您搜索了: my grandfather expired (英语 - 古吉拉特语)

计算机翻译

尝试学会如何从人工翻译例句找到译文。

English

Gujarati

信息

English

my grandfather expired

Gujarati

 

从: 机器翻译
建议更好的译文
质量:

人工翻译

来自专业的译者、企业、网页和免费的翻译库。

添加一条翻译

英语

古吉拉特语

信息

英语

this is my grandfather.

古吉拉特语

આ મારા દાદા છે

最后更新: 2020-12-03
使用频率: 1
质量:

英语

essay of importance of my grandfather in my life

古吉拉特语

મારા જીવન માં મારા દાદા મહત્વ નિબંધ

最后更新: 2017-02-09
使用频率: 3
质量:

参考: 匿名

英语

when i'm photographing them, i cannot help but remember my grandfather's lesson.

古吉拉特语

જયારે હું તેના ફોટો લઉં છુ ત્યારે, હું મદદ નથી કરી સકતી પણ હું મારા દાદા એ શીખવેલા પાઠો યાદ કરું છુ

最后更新: 2020-12-03
使用频率: 1
质量:

参考: 匿名

英语

when i was a little girl, my grandfather took me to sit outside in the sun on a hot summer day.

古吉拉特语

હું જયારે નાની છોકરી હતી ત્યારે , મારા દાદા મને ઉનાળાના , ગરમીના દિવસોમાં બહાર તડકામાં બેસાડતા હતા

最后更新: 2020-12-03
使用频率: 1
质量:

参考: 匿名

英语

you know, my grandfather died many years ago when i was little, but his love for mae west lives on as a misspelling in the dna of his progeny.

古吉拉特语

આમ, તમે જોઇ શકશો કે મારા દાદા ગુજરી ગયા ત્યારે હું બહુ નાનો હતો પરંતુ તેમનો મૅ[a-e] વૅસ્ટ માટેનો પ્રેમ એક ખોટી જોડણી સ્વરૂપે તેમનાં વારસોનાં dnaમાં કેવો જળવાઇ રહ્યો છે.

最后更新: 2020-12-03
使用频率: 1
质量:

参考: 匿名

英语

anytime i hear the word "saw" or say it, i always think of that, because my grandfather always used to say it, so it makes me think of my grandfather.

古吉拉特语

કારણ કે મારા દાદા હંમેશાં તે કહેતા, તેથી તે મને મારા દાદા વિશે વિચારવા માટે બનાવે છે. અને અમે પાછા "મેનિક સોમવાર" પર છીએ ફરીથી, કોઈ કારણસર.

最后更新: 2020-12-03
使用频率: 1
质量:

参考: 匿名
警告:包含不可见的HTML格式

英语

my grandfather taught me to work with wood when i was a little boy, and he also taught me the idea that if you cut down a tree to turn it into something, honor that tree's life and make it as beautiful as you possibly can.

古吉拉特语

મારા દાદાએ લાકડા સાથે કામ કરવા માટે મને શીખવાડ્યું હું નાનો છોકરો હતો ત્યારે, અને મને તે વિચાર પણ શીખવવામાં કે જો તું એક વૃક્ષ ને કાપે કંઈક બનાવવા માટે તે વૃક્ષ ના જીવન નું સન્માન કરજે અને એને એટલું સુંદર બનાવજે જેટલું તું બનાવી શકે

最后更新: 2020-12-03
使用频率: 1
质量:

参考: 匿名

英语

this is my grandfather. and this is my son. my grandfather taught me to work with wood when i was a little boy, and he also taught me the idea that if you cut down a tree to turn it into something, honor that tree's life and make it as beautiful as you possibly can.

