您搜索了: let's do english plz (英语 - 古吉拉特语)

计算机翻译

尝试学会如何从人工翻译例句找到译文。

English

Gujarati

信息

English

let's do english plz

Gujarati

 

从: 机器翻译
建议更好的译文
质量:

人工翻译

来自专业的译者、企业、网页和免费的翻译库。

添加一条翻译

英语

古吉拉特语

信息

英语

let's do another problem.

古吉拉特语

---------------------- સ્વાગત છે તમારું પ્રેસેનતિઓઅન્ ના ચોત્થા પાયદાન માં. ચાલો અપડે થોડા પ્રશ્નો ને ઉકેલવા નો પ્રયાસ કરીએ એટલે માની લઈએ કે અમારી પાસે એક સ્થિતિ છે - હું તમને બે દાખલા ગણવા આપું છુ જો હુ એવુ કહું કે ત્રણ વાર x બરાબર છે ૫ ને એટલે અપડે અહિયાં શું કરવા માંગીએ છે - આ દાખલો બીજા બધા કરતા થોડો અલગ છે કારણ કે અહિયાં x વ્યવહારી અપૂર્ણાંકનો ઉપરનો આંકડો જેને કેહવાય અંશ માં હોવા ને બદલે ભાજક, એટલે કે નીચે ની સંખ્યા માં છે એટલે મને અંગત રીતે x ને ભાજક માં રાખવું નથી ગમતું એટલે મારે એને અપૂર્ણાંકમાં છેદની રકમ ની બહાર કાઢવો છે અથવા એને અંશ માં લઇ લેવો છે પણ ભાજક માં તો નથી જ રાખવો. એક રીતે જેની વડે અપડે આ સંખ્યા ને અપૂર્ણાંક ની છેદની રકમ માં થી નીકળી શકીએ એ છે કે અપડે બંને બાજુ પર x ગુણી કાઢીએ , તમે જોઈ સકો છો કે ડાબી બાજુ પર ના સમીકરણ માં થી x નીકળી જશે આને જમણી બાજુ પર તમને x ૫ વાર મળશે એટલે એ બરાબર છે - આ બંને x તો નીકળી જશે આને તમને મળશે ૩ બરાબર ૫x હવે અપડે લખી શકીએ કે ૫ વખત x, ત્રણ ને બરાબર છે આને પછી અપડે એની પર બે રીતે વિચાર કરી શકીએ એક તો અપડે બંને બાજુ પર ૧/૫ ગુણી શકીએ અથવા અપડે ૫ થી ભાગાકાર કરી શકીએ જો તમે બંને બાજુ પર ૧/૫ ગુનસો તો ડાબી બાજુ પર તમને ખાલી x મળશે આને જમણી બાજુ પર ૩ વાર એક/ પાંચ બરાબર ત્રણ/ પાંચ મળશે. તો અહિયાં અપડે શું કરીએ ? આ એવું થયું કે , આ હવે પાયદાન બે અથવા પાયદાન એક નો પ્રશ્ન બની ગયો જલ્દી થી અહિયાં અપડે એટલું જ કરીએ કે અપડે સમીકરણ ની બંને બાજુ ને x વડે ગુણી કાઢીએ અને પછી અપડે x ને ભાજક માં થી બહાર નીકળી દીધો હશે. ચાલો બીજો એક દાખલો કરીએ.

最后更新: 2019-07-06
使用频率: 1
质量:

英语

let's do this and do it now.

古吉拉特语

ચાલો હવે આ કરીએ અને કરીએ.

最后更新: 2020-12-03
使用频率: 1
质量:

英语

so let's do a little experiment.

古吉拉特语

તો ચાલો આપણે એક પ્રયોગ કરીએ.

最后更新: 2020-12-03
使用频率: 1
质量:

英语

i want to know how to do english

古吉拉特语

talli ko english me kya kehte hai

最后更新: 2017-08-17
使用频率: 1
质量:

参考: 匿名

英语

how do you do english in english?

古吉拉特语

kuldane ne english ma su kevay?

最后更新: 2022-05-27
使用频率: 1
质量:

参考: 匿名

英语

so let's do a little experiment together.

古吉拉特语

તો ચાલો સાથે મળીને થોડો પ્રયોગ કરીએ.

最后更新: 2020-12-03
使用频率: 1
质量:

参考: 匿名

英语

so we should be able to factor out a 3, so let's do that.

古吉拉特语

tow aapday factor kadhisaksu 3 ma chi, tow auu kariya

最后更新: 2019-07-06
使用频率: 1
质量:

参考: 匿名

英语

let's do another one. let's do one more. i think that's all i have time for.

古吉拉特语

૧/૧૦-૧ બરાબર -૯/૧૦ થાય ચાલો આપણે બીજો એક દાખલો ગણીએ. ચાલો આપણે એક વધારે દાખલો ગણીએ હું વિચારૂ છું કે આ બધુ તે છે જેના માટે સમય છે. ચાલો આપણે (-૧/૯ - ૧/૪ ) દાખલો લઇએ . સારૂ ૯ અને ૪ નો લ.સા.અ.

