Von professionellen Übersetzern, Unternehmen, Websites und kostenlos verfügbaren Übersetzungsdatenbanken.
law of multiple proportions
અનેક ગુણધર્મોનો નિયમ
Letzte Aktualisierung: 2018-12-24
Nutzungshäufigkeit: 2
Qualität:
atomic live snapshot of multiple disks is unsupported
ઘણી ડિસ્કોનાં અણુ જીવંત સ્નેપશોટ આધારભૂત નથી
Letzte Aktualisierung: 2018-12-24
Nutzungshäufigkeit: 2
Qualität:
invalid specification of multiple s in a single
એક જ માં ઘણાં નું અયોગ્ય સ્પષ્ટીકરણ
Letzte Aktualisierung: 2014-08-15
Nutzungshäufigkeit: 1
Qualität:
Warnung: Enthält unsichtbare HTML-Formatierung
whether to enable selection of multiple items by dragging the mouse pointer
શું ઘણી વસ્તુઓની પસંદગી માઉસ નિર્દેશક ખેંચીને પસંદ કરવા માટે સક્રિય કરવું જોઈએ
Letzte Aktualisierung: 2018-12-24
Nutzungshäufigkeit: 2
Qualität:
we can encode truly rich expressions that actually capture the behavior of multiple genes or proteins over time across multiple different experiments.
આ રીતે ગાણિતિક અભિવ્યક્તિમાં, તે ચકાસવું શક્ય બને છે કે નહીં અથવા તે અવલોકનો બહાર ન આવે આનુવંશિક ક્રિયાના પ્રોગ્રામમાંથી.
Letzte Aktualisierung: 2020-12-03
Nutzungshäufigkeit: 1
Qualität:
invalid specification of multiple <filterref>s in a single <interface>
એક જ <interface> માં ઘણાં <filterref> નું અયોગ્ય સ્પષ્ટીકરણ
Letzte Aktualisierung: 2018-12-24
Nutzungshäufigkeit: 1
Qualität:
Warnung: Enthält unsichtbare HTML-Formatierung
most of the caves were carved at different heights and levels in the spur and could be approached by simple stairs cut into the rock. the presence of multiple tanks in this group of caves bears evidence to the importance given to water harvesting. with rock cut walls present on three sides and an oblong mouth on the other, these tanks were perfect for retaining water during the bleaker seasons.
ગુફા ૪૮ નું આયોજન બાકીના કરતા ખૂબ અલગ છે. તેમાં વિવિધ પરિમાણોનાં બે મંડાપો શામેલ છે. આ મંડાપોમાં તેમની પરિમિતિની આજુબાજુના બેઠકો છે. મોટાભાગની ગુફાઓ જુદી જુદી ઊંચાઈ અને બહાર નીકલતા ઢોળાવ પર કોતરવામાં આવી હતી. ખડકમાં કોતરેલી સીડી દ્વારા ત્યાંપહોંચી શકાય છે. ગુફાઓના આ જૂથમાં અનેક ટાંકીની હાજરી જળ સંચયને આપવામાં આવતા મહત્વનો પુરાવો આપે છે. ત્રણ બાજુઓ પર ખડાકમાંથી કોઅત્રેલી દિવાલો અને બીજી તરફ વળેલું મોં હોવાથી, આ ટાંકી શૂષ્ક ઋતુમાં પાણી જાળવવા માટે યોગ્ય હતી. મહારાષ્ટ્રના મુંબઇ નજીક કન્હેરી ગુફાઓમાં પણ આ સ્થાપત્ય રચનાની નોંધ લેવામાં આવી છે.
Letzte Aktualisierung: 2021-04-10
Nutzungshäufigkeit: 1
Qualität:
a battery is a device consisting of one or more electrochemical cells with external connections provided to power electrical devices such as flashlights, mobile phones, and electric cars.[1] when a battery is supplying electric power, its positive terminal is the cathode and its negative terminal is the anode.[2] the terminal marked negative is the source of electrons that will flow through an external electric circuit to the positive terminal. when a battery is connected to an external electric load, a redox reaction converts high-energy reactants to lower-energy products, and the free-energy difference is delivered to the external circuit as electrical energy.[3] historically the term "battery" specifically referred to a device composed of multiple cells, however the usage has evolved to include devices composed of a single cell.[4]
વિદ્યુત કોષ અથવા બેટરી એ એક ઉપકરણ છે જે એક અથવા વધુ ઇલેક્ટ્રોકેમિકલ કોષોનો સમાવેશ કરે છે જેમાં બાહ્ય જોડાણ આપેલા હોય છે અને આ જોડાણ વીજળીનાં ઉપકરણો જેવા કે ફ્લેશલાઇટ્સ, મોબાઇલ ફોન્સ અને ઇલેક્ટ્રિક કારોને આપવામાં આવે છે .[1] જ્યારે બેટરી વિદ્યુત પાવર આપતી હોય છે, ત્યારે તેનો સકારાત્મક ટર્મિનલ કેથોડ અને તેનું નકારાત્મક ટર્મિનલ એ એનોડ હોય છે.[2] નકારાત્મક ચિહ્નિત થયેલ ટર્મિનલ એ ઇલેક્ટ્રોનનો સ્રોત છે જે બાહ્ય વિદ્યુત પરિપથ થકી સકારાત્મક ટર્મિનલ તરફ વહેશે. જયારે બેટરી બાહ્ય વિદ્યુત ભાર (ઇલેક્ટ્રિક લૉડ) સાથે જોડાયેલ હોય છે, ત્યારે રેડોક્સ પ્રક્રિયા વડે ઉચ્ચ ઉર્જાના પ્રક્રિયકોનું નીચી ઉર્જા ધરાવતા ઉત્પાદોમાં રૂપાંતર થાય છે. આ ઉર્જાના તફાવતને બાહ્ય પરિપથ વડે વિદ્યુત ઉર્જા રૂપે પૂરો પાડવામાં આવે છે.[]] ઐતિહાસિક રીતે "બેટરી" શબ્દનો અર્થ ઘણાબધા કોષોથી બનેલા ઉપકરણને દર્શાવવા માટે કરવામાં આવે છે, તેમ છતાં તેનો ઉપયોગ એક કોષથી બનેલા ઉપકરણને સમાવવા માટે પણ ધીમે ધીમે વિકસિત થયો છે. []]
Letzte Aktualisierung: 2021-04-10
Nutzungshäufigkeit: 1
Qualität:
Warnung: Enthält unsichtbare HTML-Formatierung