Results for a member of the legendary of par... translation from English to Gujarati

Computer translation

Trying to learn how to translate from the human translation examples.

English

Gujarati

Info

English

a member of the legendary of parliament

Gujarati

 

From: Machine Translation
Suggest a better translation
Quality:

Human contributions

From professional translators, enterprises, web pages and freely available translation repositories.

Add a translation

English

Gujarati

Info

English

members of parliament

Gujarati

લોકસભાના સભ્યો

Last Update: 2021-04-10
Usage Frequency: 1
Quality:

English

member of the legislative assembly (india)

Gujarati

Last Update: 2021-01-26
Usage Frequency: 1
Quality:

Reference: Anonymous

English

a member of the bharwad community of india, wearing the traditional pagri (turban).

Gujarati

પરંપરાગત પાઘડી પહેરેલ ભરવાડ જ્ઞાતિનો એક સભ્ય.

Last Update: 2021-04-10
Usage Frequency: 1
Quality:

Reference: Anonymous

English

one time, a snake killed a member of his group.

Gujarati

એક સમયે, એક સાપે તેના જૂથના સભ્યની હત્યા કરી.

Last Update: 2020-12-03
Usage Frequency: 1
Quality:

Reference: Anonymous

English

he contested the 2014 lok sabha elections from lucknow constituency and was subsequently elected as a member of the parliament.[15]

Gujarati

તેમણે લખનઊ મતદારક્ષેત્રમાંથી 2014 ની લોકસભાની ચૂંટણી લડી હતી અને ત્યારબાદ સંસદના સભ્ય તરીકે ચૂંટાયા હતા . [1]

Last Update: 2021-04-10
Usage Frequency: 1
Quality:

Reference: Anonymous

English

there is consternation among some ams at a suggestion their title should change to mwps (member of the welsh parliament).

Gujarati

કેટલાક એસેમ્બલી સભ્યો વચ્ચે સખત વિરોધ છે, એમ સૂચવ્યું છે કે તેમનું શીર્ષક વેલ્શ સંસદના સભ્યમાં બદલવું જોઈએ.

Last Update: 2019-06-28
Usage Frequency: 1
Quality:

Reference: Anonymous

English

madhubhai jeliyabhai bhoye is politician from gujarat. he is a member of the indian national congress party.

Gujarati

માધુભાઈ જેલીયાભાઈ ભોયે madhubhai jeliyabhai bhoye ભારત દેશના ગુજરાત રાજ્યના એક નેતા છે. તેઓ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પાર્ટીના સભ્ય છે.

Last Update: 2021-04-10
Usage Frequency: 1
Quality:

Reference: Anonymous

English

a painting depicting members of the rajputanta rifles, of all ranks and uniforms. c. 1911

Gujarati

રાજપૂતાના રાઇફલ્સનો ગણવેશ અને તમામ પદવીના સૈનિકોને દર્શાવતું તૈલચિત્ર

Last Update: 2021-04-10
Usage Frequency: 1
Quality:

Reference: Anonymous

English

following same selection process since 1972, in 2012 the institute of technology, banaras hindu university was made a member of the iits.

Gujarati

1972થી સમાન પ્રવેશ પ્રક્રિયા ધરાવતી, ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી, બનારસ હિન્દુ યુનિવર્સિટીને 2012 માં, આઈઆઈટી બનાવવામાં આવી હતી.

Last Update: 2021-04-10
Usage Frequency: 1
Quality:

Reference: Anonymous

English

a former member of faculty at the north eastern hill university, she is a member of the executive council of the sangeet natak akademi.[2]

Gujarati

તેણી નોર્થ ઇસ્ટર્ન હિલ યુનિવર્સિટી ખાતે પ્રાધ્યાપકગણના એક ભૂતપૂર્વ સભ્ય છે તેમ જ સંગીત નાટક અકાદમીની કારોબારી સમિતિના પણ સભ્ય છે.[2]

Last Update: 2021-04-10
Usage Frequency: 1
Quality:

Reference: Anonymous

English

he became a member of the servants of india society founded by gopal krishna gokhale in 1914.[1] in 1922, he founded the bhil seva mandal.

Gujarati

[1] અને પછી ૧૯૨૨માં તેમણે ભીલ સેવા મંડળની સ્થાપના કરી. ત્યારબાદ તે મહાત્મા ગાંધી દ્વારા ૧૯૩૨ માં સ્થાપિત હરિજન સેવક સંઘના મહામંત્રી બન્યા.

Last Update: 2021-04-10
Usage Frequency: 1
Quality:

Reference: Anonymous

English

feroze gandhi became a member of the provincial parliament (1950–1952), and later a member of the lok sabha, the lower house of india's parliament.

Gujarati

ઈ.સ. ૧૯૫૦-૫૨ની ધ પ્રોવીંશિયલ પાર્લમેંટના સભ્ય હતા. ત્યાર બાદ તેઓ સંસદના નીચલા સદન - લોકસભાના પણ સભ રહ્યા.