最后更新: 2019-07-06
使用频率: 1
质量:

参考: 匿名

英语

let's do one more. obviously, 0 divided by anything is still 0. that's pretty straightforward.

古吉拉特语

ચાલો હજી એક કરીએ. દેખીતી વાત છે કે ૦ ભાગ્યા કંઈપણ તે ૦ જ હોય. તે તો સ્વાભાવિક છે. અને તેજ રીતે, તમે કંઈપણ ભાગ્યા ૦ ન કરી શકો

最后更新: 2019-07-06
使用频率: 1
质量:

参考: 匿名

英语

let's do another one. so what happens when you get let's say, 2 minus -3?

古吉拉特语

ચાલો હજી એક દાખલો કરીએ તો હવે આનો જવાબ શું આવશે સમજો કે, બે ઓછા ઓછા ૩ જો તમે વિચારશો કે આ કઈ રીતે ગણીશું તો તમને ખ્યાલ આવશે પણ અહીં જોવાલાયક છે કે રૂણ પૂર્ણાંક સંખ્યા તે રૂણ પૂર્ણાંક સંજ્ઞા ખરેખર તો નાબૂદ થઇ જાય. તો આ બે વત્તા વત્તા ત્રણ જેવું થયું અને તેનો જવાબ પાંચ છે. બીજી રીતે આ તમે કરી શકો છો -- ચાલો હજી એક દાખલો કરીએ -- રૂણ પૂર્ણાંક સાત ઓછા ઓછા બે એટલે? તો તેનો જવાબ રૂણ પૂર્ણાંક સાત વત્તા બે જેટલોજ હોય અને યાદ રાખો, કે આપણે નકારાત્મક સાત થી શરૂ કરીશું અને બે પગલાં જમણી બાજુએ જઈશું તો જો આપણે જમણી બાજુએ પહેલું પગલું લઈએ તો રૂણ પૂર્ણાંક છ આવે અને પછી આપણે જમણી બાજુએ બીજું પગલું લઈએ તો રૂણ પૂર્ણાંક પાંચ આવે. તો ખ્યાલ આવે છે કે રૂણ પૂર્ણાંક સાત વત્તા બે, એ તો બે ઓછા સાત જેટલુંજ છે જો બે ડીગ્રી છે અને સાત ડીગ્રી ઠંડી વધે તો તે હશે, ઓછા પાંચ.

最后更新: 2019-07-06
使用频率: 1
质量:

参考: 匿名

英语

so let's do some fraction division problems. what is 2/3 divided by 5/6?

古吉拉特语

તો ચાલો આપણે થોડાક અપૂર્ણાંકોના ભાગાકાર ના દાખલા ગણીએ ૨/૩ ભાગ્યા ૫/૬ બરાબર શું થાય ?

最后更新: 2019-07-06
使用频率: 1
质量:

参考: 匿名

英语

let's do a bunch more of these addition problems. so let's say i have 9,367 plus 2,459.

古吉拉特语

ચાલો થોડા બીજા સરવાળાના દાખલા કરીએ મારે 9367 ને 2459 નો સરવાળો કરવો છે તો

最后更新: 2019-07-06
使用频率: 1
质量:

参考: 匿名

英语

what is the greatest common divisor of twenty-five and twenty? well, let's do it the same way.

古吉拉特语

૨૫ અને અને ૨૦ નો ગુરુત્તમ સામાન્ય અવયવ શુ છે? સારુ, તેને પણ એ જ રીતે કરીએ.

最后更新: 2019-07-06
使用频率: 1
质量:

参考: 匿名

英语

3*45 = 135. so, 3/4 equals 135/180. now let's do 4/5.

古吉拉特语

૩*૪૫ = ૧૩૫. તેથી, ૩/૪ એ ૧૩૫/૧૮૦ જેટલા જ થાય. હવે ચલો ૪/૫ માટે કરીએ.

最后更新: 2019-07-06
使用频率: 1
质量:

参考: 匿名

英语

if it was a fifty then it would be a positive one. hope i didn't confuse you too much. let's do a couple more problems.

古吉拉特语

જો તે 50 હોત તો તે ઘન થય જાત. આશા રાખું કે હું તમને વધારે મૂઝવતો નથી. ચાલો થોડા વધારે દાખલા ગણીએ. જો હું તમને પૂછું કે 5 ની 3 ઘાત બરાબર કેટલા થાય , સારૂ તે 5 * 5 * 5 થશે, જેના બરાબર 125 થશે.

最后更新: 2019-07-06
使用频率: 1
质量:

参考: 匿名

英语

4*20 = 80. so, 4/9 is the same thing as 80/180. now, let's do 3/4.

