Results for chocolate translation from English to Gujarati

Human contributions

From professional translators, enterprises, web pages and freely available translation repositories.

Add a translation

English

Gujarati

Info

English

chocolate

Gujarati

ચોકલેટcolor

Last Update: 2018-12-24
Usage Frequency: 2
Quality:

English

chocolate thunder

Gujarati

चॉकलेट थंडर

Last Update: 2021-09-21
Usage Frequency: 1
Quality:

Reference: Anonymous

English

mujhe chocolate parcel do

Gujarati

mokli didho

Last Update: 2020-12-08
Usage Frequency: 1
Quality:

Reference: Anonymous

English

do you wanto to eat chocolate

Gujarati

શું તમે ચોકલેટ ખાવા માંગો છો

Last Update: 2023-11-25
Usage Frequency: 1
Quality:

Reference: Anonymous

English

it's only a problem now when the chocolate is next to us.

Gujarati

આ અત્યારે પ્રશ્ન એટલે લાગે છે કે જ્યારે ચૉકલૅટ આપણી બાજૂમાં હોય.

Last Update: 2020-12-03
Usage Frequency: 1
Quality:

Reference: Anonymous

English

chocolate – at present, chocolate is consumed much during festivals.

Gujarati

ચોકલેટ - વર્તમન સમયમાં તહેવારો દરમિયાન ચોકલેટ ખૂબ વપરાશમાં લેવાય છે.

Last Update: 2019-06-28
Usage Frequency: 1
Quality:

Reference: Anonymous

English

i'm going to divert and talk about bananas and chocolate.

Gujarati

હું કેળાં અને ચૉકલૅટની આડ વાત કરવા માગું છું.

Last Update: 2020-12-03
Usage Frequency: 1
Quality:

Reference: Anonymous

English

anand: prime minister modi inaugurated the amul chocolate plant in anand.

Gujarati

આણંદઃ આણંદમાં વડાપ્રધાન મોદીએ અમૂલના ચોકલેટ પ્લાન્ટનું ઉદ્ધાટન કર્યું હતું.

Last Update: 2019-06-28
Usage Frequency: 1
Quality:

Reference: Anonymous

English

like that delicious chocolate cake in the refrigerator -- the more you try to ignore it ...

Gujarati

તે સ્વાદિષ્ટ ચોકલેટ કેક જેવું રેફ્રિજરેટરમાં - વધુ તમે તેને અવગણવાનો પ્રયાસ કરો ...

Last Update: 2020-12-03
Usage Frequency: 1
Quality:

Reference: Anonymous

English

she's trying to rub the chocolate into the vanilla or whatever she was doing.

Gujarati

તે ઘસવાનો પ્રયત્ન કરી રહી છે વેનીલા માં ચોકલેટ અથવા જે પણ તે કરી રહી હતી.

Last Update: 2020-12-03
Usage Frequency: 1
Quality:

Reference: Anonymous

English

and during the break there would be a snack and you could choose bananas or chocolate.

Gujarati

અને તેના વિરામ દરમ્યાન નાસ્તો રાખવામાં આવ્યો હોય જેમાં તમારે કેળાં અથવા તો ચૉકલૅટની પસંદગી કરવાની હોય.

Last Update: 2020-12-03
Usage Frequency: 1
Quality:

Reference: Anonymous

English

she made her bollywood début in 2005, appearing in chocolate and aashiq banaya aapne.[7]

Gujarati

૨૦૦૫માં બોલિવૂડ ફિલ્મ ચોકલેટ અને આશિક બનાયા આપને વડે તેણે ફિલ્મ કારકિર્દીનો પ્રારંભ કર્યો હતો.[1]

Last Update: 2021-04-10
Usage Frequency: 1
Quality:

Reference: Anonymous

English

pm modi to visit gujarat on sunday, will unveil 6 new projects, including amul dairy's chocolate plant.

Gujarati

pm મોદી રવિવારે ગુજરાતની મુલાકાતે, અમુલ ડેરીના ચોકલેટ પ્લાન્ટ સહિત 6 નવા પ્રકલ્પોનું કરશે લોકાર્પણ-ખાતમુહુર્ત

Last Update: 2019-06-28
Usage Frequency: 1
Quality:

Reference: Anonymous

English

now, chocolate aside, every single one of those experiments enables yet one more scientific question answered that we can't do down here on earth.

Gujarati

હવે, ચોકલેટ કોરે, તે દરેક પ્રયોગો હજી એક વધુ સક્ષમ કરે છે વૈજ્ઞાનિક પ્રશ્નનો જવાબ આપ્યો કે આપણે અહીં પૃથ્વી પર કરી શકીએ નહીં.

Last Update: 2020-12-03
Usage Frequency: 1
Quality:

Reference: Anonymous

English

a candy machine creates small chocolate wafers in the shape of circular discs. the diameter of each wafer is 16 millimeters. whats it the area of each candy?

