Results for a multistage synthetic method of... translation from English to Gujarati

Computer translation

Trying to learn how to translate from the human translation examples.

English

Gujarati

Info

English

a multistage synthetic method of ammonia

Gujarati

 

From: Machine Translation
Suggest a better translation
Quality:

Human contributions

From professional translators, enterprises, web pages and freely available translation repositories.

Add a translation

English

Gujarati

Info

English

method of measuring customer satisfaction

Gujarati

ગ્રાહકને સંતુષ્ટ માપવાની પદ્ધતિ

Last Update: 2023-10-28
Usage Frequency: 1
Quality:

English

browse the various methods of the current accessible

Gujarati

વર્તમાન સુલભતાની વિવિધ પદ્ધતિઓ બ્રાઉઝ કરો

Last Update: 2018-12-23
Usage Frequency: 2
Quality:

English

plugin with various methods of selecting accessibles quickly.

Gujarati

સુલભતાઓ ઝડપથી પસંદ કરવાની વિવિધ પદ્ધતિઓ સાથેનું પ્લગઈન.

Last Update: 2018-12-23
Usage Frequency: 2
Quality:

English

both these have been preserved by a pushkar brahmin priest, a descendant of the priest whom the guru met. the hukumnama is on a bhoj patra, a method of recording letters in the 18th century.[5]

Gujarati

[1] આ મંદિરમાં શીખ ગ્રંથો ગુરુ ગ્રંથ સાહેબ અને હુકુમનામાની જૂની હસ્ત-લિખિત નકલ છે. આ બંને પ્રતો પુષ્કરના બ્રાહ્મણ પુજારી દ્વારા સાચવવામાં આવ્યા છે, જે પૂજારીના પૂર્વજો ગુરુને મળ્યા હતા. હુકુમનામા એક ભોજ પત્ર પર છે, જે ૧૮ મી સદીમાં અક્ષરો નોંધવાની કરવાની એક વ્યાપક પદ્ધતિ હતી. [1]

Last Update: 2021-04-10
Usage Frequency: 1
Quality:

English

we can use new rules and methods of elections to ensure that financial power never trumps democratic power again.

Gujarati

આપણે નવા નિયમોનો ઉપયોગ કરી શકીએ છીએ અને ચૂંટણીની પદ્ધતિઓ તે નાણાકીય શક્તિની ખાતરી કરવા માટે લોકશાહી સત્તાને ફરીથી ક્યારેય નહીં મારે.

Last Update: 2020-12-03
Usage Frequency: 1
Quality:

English

this type of bonding utilized the alternate headers and stretchers which is stronger method of construction. clay was usually used as cementing material but where better strength was needed, such as the drains, the lime and gypsum mortar was preferred instead. in architecture such as the great bath, bitumen has been used for water proofing.

Gujarati

સમકાલીન કાંસ્ય યુગની સંસ્કૃતિમાં ઇમારતોની રચનામાં કાચી માટીની ઇંટોનો બહોળો વપરાશ જોવા મળતો હતો , જ્યારે સિંધુ ખીણની સંસ્કૃતિમાં લોકો પકવેલ માટીની ઈંટનો ઉપયોગ કરવાનું પસંદ કરતા હતા. હડપ્પન સ્થાપત્યની વિશિષ્ટતા કહી શકાય એવું ચણતર કામમાં ઈંગ્લીશ બોન્ડનો વિશ્વમાં સૌ પ્રથમ ઉપયોગ કરવામાં આવ્યો હતો . બાંધકામ ની આ મજબૂત પદ્ધતિમાં એક સ્તરમાં હેડર (ઈંટની નાના ભાગની સપાટી ) અને બીજા સ્તરમાં સ્ટ્રેચર (ઈંટના લાંબા ભાગની સપાટી) વૈકલ્પિક રીતે ગોઠવવામાં આવે છે. માટીનો ઉપયોગ સામાન્ય રીતે જોડાણ સામગ્રી તરીકે કરવામાં આવતો હતો પરંતુ જ્યાં વધુ સારી તાકાતની જરૂરિયાત હતી, જેમ કે ગટર, ત્યા ચૂનાં અને જીપ્સમના મિશ્ર્રણ ને પ્રાધાન્ય આપવામાં આવતું હતું . ગ્રેટ બાથ (જાહેર સ્નાનાગર ) જેવા સ્થાપત્યમાં , ડામરનો ઉપયોગ વોટર પ્રૂફિંગ માટે કરવામાં આવ્યો હતો. ઈમારત ની ઊભી રેખામાં ગોઠવણી પ્લમ્બ લાઇન (ઓળંબા) નો ઉપયોગ સૂચવે છે. ઇંટો 4: 2: 1 ના પ્રમાણિત ગુણોત્તરમાં ઉત્પન્ન કરવામાં આવતી હતી અને સિંધુ ખીણની સંસ્કૃતિમાં આ બાબત જોવા મળે છે.

Last Update: 2021-04-10
Usage Frequency: 1
Quality:

English

calculates the straight-line depreciation of an asset for one period. the straight-line method of depreciation divides the depreciable cost evenly over the useful life of an asset. the useful life is the number of periods, typically years, over which an asset is depreciated.

Gujarati

મિલકતનો સીધી-રેખાનો ઘસારો એક સમયગાળા માટે ગણે છે. ઘસારાની સીધી-રેખા પદ્ધતિ ઘસારા પામતા ખર્ચને સરખા ભાગે મિલકતના ઉપયોગી સમયગાળામાં વિભાજી નાંખે છે. ઉપયોગી સમયગાળો એ સમયગાળાઓની સંખ્યા છે, મોટે ભાગે વર્ષોમાં, કે જેમાં મિલકત ઘસારો પામેલ હોય.

Last Update: 2018-12-24
Usage Frequency: 4
Quality:

Get a better translation with
7,794,339,106 human contributions

Users are now asking for help:



We use cookies to enhance your experience. By continuing to visit this site you agree to our use of cookies. Learn more. OK