您搜索了: learn if as you were to live forever' (英语 - 古吉拉特语)

计算机翻译

尝试学会如何从人工翻译例句找到译文。

English

Gujarati

信息

English

learn if as you were to live forever'

Gujarati

 

从: 机器翻译
建议更好的译文
质量:

人工翻译

来自专业的译者、企业、网页和免费的翻译库。

添加一条翻译

英语

古吉拉特语

信息

英语

and imagine if you were to have an intelligent sheet that can self-fold into any form it wants, anytime.

古吉拉特语

અને કલ્પના કરો કે તમારી પાસે હોત એક બુદ્ધિશાળી ચાદર તે ઇચ્છે તે કોઈપણ સ્વરૂપમાં સ્વગડી શકે છે, ગમે ત્યારે.

最后更新: 2020-12-03
使用频率: 1
质量:

英语

what if gravity is just as strong as the other forces if you were to view it in this extra-spatial dimension, and what you and i experience is a tiny slice of gravity make it seem very weak?

古吉拉特语

જો ગુરુત્વાકર્ષણ બીજા બળોની જેમ મજબુત હોય જો આપણને વધારાના અવકાશી પરિમાણમાં જોવાનું હોય, અને જે મેં અને તમે આ નજીવા ગુરુત્વાકર્ષણને અનુંભાવ્યે છીએ તેને ખુબ નબળું બનાવે છે?

最后更新: 2020-12-03
使用频率: 1
质量:

英语

and we are left with just an x is equal to negative 8 divided by 8. we could work it out. it'll be some type of a decimal, if you were to use a calculator, or you could just leave it in fraction form.

古吉拉特语

-8 ભાગ્યા ૭. આનો અપડે ઉકેલ લાવી શકીએ તમે કાલ્ચુલતોર નો ઉપયોગ કરી શકો કારણ કે આનો જવાબ દશાંક માં આવશે.

最后更新: 2019-07-06
使用频率: 1
质量:

英语

1, 2, 3. and let's say you were to give me 4 more avocados. so let me put this 4 in yellow, so you know that these are the ones you're giving me.

古吉拉特语

૧, ૨, ૩. અને એમ પણ માની લઈએ કે તમે મને ૪ માખનફલ(અવાકાડો) આપવાના છો. તો હું એ ૪ ને પીળા કલરમાં બતાઉં છું. એટલે તમને ખબર પડે કે આ બધા તમે મને આપી રહ્યા છો.

最后更新: 2019-07-06
使用频率: 1
质量:

英语

now, all of the sudden, if you were to bowl a shot -- if mumbai were to bowl a shot, for example, they needn't go to kalbadevi or shivaji park or somewhere to source them, they could go to trinidad.

古吉拉特语

હમણાં, અચાનક, જો તમે શોટ બોલ કરો - જો મુંબઈ શટ બોલ કરતું હોય, ઉદાહરણ તરીકે, તેઓને કાલબાદેવી પાસે જવાની જરૂર નથી અથવા શિવાજી પાર્ક અથવા ક્યાંક તેમના સ્ત્રોત માટે, તેઓ ત્રિનીદાદ જઇ શક્યા.

最后更新: 2020-12-03
使用频率: 1
质量:

英语

now, the next most interesting thing that you might be wondering about a circle is how far is it around the circle? so if you were to get your tape measure out and you were to measure around the circle like that, what's that distance? we call that word the circumference of the circle.

