચને ઓટોસેફાલિટી આપતા રોકવા માટે વિવાદ ના કરવા પણ કહેવામાં આવ્યું.
Son Güncelleme: 2019-06-28
Kullanım Sıklığı: 1
Kalite:
the darma river is also called darma ganga. it originates at dawe inside india near the border with tibet autonomous region, china.
દારમા નદી darma river જેને દારમા ગંગા પણ કહેવામાં આવે છે. આ નદી ભારત દેશના ઉત્તરાખંડ રાજ્યના તિબેટ સાથેના સરહદી વિસ્તારમાં દાવે ખાતે થી નીકળે છે .
Son Güncelleme: 2021-04-10
Kullanım Sıklığı: 1
Kalite:
vasant panchami festivals of spring official name vasant panchami also called shree panchami saraswati puja; observed by saraswati puja - hindus.
vasant panchami festivals of spring અધિકૃત નામ vasant panchami બીજું નામ shree panchami saraswati puja; observed by saraswati puja - hindus.
Son Güncelleme: 2021-04-10
Kullanım Sıklığı: 1
Kalite:
the narmada district collectorate is promoting the sardar sarovar dam and its surrounding tribal region as possible eco-tourism hotspots. the plan includes the ninaighat waterfalls also.[3]
નર્મદા જિલ્લાના સમાહર્તા કાર્યાલય (કલેક્ટર ઓફિસ) તરફથી સરદાર સરોવર બંધ અને તેની આસપાસના આદિવાસી પ્રદેશને પર્યાવરણીય પ્રવાસન સ્થળ તરીકે પ્રસિદ્ધ કરવાની યોજના દ્વારા પ્રોત્સાહન આપવામાં આવે છે. આ યોજનામાં નિનાઈ ધોધ અથવા નિનાઈઘાટનો પણ સમાવેશ થાય છે.[3]
Son Güncelleme: 2021-04-10
Kullanım Sıklığı: 1
Kalite:
the hornbill festival is a celebration held every year from 1 to 10 december, in nagaland, northeast india.[1] it is also called the 'festival of festivals'.
હોર્નબિલ ઉત્સવ દર વર્ષે ૧ થી ૧૦ ડિસેમ્બર દરમિયાન, ઇશાન ભારતના નાગાલેન્ડમાં ઉજવાય છે. [1] તેને 'તહેવારોનો તહેવાર' કહેવામાં આવે છે.
Son Güncelleme: 2021-04-10
Kullanım Sıklığı: 1
Kalite:
gandhism is a body of ideas that describes the inspiration, vision, and the life work of mohandas gandhi. it is particularly associated with his contributions to the idea of nonviolent resistance, sometimes also called civil resistance. the two pillars of gandhism are truth and nonviolence.
ગાંધીવાદ એવા વિચારોનો સંગ્રહ છે જે મહાત્મા ગાંધીનાં પ્રેરણા, વિચારો અને કાર્યોને દર્શાવે છે. તે ખાસ કરીને અહિંસક પ્રતિકારના વિચારમાં તેના યોગદાન સાથે સંકળાયેલ છે, જેને ક્યારેક નાગરિક પ્રતિકાર પણ કહેવામાં આવે છે. ગાંધીવાદના બે આધારસ્તંભ સત્ય અને અહિંસા છે .
Son Güncelleme: 2021-04-10
Kullanım Sıklığı: 1
Kalite:
followers of vaishnavism are also called bairagi or vairagi. among the bairagi, those who became part of the military akharas were organised in the 7 akharas founding dates of most of which are unclear. each of the akhara accepted members from all 4 sects of vaishnavism.
વૈષ્ણવ અનુયાયીઓને બૈરાગી કે વૈરાગી પણ કહેવામાં આવે છે. બૈરાગીમાં, જેઓ લશ્કરી અખાડાનો ભાગ બન્યો હતા તે ૭ અખાડાઓમાં સ્થાપવામાં આવ્યા હતા, તેમની સ્થાપના તારીખો અસ્પષ્ટ છે. દરેક અખાડાએ વૈષ્ણવ ધર્મના તમામ ૪ સંપ્રદાયોના સભ્યોને સ્વીકાર્યા છે. બેરાગી લશ્કરી અખાડાઓ સામાન્ય રીતે માંસ ખાવા અથવા માદક દ્રવ્યો લેવાની પ્રતિબંધનું પાલન કરતા નહોતા.
Son Güncelleme: 2021-04-10
Kullanım Sıklığı: 1
Kalite:
he constructed the holy city of dwarka where krishna ruled, the maya sabha of the pandavas, and was the creator of many fabulous weapons for the gods. he is also called the divine carpenter, is mentioned in the rig veda, and is credited with sthapatya veda, the science of mechanics and architecture.
[1] તેમને સ્વયંભુ અને વિશ્વના સર્જક તરીકે માનવામાં આવે છે. તેમણે પવિત્ર શહેર દ્વારકાનું નિર્માણ કર્યું હતું જ્યાં કૃષ્ણે શાસન કર્યું હતું. આ ઉપરાંત તેઓ પાંડવોની માયા સભા, અને દેવતાઓ માટે ઘણા કલ્પિત શસ્ત્રોના નિર્માતા હતા. તેમણે એમ પણ દૈવી સુથાર કહેવામાં આવે છે ઋગ્વેદમાં સ્થાપત્ય અને યાંત્રિકી વિજ્ઞાનને આવરી લેતા સ્થાપત્ય વેદના જનક તરીકે ઉલ્લેખ કરવામાં આવ્યો છે
Son Güncelleme: 2021-04-10
Kullanım Sıklığı: 1
Kalite:
the sardar sarovar dam is a gravity dam on the narmada river near navagam, gujarat in india. it is the largest dam and part of the narmada valley project, a large hydraulic engineering project involving the construction of a series of large irrigation and hydroelectric multi-purpose dams on the narmada river. the project took form in 1979 as part of a development scheme to increase irrigation and produce hydroelectricity. one of the 30 dams planned on river narmada, sardar sarovar dam (ssd) is the largest structure to be built. following a number of controversial cases before the supreme court of india (1999, 2000, 2003), by 2014 the narmada control authority had approved a series of changes in the final height – and the associated displacement caused by the increased reservoir, from the original 80 m (260 ft) to a final 163 m (535 ft) from foundation.[2][3] the project will irrigate more than 18,000 km2 (6,900 sq mi), most of it in drought prone areas of kutch and saurashtra. the dam's main power plant houses six 200 mw francis pump-turbines to generate electricity and include a pumped-storage capability. additionally, a power plant on the intake for the main canal contains five 50 mw kaplan turbine-generators. the total installed capacity of the power facilities is 1,450 mw. its final configuration is the second largest concrete gravity dam (by volume) after grand coulee dam in the us and has the world's third largest spillway discharging capacity.[4]
નર્મદા નદી માહિતી
Son Güncelleme: 2016-09-04
Kullanım Sıklığı: 30
Kalite: