您搜索了: પેઢીના (古吉拉特语 - 英语)

计算机翻译

尝试学会如何从人工翻译例句找到译文。

Gujarati

English

信息

Gujarati

પેઢીના

English

 

从: 机器翻译
建议更好的译文
质量:

人工翻译

来自专业的译者、企业、网页和免费的翻译库。

添加一条翻译

古吉拉特语

英语

信息

古吉拉特语

બીજી પેઢીના કમ્પ્યુટર

英语

second generation computer

最后更新: 2016-10-05
使用频率: 2
质量:

参考: 匿名

古吉拉特语

પ્રથમ પેઢીના કમ્પ્યુટર

英语

first generation computer

最后更新: 2016-08-27
使用频率: 1
质量:

参考: 匿名

古吉拉特语

અમે વેદનાના પેઢીના ચક્રનો અંત લાવી રહ્યા છીએ.

英语

we're ending generational cycles of suffering.

最后更新: 2020-12-03
使用频率: 1
质量:

参考: 匿名

古吉拉特语

અને આ એક પૂરક છે અધ્યયન કાર્યક્રમ, અને તે ખૂબ, ખૂબ મહત્વનું છે, કારણ કે આપણા મોટાભાગના બાળકો પ્રથમ પેઢીના શીખનારા છે.

英语

and this is a supplementary learning program, and it's very, very important, because most of our children are first-generation learners.

最后更新: 2020-12-03
使用频率: 1
质量:

参考: 匿名

古吉拉特语

આ ભાગીદારી પેઢીના બંને ભાગીદારો શ્રી રાજેન્દ્રકુમાર રાયચંદ શાહ તથા શ્રી મહેશકુમાર રાયચંદ શાહ ભાગીદારી પેઢીના ધંધાકીય વ્યવહાર ચલાવવા સક્રિય રીતે કાર્યરત રહેનાર હોય તેથી તેઓને પેઢીના કામ કરતા ભાગીદાર ગણવામાં આવશે.

英语

the partnership both partners, mr rajendra kumar rai chand rai chand shah and shri mahesh kumar shah, they will be treated as a partner of partnership working generation so actively employed rehanara run a business deal.

最后更新: 2017-04-12
使用频率: 1
质量:

参考: 匿名

古吉拉特语

આઝાદી પછીની પ્રથમ પેઢીના લગભગ સર્વ ભારતીય રાજકારણીઓ સ્વતંત્રતા સંગ્રામના સેનાનીઓ હતા. ઈ.અસ. ૧૯૪૮ માં ગાંધીજીના અવસાનથી ગાંધી ટોપીને એક ભાવનાત્મક મહત્ત્વ મળ્યું હતું, ભારતના પહેલા વડા પ્રધાન જવાહરલાલ નહેરુ જેવા ભારતીય નેતાઓ આ ટોપી નિયમિત રીતે પહેરવામાં આવતી હતી. તેમના પછીના વડા પ્રધાનો જેમકે લાલ બહાદુર શાસ્ત્રી અને મોરારજી દેસાઈ વગેરે એ આ પરંપરા ચાલુ રાખી. ભારતીય સંસદના મોટાભાગના સભ્યો (ખાસ કરીને કોંગ્રેસ પક્ષના રાજકારણીઓ અને કાર્યકરો) ખાદીના વસ્ત્રો અને ગાંધી ટોપી પહેરતા હતા. ૧૫ ઑગસ્ટના દિવસે થતી ભારતની આઝાદીની ઉજવણી કરતી વખતે અથવા ૨૬ જાન્યુઆરીએ પ્રજાસત્તાક દિવસની ઉજવણી સમયે ત્યારે મોટી સંખ્યામાં લોકોએ ટોપી પહેરતા. જવાહ્રલાલ નહેરું ને પ્રાયઃ ફોટામાં ગાંધી ટોપી પહેરલા બતાવવામાં આવતા હતા. ઈ.સ. ૧૯૬૪ માં નહેરુની ગાંધે ટોપી વગરની આકૃતિ દરશવતો એક સિક્કા બહાર પાડવામાં આવ્યો, જેની ટોપીના અભાવ માટે વ્યાપક ટીકા થઈ. પાછળથી ઈ.સ. ૧૯૮૯ માં તેમની જન્મ શતાબ્દી પર એક અન્ય નહેરુ સિક્કો બહાર પાડ્યો, જેમાં તેમને ટોપી પહેરેલો બતાવવામાં આવ્યો. પછીના સમયમાં, આ ટોપીએ તેની લોકપ્રિયતા અને રાજકીય અપીલ ગુમાવી દીધી હતી. કોંગ્રેસ પક્ષના ઘણા સભ્યોએ આ ટોપી પહેરવાની પરંપરા ચાલુ રાખી હતી, પરંતુ હરીફ રાજકીય પક્ષોએ કોંગ્રેસ સાથે જોડાયેલી ગાંધી ટોપી પરંપરાથી પોતાને જુદા તારવવા ટોપીને ન અપનાવવાનું પસંદ કર્યું હતું. પાશ્ચાત્ય શૈલીના વસ્ત્રોની વ્યાપક સામૂહિક સ્વીકૃતિએ રાજકારણીઓ માટે ભારતીય શૈલીના કપડાં પહેરવાનું મહત્વ પણ ઘટાડ્યું હતું.

英语

gandhi's death in 1948 gave an emotional importance to the gandhi cap, which was regularly worn by indian leaders like jawaharlal nehru, india's first prime minister. succeeding prime minister such as lal bahadur shastri and morarji desai would continue the tradition. most members of the indian parliament (especially politicians and activists of the congress party) wore khadi clothing and the gandhi cap.

最后更新: 2021-04-10
使用频率: 1
质量:

参考: 匿名

获取更好的翻译,从
8,025,461,114 条人工翻译中汲取

用户现在正在寻求帮助:



Cookie 讓我們提供服務。利用此服務即表示你同意我們使用Cookie。 更多資訊。 確認