Gujarati

એક કેન્ડી બનાવતુ મશીન નાની ગોળાકાર ચોકલેટ વેફર્સ બનાવે છે. દરેક ગોળાકાર ચોકલેટ વેફર્સનો વ્યાસ 16 મિલિમિટર્સ છે. તો દરેક કેન્ડીનું ક્ષેત્રફળ કેટલું હશે? તો, કેન્ડી નો આકાર ગોળ છે તેમ આપેલું છે અને તેનો વ્યાસ 16 મીમી છે તેમ પણ કહ્યું છે. હું ગોળાકાર/વર્તુળની અંદર તેના કેન્દ્રમાથી પસાર થતી એક રેખા બનાવું છું. આ વર્તુળના કેન્દ્રમાથી પસાર થતી રેખાની લંબાઈ છે 16 મિલિમિટર અહી વ્યાસ છે 16 મિલિમિટર તેઓ કહે છે કે આપણે કેન્ડી ની સપાટીનું ક્ષેત્રફળ શોધવાનું છે. એટલે કે આપણે આ વર્તુળનું ક્ષેત્રફળ શોધવા નું છે જ્યારે આપણે ક્ષેત્રફળ વિશે વાત કરીએ ત્યારે આપણે જાણીએ છીએ કે વર્તુળનું ક્ષેત્રફળ એટલે પાઇ ગુણ્યા ત્રિજ્યાનો વર્ગ. તેમણે આપણને વ્યાસ આપ્યો છે, તો ત્રિજ્યા કેટલી હશે? સારું, તમને કદાચ યાદ હશે કે ત્રિજ્યા વ્યાસથી અડધી હોય છે . વર્તુળ ના કેન્દ્ર થી પરિઘ સુધીનું અંતર. તો, તે આ અંતર છે, જે વ્યાસ થી બરાબર અડધું છે. તેથી તે છે 8 મિલિમિટર. તો, આપણને જ્યાં ત્રિજ્યા દેખાય છે ત્યાં આપણે 8 મિલિમિટર લખી શકીએ. તો, ક્ષેત્રફળ થશે પાઇ ગુણ્યા 8 મિલિમિટરનો વર્ગ, એટલે કે 64 પાઇ મિલિમિટર વર્ગ અને તેને 64 પછી પાઇ એમ જ લખાય છે. તો, તમે આને 64 પાઇ મિલિમિટર વર્ગ તરીકે જોશો. હવે, જવાબ છે 64 પાઇ મિલિમિટર વર્ગ. પણ ક્યારેક આવી જ રીતે લખી ને છોડી દેવું એ અધૂરું લાગે છે. તો તમે એમ પણ કહી શકો કે આની નજીકનો આંકડો કયો હોય શકે. મારે તેને દશાંશ અપૂર્ણાંકમાં બતાવવું છે. અને આપણે પાઇ ના અંદાજિત મુલ્ય નો ઉપયોગ કરવાનું શરૂ કરી શકીએ. તો, ઉપયોગમાં લેવાતું તેનું સૌથી અંદાજિત મૂલ્ય છે 3.14. તો, અહી આપણે કહી શકીએ કે 64 વખત 3.14 મિલિમિટર વર્ગ આપણે કેલ્ક્યુલેટરના ઉપયોગથી શોધી કાઢીએ કે તેનો દશાંશ અપૂર્ણાંક માં કેવી રીતે દર્શાવી શકાય . તો, આપની પાસે છે 64 વખત 3.14, તેનો જવાબ છે 200.96 હવે, આપણે કહી શકીએ કે તેનું ક્ષેત્રફળ લગભગ 200.96 મિલિમિટર વર્ગ છે. હવે આને આપણે વધુ ચોક્કસ રીતે દર્શાવીએ. પાઇ ને તો અંત નથી તે આગળ ચાલ્યા કરે છે, આપણે કેલ્ક્યુલેટર ની આંતરિક રજૂઆતનો ઉપયોગ કરી શકીએ, જે કિસ્સામાં, આપણે કહી શકીએ કે 64 વખત, અને પછી આપણે પાઇ નું મૂલ્ય કેલ્ક્યુલેટર માં શોધવાનું. તે અહી છે આ પીળા રંગનું બટન. તો હું આ બીજી રીત નો ઉપયોગ કરી ને પાઇ નું મૂલ્ય મેળવીશ. હવે, આપણે કેલ્ક્યુલેટરના આંતરિક રજૂઆત નો ઉપયોગ કરી રહ્યા છીએ. જે આપણે પહેલા જોયું હતું તેના કરતાં વધારે ચોક્કસ હશે. અને તે છે 201.06 (તેની સૌથી નજીકના સો) હવે, વધારે ચોક્કસ છે 201.06 મિલિમિટર વર્ગ. તો, આ સાચા જવાબની વધુ નજીક છે. કારણકે પાઇના અંદાજિત મૂલ્ય કરતાં કેલ્ક્યુલેટરની રજૂઆત વધારે ચોક્કસ છે.

Last Update: 2019-07-06
Usage Frequency: 1
Quality:

Reference: Anonymous

English

inaugurated the state-of-the-art chocolate plant (ready to use therapeutic food) and tech home ration plant.

Gujarati

3૦૦ કરોડના ખર્ચે નિર્માણ થયેલ અત્યાધુનિક ચોકલેટ પ્લાન્ટ (રેડી ટુ યુઝ થેરાપ્યુસ્ટીક ફુડ) અને ટેક હોમ રાશન પ્લાન્ટનું ઉદ્ઘઘાટન કર્યું હતું.

Last Update: 2019-06-28
Usage Frequency: 1
Quality:

Reference: Anonymous

English

crisps and chocolates are not healthy foods

Gujarati

કાનચરી અને ચોકલેટ તંદુરસ્ત ખોરાક ના હોય

Last Update: 2014-12-20
Usage Frequency: 1
Quality:

Reference: Anonymous

Get a better translation with
7,740,622,070 human contributions

Users are now asking for help:



We use cookies to enhance your experience. By continuing to visit this site you agree to our use of cookies. Learn more. OK