古吉拉特语

હવે પછીની સૌથી રસપ્રદ વાત જે તમે વર્તુળ વિષે વિચારતા હશો કે તે વર્તુળની આસપાસ કેટલું માપ ધરવતો હશે? મતલબ કે જો તમારી પાસે તમારી માપ પટ્ટી હોય અને તમે વર્તુળની આસપાસ તે રીતે માપવાના હો તો તે અંતર કેટલું થાય? આપણે તેને વર્તુળના પરિઘ તરીકે ઓળખીએ છીએ. હવે, આપણે જાણીએ છીએ કે વ્યાસ અને ત્રિજ્યા વચ્ચે શું સંબંધ છે, પણ પરિઘ અને વ્યાસ કઈ રીતે સંકળાયેલા છે. અને જો તમને વ્યાસ સાથે બરાબર ફાવતું ન હોય તો આપણે તે ત્રિજ્યા સાથે કઈ રીતે સંકળાયેલ છે તે શોધવું પણ બહુ સરળ છે. સારું, ઘણા હજારો વર્ષો પહેલા લોકો તેમની પટ્ટી લેતા અને પરિઘ અને વ્યાસ શોધવા તેનો ઉપયોગ કરતા. અને આપણે વિચારીએ કે તેમની પટ્ટી નું માપ સારું ન હતું, ધારો કે તેઓ આ વર્તુળનો પરિઘ માપ્યું હોત, અને તેમને સાચો પણ મળત, તે લગભગ ૩ જેટલો દેખાય છે. અને પછી તેઓ વર્તુળની ત્રિજ્યા આ રીતે અહિયાંથી માપતા. અથવા તો તે વર્તુળનો વ્યાસ,અને પછી તેઓ એમ કહેત અરે, વ્યાસ તે લગભગ ૧ જેટલું છે. તે તેઓ એવું એમ કહેત-- પહેલા મને લખી લેવા દો. તો આપણે અહીં ગુણોત્તર વિષે વિચારીએ--હું તેને આ રીતે લખી લઉં. પરિઘ અને વ્યાસ નો ગુણોત્તર.

最后更新: 2019-07-06
使用频率: 1
质量:

英语

-and sometimes this is called a two column bar graph,because for each student here,you have two columns of data.so if you were to actually look at the data its self,you have the mid-term data and then the final exam data.now,they are asking us,"which student's score improved the most between the mid-term and the final exams?"so,if we look at jasmin right over here,might as well start with her since she might as well start with her since she is the most to the left.it looks like she definitely did improve from the mid-term to the final it looks like the mid-term,if i had to guess,this looks like about a,i don't know,looks like she got maybe a 72 or 73 on the mid-term,i'm just guessing. i don't know the exact number.and looks like on the final she got,i don't know that looks like maybe a 77 or 78,approximately.so she improved a little bit about 5 points from the mid-term to the final.the way they have given us this information we don't know the exact numbers, because it isn't super precise in terms of marking off the bars.