古吉拉特语

૪*૨૦ = ૮૦. તેથી, ૪/૯ એ ૮૦/૧૮૦ બરાબર જ થાય. હવે, ચલો ૩/૪ કરીએ. છેદમા ૧૮૦ કરવા માટે તેને કેટલા વડે ગુણવા પડે? તમે તે શોધવા માટે ૧૮૦/૪ કરી શકો.

最后更新: 2019-07-06
使用频率: 1
质量:

参考: 匿名

英语

one half minus one third, well that's the same thing as three over six minus two over six. well that equals one over six. let's do a bunch more problems and hopefully you'll start to get it.

古吉拉特语

૧/૨ - ૧/૩ , સારૂ જે ૩/૬ - ૨/૬ બરાબર જ થાય સારૂ જેના બરાબર ૧/૬ થાય. ચાલો થોડા વધારે દાખલાઓ ગણીએ અને આશા રાખું છું કે તમે તેમ કરવાનું ચાલું કરી દીધું હશે અને હંમેશા યાદ રાખો કે આ રજુઆત વિડિયો તમે ફરીથી જોઇ શકો છો. અથવા તમે તેને ઉભી રાખી ને તમારી જાતે દાખલા ઓ ગણો કારણ કે હુ વિચારું કે કોઇક વખત હું ઝડપી બોલું છું મને કર્વ દડો ફેંકવા દો.

最后更新: 2019-07-06
使用频率: 1
质量:

参考: 匿名

英语

-- that's undefined. let's do one more. what is -- i'm just going to think of random numbers -- 4 divided by negative 1?

古吉拉特语

-- તેય ખરું. ચાલો હજી એક કરીએ. તો -- જરા અલગ સંખ્યાઓ વિચારવા દો -- ૪ ભાગ્યા નકારાત્મક ૧ ? તો, ૪ ભાગ્યા ૧ બરાબર ૪, પણ સંજ્ઞાઓ અલગ છે. તો તે નકારાત્મક ૪ છે. મારા ખ્યાલથી હવે સમજાયું હશે. તો હવે હું ઈચ્છું છું કે તમે આમાંના કરી શકો એટલા નકારાત્મક સંખ્યાઓના ગુણાકાર અને ભાગાકાર કરો અને યુક્તિઓ યાદ કરો કે કયો નિયમ લાગુ પડશે. અને સમય મળે ત્યારે જરા વિચારો કે કેમ આ નિયમો લાગુ પડે છે અને ગુણાકાર કરતી વખતે નકારાત્મક સંખ્યા ગુણ્યા સકારાત્મક સંખ્યા નો અર્થ શો થાય. અને તે કરતાં પણ રસપ્રદ, નકારાત્મક સંખ્યાને ગુણો નકારાત્મક સંખ્યા સાથે. પણ મારા ખ્યાલથી હવે તમે તૈયાર છો અને અન્ય દાખલા કરી શકશો. આવજો.

最后更新: 2019-07-06
使用频率: 1
质量:

参考: 匿名

英语

and we're done. and if you wanted to check it, you could just take that x equals negative five / six and put it back in the original question to confirm that it worked. let's do another one.

古吉拉特语

અને અપડું કામ થઇ ગયું. અને જો તમારે આને ચકાસવું હોય તો, તમે લઇ સકો છો x બરાબર -૫/ ૬ અને અપડા મૂળ સમીકરણ માં એને મૂકી દો જોવા માટે કે આ કામ કરે છે કે નહિ. ચાલો હજુ એક કરીએ.

最后更新: 2019-07-06
使用频率: 1
质量:

参考: 匿名

英语

i think you might be getting it now. let's see, let's do a couple more. and, of course, you can always pause, and look at this whole presentation again, so you can get confused all over again.

古吉拉特语

હું વિચારી શકું કે તમને કદાચ હવે તેની સમજ પડે છે. ચાલો જોઇએ , ચાલો થોડા વધારે ગણીએ . અને , અલબત્ત , તમે હંમેશા આ વિડેઓ ની ઉભી રાખી ને, આખી વિડીયો ની બરાબર રીતે ફરીથી જોઇ શકો છો, તેથી તમે આનાથી ફરી એક્વાર મૂંઝાઇ જશો. ચાલો જોઇએ , ચાલો -૫/૭ ભાગ્યા ૧૦/૩ ગણીએ . સારૂ, જે -૫/૭ ગુણ્યા ૨/૧૦ કરવા બરાબર જ છે. હું તેને માત્ર તેના વ્યસ્ત પ્રમાણ થી ગુંણું છું . આ તેજ રીતે છે જે હું વારંવાર કરે રહ્યો છું .

最后更新: 2019-07-06
使用频率: 1
质量:

参考: 匿名

获取更好的翻译,从
7,781,932,132 条人工翻译中汲取

用户现在正在寻求帮助:



Cookie 讓我們提供服務。利用此服務即表示你同意我們使用Cookie。 更多資訊。 確認