Results for દાડમ translation from Gujarati to English

Human contributions

From professional translators, enterprises, web pages and freely available translation repositories.

Add a translation

Gujarati

English

Info

Gujarati

દાડમ

English

pomegranate

Last Update: 2014-02-01
Usage Frequency: 1
Quality:

Reference: Wikipedia

Gujarati

અડદની દાળને ધોઈને રાતભર પલાળો. પલળેલી દાળને વાટી તેલમાં તળીને તેના વડા તૈયાર કરવામાં આવે છે. તૈયાર વડાને પાણીમાં પલાળી જાડા ફેંટેલા દહીંમાં મુકવામાં આવે છે. પીરસતી વખતે તેમાં કિશમીશ ઉમેરવામાં આવે છે. વડાના ખીરામાં ધાણા અથવા ફુદીના પાંદડા, મરચાંની ભૂકી , વાટેલા કાળા મરી , ચાટ મસાલો , જીરું , ખમણેલું નારિયેળ , લીલી મરચું , બુંદી , ખમણેલું આદુ અથવા દાડમ સાથે પીરસી શકાય છે. ભારતમાં કેટલાક સ્થળોએ મીઠી દહીંને પ્રાધાન્ય આપવામાં આવે છે, ખાસ કરીને મહારાષ્ટ્ર અને ગુજરાતમાં , જોકે સુશોભન સમાન રહે છે. ધાણા અને આમલીના ચટણીનો મિશ્રણ ઘણી વખત સુશોભન માટે વપરાય છે.

English

vadas may be topped with coriander or mint leaves, chili powder, crushed black pepper, chaat masala, cumin, shredded coconut, green chilis, boondi, thinly sliced fresh ginger or pomegranate. sweeter curd is preferred in some places in india, especially in maharashtra and gujarat, although the garnishing remains the same. a combination of coriander and tamarind chutneys is often used as garnish.

Last Update: 2021-04-10
Usage Frequency: 1
Quality:

Reference: Wikipedia

Get a better translation with
7,747,107,628 human contributions

Users are now asking for help:



We use cookies to enhance your experience. By continuing to visit this site you agree to our use of cookies. Learn more. OK