古吉拉特语

આ મારા દાદા છે અને આ મારો પુત્ર છે. મારા દાદાએ લાકડા સાથે કામ કરવા માટે મને શીખવાડ્યું હું નાનો છોકરો હતો ત્યારે, અને મને તે વિચાર પણ શીખવવામાં કે જો તું એક વૃક્ષ ને કાપે કંઈક બનાવવા માટે તે વૃક્ષ ના જીવન નું સન્માન કરજે અને એને એટલું સુંદર બનાવજે જેટલું તું બનાવી શકે મારા નાના છોકરા એ મને યાદ કરાવ્યું કે સમગ્ર વિશ્વની બધી ટેકનોલોજી અને તમામ રમકડાં માટે, ક્યારેક માત્ર એક લાકડાનો નાનો ટુકડો જો તમે તેને ચોટાડી ને ઉચો બનાવો તે ખરેખર ઉત્સાહ પ્રેરક વસ્તુ છે . આ મારી ઇમારતો છે આખા વિશ્વા માં બધે બનવું છું વાન્કોર અને ન્યુયોર્ક ની અમારી ઓફીસ ની બહાર અને અમે ઇમારતો બનાવીએ છીએ, વિવિધ કદ અને શૈલીઓની અને અલગ અલગ સામગ્રીની, અમે ક્યાં છીએ તેના પર આધાર રાખીને. પરંતુ મને આ બધામાં લાકડું સૌથી વધુ ગમે છે અને હું તમને લાકડાની વાર્તા કહીશ અનેમારા પ્રેમ નું એક કારણ એ છે કે હમેશા જયારે લોકો મારા લાકડાના ઘરમાં જાય ત્યારે મેં જોયું તેઓ એકદમ અલગજ પ્રતિસાદ આપે છે મેં ક્યારેય કોઈને નથી જોયા મારી ઇમારતમાં જઈ અને સ્ટીલના કે સીમેન્ટના થાંભલાને ગળે લગાડતા પણ ખરેખર મેં જોયું જે લાકડાના ઘરમાં થતું હતું મેં ખરેખર જોયું લોકો કેવી રીતે લાકડાને સ્પર્શ કરતા હતા અને મને લાગે છે તેજ કારણ છે તેને માટે જેમકે બરફના કટકાની જેમ ,લાકડાના બે કટકા •ક્યારેય સરખા નથી હોતા કસે પણ ધરતી પર તે અદભૂત વસ્તુ છે મને એ વિચારવું ગમેછે કે લાકડું આપણા ઘરને એક માતાના સ્પર્શ ની અનુભુતી આપે છે તે છે માતાના સ્પર્શ ની અનુભુતી જે કરેછે આપણા ઘર આપણને કુદરતની સાથે મેળવે છે ઘરના વાતાવરણમાં હવે હું વાનકુવર માં રહું છું, જંગલ ની પાસે તે 33 માળ ઊંચું બન્યું છે કિનારાની પાસે કાલીફોર્નિયા માં, એક રેડવુડ જંગલ ૪૦ માળ ઊંચું બને છે પણ આ ઘરમાં જે લાકડું છે તે માટે આપણે વિચારીએ છીએ તે બધા ઘણી જગ્યાએ ફક્ત 4 માળ ના છે સાચે તો બિલ્ડીંગ માટેનું માળખું, અમને રોકે છે, 4માળથી ઊંચા બિલ્ડીગ ઘણી જગ્યાએ બનાવતા અને તે અહી અમેરિકામાં સાચે છે હવે તેમાં અપવાદ ઘણા છે પણ ઘણા અપવાદ જરૂરી છે અને વસ્તુઓ હવે બદલાઈ રહી છે, હું ઈચ્છું છું અને કારણ હું વિચારું છું કે તે રસ્તો છે આજે અર્ધું અમેરિકા શહેરોમાં રહે છે અને તે આંકડા વધીને 75% થવાના છે શહેરો અને ગીચતા એટલે કે અમારા બિલ્ડીંગો તેઓ વધીને મોટા થતા જવાના અને હું વિચારું છુ અહી લાકડાએ શહેર માં ભાગ ભજવવાનો છે અને મને લાગે છે એ રસ્તો કારણકે ૩બિલીયન માણસો આજે દુનિયામાં છે,હવેના ૨૦ વરસ પછી આપણને નવું ઘર જોઈશે તે છે, દુનિયા માં ૪૦%ને તેની જરૂર પડશે નવા બિલ્ડીંગ બનશે આવતા ૨૦ વરસ માં તેમના માટે હમણા ,ત્રણ માંથી એક માણસ શહેર માં રહે છે ખરખર તો ઝુપડી માં રહે છે એટલેકે દુનિયાના ૧ બિલિયન માણસો ઝુપડાઓ માં રહે છે ૧૦૦ મિલિયન માણસો દુનિયા માં ઘર વગર ના છે આ એક ચેલેન્જ નો આંક છે, આર્કિટેક અને સમાજ માટે, સોદો કરવાનો છે બિલ્ડીંગ સાથે કે બધા લોકોને માટે ઘર બનાવવાનો ઉપાય શોધવાનો છે પણ ચેલેન્જ એ છે કે,જેમ આપણે શહેર તરફ જઈશું શહેરો આ બે વસ્તુઓ થી બનેલા છે સ્ટીલ અને સિમેન્ટ , અને તે ઘણું સારી વસ્તુઓ છે તે બધું ગયા ૧૦૦ વરસનું મટીરીયલ છે પણ તે ખુબજ શક્તિશાળી મટીરીયલ પણ છે અને એમાં મોટા પ્રમાણમાં ગ્રીનહાઉસ ગેસ નીકળે છે તે બનાવવા માટે સ્ટીલ લગભગ 3%ધરાવે છે માણસો ગ્રીન હાઉસ ગેસ કાઢે છે તેના , અને સિમેન્ટ 5%ઉપર . તો જો તમે તે માટે વિચારો ,8% નો આપણો ઉમેરો થયો આજના ગ્રીન હાઉસ ગેસમાં આવે છે આ બને મટીરીયલ માંથીએકલો . આપણે આ માટે ઘણું નથી વિચારતા ,અને બદનશીબ થી, આપણે ખરેખર આ બિલ્ડીંગો માટે પણ નથી વિચારતા ,હું વિચારું છુ, જેટલું બને તેટલું આપણે પણ . આ છે અમેરિકા ના આંકડા ગ્રીન હાઉસ ગેસ ની અસર માટે ના લગભગ અર્ધા જેટલો ગ્રીન હાઉસ ગેસ આ બધી બિલ્ડીંગ ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલો છે અને જો આપણે એનર્જી તરફ જોઈએ , આ સરખી જ વાર્તા છે તમે એ નોંધ કરી હશે કે હેરફેર ની વાત હજુ બીજા લીસ્ટમાં છે પણ તે છે વાતો જે આપણે મોટા ભાગે સંભાળીએ છીએ અને છતાં ઘણી એનર્જી માટે પણ છે, તે ઘણી બધી કારર્બન માટે પણ છે , પ્રોબ્લેમ મને દેખાય છે તે,ખરેખર, આપણે એ પ્રોબ્લેમ કેવી રીતે ઉકેલસું જે આ 3 બિલીયન માણસોને ઘર જોઈએ તે આપવાનો , બદલાતી ઋતુ, એ અડચણો છે જે અવાનાં છે,અથવા આવી ગયા છે તે ચુનોતી, એટલેકે આપણે નવી રીતે વિચારવાનું ચાલુ કરવું પડશે , અને હું વિચારું છુ લાકડું આપણા ઉકેલનો ભાગ બનશે અને હું તમને તે શા માટે તેની વાત કહીશ . એક આર્કિટેક તરીકે,લાકડું જ એવું મટીરીયલ છે મોટું મટીરીયલ ,જેના વડે હું બનાવી સકીસ જે આત્યારે ઉગી રહ્યું છે સૂર્ય ની શક્તિ થી જયારે વ્રુક્ષો જંગલમાં ઉગે છે અને ઓક્ષિજન આપે છે અને કાર્બન ડાયોક્ષાઇડ લઇ લે છે, અને તે મરે છે અને જંગલની જમીન પર પડી જાય છે . તે કાર્બનડાઓક્ષાઇડ હવામાનમાં પાછો આપે છે અથવા જમીન માં જાય છે. જો તે જંગલની આગ માં બળેછે,તે એ કાર્બન આપે છે પાછો વાતાવરણમાં બસ પણ તમે જો તે લાકડાને લ્યો અને તમે તેને બિલ્ડીંગ બનાવામાં નાખો અથવાતો લાકડાનું ફર્નીચર બનાવામાં અથવા લાકડાના રમકડા માં, તેના પાસે ગજબ ની તાકાત છે કાર્બન જમા કરવાની અને જોઈએ ત્યારે એ પ્રમાણમાં આપવાની એક ઘન મીટર લાકડું જમા કરી શકે છે એક ટન કાર્બન ડાઓ ક્ષાઇડ હવે વાતાવણ ને લગતા આપણા ના 2 ઉકેલ ચોક્કસ એ કે આપણે કાઢવાનું અટકાવાનું અને ભેગું કરવાનું ગોતવાનું લાકડું એકજ મોટું મટીરીયલ છે બિલ્ડીંગ મટીરીયલ છે હું બાંધી સકું છુ તેખરેખર બન્ને વસ્તુના કામ કરે છે તેથી હું માનું છુ આપણે એક સિધ્ધાંત કે ધરતી આપણા માટે ખાવાનું ઉગાડે છે , અને જરૂર છે એ સિધ્ધાંત તરફ પાછા ફરવાની આ સૈકામાં કે ધરતી આપણા ઘર બનાવી દેશે હવે ,આપણે આ કેવી રીતે કરીશું જયારે આપણે આ કિંમતે શહેરીકરણ કરશું અને આપણે વિચારીએ લાકડાના બિલ્ડીંગ ફક્ત 4 માળના ? આપણને જરૂર છે સ્ટીલ અને સિમેન્ટ ઘટાડવાની અને આપણને જરૂર છે વધારે મોટા થવાની ,અને હમણા અમે શું કામ કરી રહ્યા છીએ તે 30 માળના ઊંચા બિલ્ડીંગ લાકડાના બનેલા હોઈ આપણે એને એન્જીનીયરીંગ કરીશું એક એન્જીનીયર સાથે તેનું નામ છે એરિક કર્સ જે મારી સાથે કામ કરે છે અને અમે બન્ને આ નવું કામ કરીએ છીએ કારણકે ત્યાં અમને વાપરવા માટે ઘણી નવી વસ્તુઓ છે અને અમે તેને કહીશું માસ ટીમ્બર પેનલસ આ બધી પેનલ્સ નાના વ્રુક્ષો માંથી બની છે નાના ઉગતા વ્રુક્ષો ,લાકડાના નાના કટકા એક બીજા સાથે ચોટાડી પેનલ બનાવામાં આવેછે જે સખત છે ૮ ફૂટ પહોળી ૬૪ ફૂટ લાંબી અને અલગ અલગ જડાઈ ની મેં મારી રીતે સરસ વર્ણન કર્યું છે, મને લાગ્યું તેમ ,જે કહું છુ કે આપણે બધા 2 બાઇ 4 નું ચણતર કાયમ કરીએ છીએ જયારે આપણે લાકડા માટે વિચારીએ તે શું છે જેના તારણ પર લોકો કુદી પડે છે, 2/4 જેવડું બાંધકામ એવું લાગે છે નાનકડા 8 મીંડા ની લેગોની ઈટો જેનાથી આપણે નાનપણમાં રમતા હતા , અને તમે બધા પ્રકાર ની વસ્તુઓ. આકાર તે લેગો થી બનાવતા , તેજ કદની ,અને તે જ 2/4 ની ઈટો વડે પણ એ યાદ રાખજો તમે જયારે બાળક હતા, અને તમે ભોયરામાં બધી વસ્તુઓ જોતા તા અને તમને મળી ગઈ ૨૪ મીંડાની લેગોની મોટી ઈટો અને તમે મનમાં વિચાર્યું