Last Update: 2021-04-10
Usage Frequency: 1
Quality:

Reference: Anonymous

English

mafatlal purohit is a member of legislative assembly from dhanera constituency in gujarat for its 12th legislative assembly[1]

Gujarati

મફતલાલ પુરોહિત ધાનેરા વિધાનસભા વિસ્તારના ૧૨મી ગુજરાત વિધાનસભાના ધારાસભ્ય છે.[1]

Last Update: 2021-04-10
Usage Frequency: 1
Quality:

Reference: Anonymous

English

a meeting will take place next week and it is expected that members of the rcn council will step down.

Gujarati

આગામી સપ્તાહે એક બેઠક યોજાશે અને એવી અપેક્ષા છે કે આરસીએન પરિષદના સભ્યો પાછા પડશે.

Last Update: 2019-06-28
Usage Frequency: 1
Quality:

Reference: Anonymous

English

the people of the village originally come from two families and, it is mandatory that the marriage of a villager will happen only with a member of the other family and not his family or an outsider.

Gujarati

આ ગામના લોકો મૂળ બે પરિવારોમાંથી આવે છે અને તેમના લગ્ન અન્ય બીજા પરિવાર સાથે જ કરવા ફરજિયાત છે, બહારના અન્ય કુટુંબના સભ્ય અથવા પરદેશી સાથે લગ્ન કરી શકાતા નથી.

Last Update: 2021-04-10
Usage Frequency: 1
Quality:

Reference: Anonymous

English

lilavati munshi was an indian politician and gujarati essayist. she was a member of the bombay legislative assembly from 1937 to 1946 and the rajya sabha from 1952 to 1958 as a member of the indian national congress. she wrote essays and sketches.

Gujarati

લીલાવતી મુનશી ભારતીય રાજકારણી અને ગુજરાતી લેખિકા હતા. તેઓ ૧૯૩૭થી ૧૯૪૬ સુધી બોમ્બે વિધાનસભાના સભ્ય અને ૧૯૫૨થી ૧૯૫૭ દરમિયાન ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના પક્ષ તરફથી રાજ્ય સભાના સભ્ય હતા. તેમણે નિબંધો અને રેખાચિત્રો લખ્યા હતા.

Last Update: 2021-04-10
Usage Frequency: 1
Quality:

Reference: Anonymous

English

after decades of being a police officer, i was recruited to become an investigator of sexual and gender-based violence as a member of the justice rapid response and un women roster.

Gujarati

પોલીસ અધિકારી બન્યાના દાયકા પછી, હું જાતીય અને લિંગ આધારિત હિંસા તપાસનીસ બનવા માટે ભરતી કરાયી હતી જસ્ટિસ રેપિડ રિસ્પોન્સના સભ્ય તરીકે અને યુએન મહિલા રોસ્ટર.

Last Update: 2020-12-03
Usage Frequency: 1
Quality:

Reference: Anonymous

English

he is a member of cine and television artists association and its core committee. he assisted with the organization of the star cintaa superstars ka jalwa, a televised event that brought the entire hindi film and television industry together to perform and raise funds for cintaa.

Gujarati

તેઓ સિને અને ટેલિવિઝન આર્ટિસ્ટ એસોસિએશન અને તેની કેન્દ્રીય કમિટીના સભ્ય છે. તેમણે સ્ટાર સીન્ટા (cintaa) સુપરસ્ટાર કા જલવા, નામની સિન્ટા માટે ભંડોળ એકઠું કરવા માટે યોજાયેલા એક કર્યક્રમને યોજવામાં મદદ કરી હતી.

Last Update: 2021-04-10
Usage Frequency: 1
Quality:

Reference: Anonymous

English

bina das was a member of chhatri sangha, a semi-revolutionary organisation for women in kolkata. on 6 february 1932, she attempted to assassinate the bengal governor stanley jackson, in the convocation hall of the university of calcutta.

Gujarati

બીના દાસ કોલકાતામાં મહિલાઓ માટેની અર્ધ-ક્રાંતિકારી સંસ્થા છત્રી સંગઠના સભ્ય હતા. ૬ ફેબ્રુઆરી ૧૯૩૨ ના દિવસે, તેણે કલકત્તા વિશ્વવિદ્યાલયના કન્વોકેશન હોલમાં બંગાળના રાજ્યપાલ સ્ટેનલી જેક્સનની હત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. તે માટે રિવોલ્વરની આપૂર્તિ અન્ય સ્વાતંત્ર્ય સેનાની કમલા દાસ ગુપ્તા દ્વારા કરવામાં આવી હતી.

Last Update: 2021-04-10
Usage Frequency: 1
Quality:

Reference: Anonymous

English

he served as a member of the constituent assembly of india, representing the indian national congress. he introduced the proposal for a uniform civil code to be included in the constitution of india in 1947, which was rejected.[2]

Gujarati

તેમણે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસનું પ્રતિનિધિત્વ કરતા ભારતની બંધારણ સભાના સભ્ય તરીકે કામ કર્યું. તેમણે ૧૯૪૭માં ભારતના બંધારણમાં સમાન નાગરિક સંહિતા ઉમેરવાની દરખાસ્ત રજૂ કરી, જેને નકારી કાઢવામાં આવી હતી.[1]

Last Update: 2021-04-10
Usage Frequency: 1
Quality:

Reference: Anonymous

Get a better translation with
7,784,489,675 human contributions

Users are now asking for help:



We use cookies to enhance your experience. By continuing to visit this site you agree to our use of cookies. Learn more. OK