古吉拉特语

- અને ક્યારેક આને દ્વિ સ્તંભાલેખ પણ કહેવાય છે કારણ કે અહીં દરેક વિદ્યાર્થીની માહિતી તમે બે સ્તંભમાં જોઈ શકો છો.તો જો તમે માહિતીને ધ્યાનથી જુઓ તો તમારી પાસે છ માસિક અને પછી વાર્ષિક પરીક્ષાની આ માહિતી છે હવે, આપણને પૂછવામાં આવ્યું છે કે,'છ માસિક અને વાર્ષિક પરીક્ષાના માર્ક્સ સરખાવતા કયા વિદ્યાર્થીએ સૌથી વધુ પ્રગતિ કરી છે. તો જો હવે અહી આપણે જસ્મીન વિષે જોઈએ, અને તેનાથી જ શરુ કરીએ કારણ કે તેની માહિતી સૌથી ડાબી તરફ છે. હવે, આપણને પૂછવામાં આવ્યું છે કે,'છ માસિક અને વાર્ષિક પરીક્ષાના માર્ક્સ સરખાવતા કયા વિદ્યાર્થીએ સૌથી વધુ પ્રગતિ કરી છે. તો જો હવે અહી આપણે જસ્મીન વિષે જોઈએ, અને તેનાથી જ શરુ કરીએ કારણ કે તેની માહિતી સૌથી ડાબી તરફ છે. હવે, આપણને પૂછવામાં આવ્યું છે કે,'છ માસિક અને વાર્ષિક પરીક્ષાના માર્ક્સ સરખાવતા કયા વિદ્યાર્થીએ સૌથી વધુ પ્રગતિ કરી છે. તો જો હવે અહી આપણે જસ્મીન વિષે જોઈએ, અને તેનાથી જ શરુ કરીએ કારણ કે તેની માહિતી સૌથી ડાબી તરફ છે. એમ જણાય છે કે તેને છ માસિક કરતા વાર્ષિક પરીક્ષામાં ચોક્કસ પ્રગતિ કરી છે.એમ લાગે છે કે છ માસિક પરીક્ષામાં, કદાચ મને લાગે છે ત્યાં સુધી, લગભગ,ખબર નહી પણ, એમ લાગે છે કે કદાચ ૭૨ કે ૭૩ ગુણ છ માસિક પરીક્ષામાં મેળવ્યા છે. આ મારો માત્ર અંદાજ છે એમ જણાય છે કે તેને છ માસિક કરતા વાર્ષિક પરીક્ષામાં ચોક્કસ પ્રગતિ કરી છે.એમ લાગે છે કે છ માસિક પરીક્ષામાં, કદાચ મને લાગે છે ત્યાં સુધી, લગભગ,ખબર નહી પણ, એમ લાગે છે કે કદાચ ૭૨ કે ૭૩ ગુણ છ માસિક પરીક્ષામાં મેળવ્યા છે. આ મારો માત્ર અંદાજ છે એમ જણાય છે કે તેને છ માસિક કરતા વાર્ષિક પરીક્ષામાં ચોક્કસ પ્રગતિ કરી છે.એમ લાગે છે કે છ માસિક પરીક્ષામાં, કદાચ મને લાગે છે ત્યાં સુધી, લગભગ,ખબર નહી પણ, એમ લાગે છે કે કદાચ ૭૨ કે ૭૩ ગુણ છ માસિક પરીક્ષામાં મેળવ્યા છે. આ મારો માત્ર અંદાજ છે મને ચોક્કસ આંકડાનો ખ્યાલ નથી આવતો. અને એમ લાગે છે કે તેના વાર્ષિક પરીક્ષાના માર્ક્સ ખબર નહી પણ કદાચ ૭૭ કે ૭૮ જેવા લાગે છે. લગભગ. એટલે તેને છ માસિક પરીક્ષા કરતા વાર્ષિક પરીક્ષામાં પાંચેક ગુણ વધારે મળ્યા છે. તેમણે જે પ્રમાણે અહીં માહિતી આપી છે તે જોતા આપણને ચોક્કસ આંકડાની ખબર નથી, કારણકે અહીં એકદમ ચોક્કસાઈથી બતાવ્યું નથી તેમણે જે પ્રમાણે અહીં માહિતી આપી છે તે જોતા આપણને ચોક્કસ આંકડાની ખબર નથી, કારણકે અહીં એકદમ ચોક્કસાઈથી બતાવ્યું નથી તેમણે જે પ્રમાણે અહીં માહિતી આપી છે તે જોતા આપણને ચોક્કસ આંકડાની ખબર નથી, કારણકે અહીં એકદમ ચોક્કસાઈથી બતાવ્યું નથી જયારે આપણે દરેકના ગુણ જોઈશું ત્યારે એ વધારે સ્પષ્ટ થશે એવી આશા છે ચાલો, હવે જેફ ના ગુણ જોઈએ. જેફે ખરેખર તેની છ માસિક કરતા વાર્ષિક પરીક્ષામાં ખુબ ખરાબ દેખાવ કર્યો છે. તેમ લાગે છે કે તેની છ માસિક પરીક્ષામાં તેના ૮૫ કરતા વધુ માર્ક્સ હતા જયારે વાર્ષિક પરીક્ષામાં તેના માર્ક્સ ૮૪ કે ૮૫ જેટલા આવ્યા છે.