最后更新: 2019-07-06
使用频率: 1
质量:

参考: 匿名

英语

(applause.) my grandfather, a veteran of patton's army, got the chance to go to college on the gi bill. my grandmother, who worked on a bomber assembly line, was part of a workforce that turned out the best products on earth.

古吉拉特语

(તાળીઅો.). પૅટ્ટન ની ફૌજ માં લડેલા મારા નાનાજી ને કૉલેજ માં ભણવાનો મોકો મળ્યો, જી અાઇ બિલ ના કારણ. મારા બોંબર ની અસેંબ્લી લાઇન માં કામ કરતા નાનીજી એક એવા કાર્યબળ નો ભાગ હતાં, જે દુનિયા ના ઉત્તમ ઉતપાદન બનાવતું હતું. તેઅો બનને એક એવા દેશની અાશાઅો માં સહભાગી હતાં, જેણે મંદી અને ફાસીવાદને હરાવ્યાં હતાં. તેઅો બનને સમઝી ગયા હતાં કે તે એક વ્યક્તિગત પ્રગતિ કરતાં મોટા પ્રયત્ન નો ભાગ હતાં; કે તેઅો અેક વૃતાંત માં ભાગીદાર હતાં જેમાં દરેક અમેરીકન પાસે ખુશળતા નો મોકો હોય - અમેરીકા નો મુળભુત વચન કે તમે મહેનત કરશો તો તમને એટલી સફળતા મળશે કે તમે કુટુંબ નું પાલનપોષણ કરી શકશો, તમારા બાળકો ને કૉલેજ માં ભણાવી શકશો, અને નિવ્રુત્તી માટે પૈસા બચાવી શકશો. અાજના કાળમાં સૌથી મોટો પ્રશ્ન એ છે કે તે વચન કેવી રીતે જાળવવું. એનાથી કોઇ પણ શરત વધુ તાકીદની નથી. કોઇ પણ ચર્ચા વધુ મહત્ત્વપૂર્ણ નથી. અથવા તો અમેં એવો દેશ સ્વીકારીએ જ્યા ખરેખર સફળ લોકો ની સંખ્યા ઘટતી જાય અને જેમતેમ ખરચો કાઢતા અમેરીકનો ની સંખ્યા વધતી જાય, અથવા તો અાપણે અર્થવ્યવસ્થા પૂર્વવત બનાવીએ જ્યાં બદ્ધાને સફળતા મેળવવા માટે મોકો મળે, અને બદ્ધા પોતાની ફરજ બજાવે, અને બદ્ધા માટે નીયમ સરખા હોય.

最后更新: 2019-07-06
使用频率: 1
质量:

参考: 匿名

获取更好的翻译,从
7,793,833,757 条人工翻译中汲取

用户现在正在寻求帮助:



Cookie 讓我們提供服務。利用此服務即表示你同意我們使用Cookie。 更多資訊。 確認