Results for congratulations my younger brother translation from English to Gujarati

Computer translation

Trying to learn how to translate from the human translation examples.

English

Gujarati

Info

English

congratulations my younger brother

Gujarati

 

From: Machine Translation
Suggest a better translation
Quality:

Human contributions

From professional translators, enterprises, web pages and freely available translation repositories.

Add a translation

English

Gujarati

Info

English

younger brother's wife

Gujarati

નાના ભાઈ ની પત્ની

Last Update: 2024-01-08
Usage Frequency: 1
Quality:

English

congratulations my sweet bro

Gujarati

બાળકી માટે અભિનંદન

Last Update: 2022-06-04
Usage Frequency: 1
Quality:

Reference: Anonymous

English

i was four years old, and my younger sister was two.

Gujarati

હું ચાર વર્ષની હતી, અને મારી બે નાની બહેન હતી.

Last Update: 2020-12-03
Usage Frequency: 1
Quality:

Reference: Anonymous

English

i remember my mother was pregnant, when she would take turns to carry me and my younger sister.

Gujarati

મને યાદ છે કે મારી માતા ગર્ભવતી હતી, જ્યારે તે વળાંક લેતી મને અને મારી નાની બહેનને લઇ જવા.

Last Update: 2020-12-03
Usage Frequency: 1
Quality:

Reference: Anonymous

English

datta was younger brother of swami vivekananda. datta wrote a book swami vivekananda, patriot-prophet in which he discussed vivekananda's socialist view.[2]

Gujarati

દત્ત સ્વામી વિવેકાનંદના નાના ભાઈ હતા. તેમણે સ્વામી વિવેકાનંદ, દેશભક્ત-પ્રબોધક પુસ્તક લખ્યું જેમાં તેમણે વિવેકાનંદના સમાજવાદી દૃષ્ટિકોણની ચર્ચા કરી. [1]

Last Update: 2021-04-10
Usage Frequency: 1
Quality:

Reference: Anonymous

English

he, his elder brother malyavan and younger brother mali were the sons of the rakshasa sukesha. sumali along with his two brothers made a tapasya to brahma and asked that their brotherly love would be unbreakable and no one would be able to defeat them. consequently, they conquered every aditya and daitya.

Gujarati

તે રાક્ષસ સુકેશના ત્રણ પુત્રો (માલ્યવાન, સુમાલી અને માલી) માંનો એક હતો. સુમાલીએ તેનાં ભાઈઓએ સાથે મળી બ્રહ્મ દેવની તપસ્યા કરી અને તે ત્રણે ભાઈઓ વચ્ચેનો ભાઈચારો કદી ભંગ થાય નહિ અને તેમનો કોઈ હરાવી શકે ન્હિ તેવું વરદાન મેળવ્યું. પરિણામે, તેઓએ દરેક દૈત્ય અને અદૈત્ય પર વિજય મેળવ્યો. આવી શક્તિ સાથે તેઓએ વિશ્વકર્માને તેમની માટે એક શહેર (લંકા) બનાવવા માટે કહ્યું. આમ તેઓ લંકામાં વૈભવથી રહેવા લાગ્યા. ત્યાર બાદ તેઓ દેવો દ્વારા પરાજિત થયા અને વિષ્ણુએ માલિને હણ્યો.

Last Update: 2021-04-10
Usage Frequency: 1
Quality:

Reference: Anonymous

English

in the hindu epic ramayana, mandavi was daughter of kushadhwaja and his wife queen chandrabhaga, brother of king janaka of mithila and hence a cousin of sita. she had a younger sister shrutakirti. she was wife of kaikeyi's son and rama's younger brother bharata.

Gujarati

''માંડવી''' હિંદુ મહાકાવ્ય રામાયણનું એક પાત્ર છે. તે રાજા જનકના ભાઈ કુશધ્વજ અને તેની પત્ની રાણી ચંદ્રભાગાની પુત્રી હતી. તે સીતાની પિતરાઈ બહેન હતી. તેને શ્રુર્તકીર્તિ નામની નાની બહેન પણ હતી. તેના લગ્ન રામના નાના ભાઈ કૈકેયીના પુત્ર ભરત સાથે થયા હતાં. તેમને બે પુત્રો જન્મ્યા -તક્ષ અને પુશ્કલ. (સંદર્ભ આપો)

Last Update: 2021-04-10
Usage Frequency: 1
Quality:

Reference: Anonymous

English

atikaya (tamil: atikayan, malay: trikaya) was the son of ravana and his wife danyamalini in the ramayana epic.[1] atikaya was the younger brother of indrajit and was extremely powerful. once upon a time when he infuriated lord shiva atop mount kailasha, the deity hurled his trishula (divine trident) at atikaya, but atikaya caught the trishula in mid air and folded his hands before the lord in a humble manner. lord shiva was pleased at seeing this, and benevolently blessed atikaya with the secrets of archery and divine weapons.

Gujarati

અતિકાયા (તમિલ: atikayan, મલય: trikaya) રામાયણ મહાકાવ્યમાં રાવણ અને તેની પત્ની દન્યમાલિનીનો પુત્ર હતો.[1] અતિકાયા ઇન્દ્રજીતનો નાનો ભાઈ હતો અને અત્યંત શક્તિશાળી હતો. એકવાર તેણે શિવજીને કૈલાશ પર ક્રોધે કર્યા હતા ત્યારે શિવે તેના પર ત્રિશુળ ફેક્યું હતું, પરંતુ તેણે હવામાં જ ત્રિશુળ પકડીને નમ્ર રીતે તેને વાળી દીધું હતું. આ જોઇને શિવે ખુશ થઇને તેને આર્શીવાદ આપીને તીરંદાજીના રહસ્યો અને દૈવી શસ્ત્રો આપ્યા હતા.

Last Update: 2021-04-10
Usage Frequency: 1
Quality:

Reference: Anonymous

Get a better translation with
7,791,962,181 human contributions

Users are now asking for help:



We use cookies to enhance your experience. By continuing to visit this site you agree to our use of cookies. Learn more. OK