તો ખરું જોતા તેનું પરિણામ નીચું ગયું છે. વાર્ષિક પરીક્ષામાં તેના માર્ક્સ ૮૪ કે ૮૫ જેટલા આવ્યા છે.તો ખરું જોતા તેનું પરિણામ નીચું ગયું છે. તેથી, એ નક્કી છે કે જેફ તો નથી. તેણે સૌથી વધારે પ્રગતિ નથી કરી. તેનું પરિણામ તો ખરું જોતા નીચું ગયું છે.હવે, તમે નેવીનનું જુઓ.એવું લાગે છે કે નેવીને ખરેખર તેનું પરિણામ તો ખરું જોતા નીચું ગયું છે.હવે, તમે નેવીનનું જુઓ.એવું લાગે છે કે નેવીને ખરેખર તેનું પરિણામ તો ખરું જોતા નીચું ગયું છે.હવે, તમે નેવીનનું જુઓ.એવું લાગે છે કે નેવીને ખરેખર જસ્મીન જેટલી જ પ્રગતિ કરી છે. નેવીને - નેવીન છોકરાનું નામ છે કે છોકરીનું તે ખબર નથી - નેવીને બંને પરીક્ષા માં જસ્મીન કરતા સારો દેખાવ કર્યો છે, પરંતુ એવું લાગે છે કે વધારાના ગુણ લગભગ સરખા જ છે. એમ લાગે છે કે તેઓ લગભગ ૮૩ થી, ખબર નહી પણ, લગભગ ૮૮ પર ગયા છે. હું ફક્ત અંદાજ લગાવું છું, અહી આપેલા આ અક્ષને ફક્ત જોવાનો પ્રયત્ન કરું છું, અને અંદાજ લઉં છું કે આ કેટલા ગુણ બતાવે છે. આપણે જે ત્રણના માર્ક્સ જોયા તેના આધારે, નેવીન અને જસ્મીન વચ્ચે અત્યારે અને અંદાજ લઉં છું કે આ કેટલા ગુણ બતાવે છે. આપણે જે ત્રણના માર્ક્સ જોયા તેના આધારે, નેવીન અને જસ્મીન વચ્ચે અત્યારે ગુચવણ છે કે બે માંથી કોણ આગળ છે.હવે, અલેહેંડરા ને જોઈએ. ગુચવણ છે કે બે માંથી કોણ આગળ છે.હવે, અલેહેંડરા ને જોઈએ. હવે, અલેહેંડરા - અને બરાબર, તે તો એકદમ અલગ જ તરી આવે છે.ચોક્કસ જ તેણે છ માસિક પરીક્ષા થી વાર્ષિક પરીક્ષા સુધીમાં અદભુત રીતે પ્રગતિ કરી છે. હવે, અલેહેંડરા - અને બરાબર, તે તો એકદમ અલગ જ તરી આવે છે.ચોક્કસ જ તેણે છ માસિક પરીક્ષા થી વાર્ષિક પરીક્ષા સુધીમાં અદભુત રીતે પ્રગતિ કરી છે. હવે, અલેહેંડરા - અને બરાબર, તે તો એકદમ અલગ જ તરી આવે છે.ચોક્કસ જ તેણે છ માસિક પરીક્ષા થી વાર્ષિક પરીક્ષા સુધીમાં અદભુત રીતે પ્રગતિ કરી છે. એમ લાગે છે કે છ માસિક માં તેને કદાચ ૮૧ કે ૮૨ મળ્યા હશે. કદાચ તેને છ માસિકમાં ૮૨ જ મળ્યા હશે. અને વાર્ષિકમાં, એમ લાગે છે કે તેને લગભગ ૯૫, તેને ૯૫ ગુણ વાર્ષિકમાં મળ્યા છે. તો આ અદભુત પ્રગતિ છે. તો, અત્યારે અલેહેંડરા છ માસિકથી વાર્ષિક પરીક્ષામાં સૌથી વધુ પ્રગતિ કરનાર મોખરાની હરીફ છે. અને હવે છેલ્લે, માર્ટા,આ જુઓ. અને હવે છેલ્લે, માર્ટા,આ જુઓ. લાગે છે કે તેને ખરેખર વાર્ષિક પરીક્ષામા છ માસિક કરતા ખરાબ માર્ક્સ મળ્યા છે. તેને છ માસિક માં ૯૫ જેવા ગુણ મળ્યા હતા,અને વાર્ષિક માં તેને ૯૦ જેટલા ગુણ મળ્યા છે. તેને છ માસિક માં ૯૫ જેવા ગુણ મળ્યા હતા,અને વાર્ષિક માં તેને ૯૦ જેટલા ગુણ મળ્યા છે. તો તેણે સૌથી વધુ પ્રગતિ નથી કરી તે નક્કી છે. તેથી વિજેતા અલેહેંડરા છે. અલેહેંડરાએ જ છ માસિક કરતા વાર્ષિક પરીક્ષામાં સૌથી વધુ પ્રગતિ કરી છે.

最后更新: 2019-07-06
使用频率: 1
质量:

警告:包含不可见的HTML格式

一些相关性较低的人工翻译已被隐藏。
显示低相关性结果。

获取更好的翻译,从
7,793,970,032 条人工翻译中汲取

用户现在正在寻求帮助:



Cookie 讓我們提供服務。利用此服務即表示你同意我們使用Cookie。 更多資訊。 確認