From professional translators, enterprises, web pages and freely available translation repositories.
dedicated parity
સમર્પિત સમાનતા
Last Update: 2018-12-24
Usage Frequency: 4
Quality:
ssl on a dedicated port
સમર્પિત પોર્ટ પર ssl
Last Update: 2018-12-24
Usage Frequency: 4
Quality:
landscape - dedicated server
લેન્ડસ્કેપ - સમર્પિત સર્વર
Last Update: 2018-12-24
Usage Frequency: 2
Quality:
this song is dedicated for you
આ ગીત તમને સમર્પિત છે
Last Update: 2022-11-13
Usage Frequency: 1
Quality:
Reference:
this song dedicated for my brother
મારા ભાઈ માટે સમ ર્પિત
Last Update: 2024-08-19
Usage Frequency: 1
Quality:
Reference:
this song is dedicated to all my friends
આ ગીત તમને સમર્પિત છે
Last Update: 2022-08-08
Usage Frequency: 1
Quality:
Reference:
father held the arithmetic book open and dedicated
પિતા અંકગણિત પુસ્તક ખોલો યોજવામાં આવે છે અને સમર્પિત
Last Update: 2016-09-02
Usage Frequency: 2
Quality:
Reference:
baleshwar temple is ancient temple dedicated to shiva, situated within city of champawat in uttarakhand.
બલેશ્વર મંદિર એક પ્રાચીન મંદિર છે જે ભગવાન શિવને સમર્પિત છે. આ મંદિર ઉત્તરાખંડમાં આવેલા ચંપાવત શહેરમાં છે.
Last Update: 2021-04-10
Usage Frequency: 1
Quality:
Reference:
hutheesing jain temple, located at ahmedabad in gujarat, constructed in 1848 ad, is dedicated to him.
ઈ.સ ૧૮૪૮માં બંધાવવામાં આવેલા અમદાવાદ સ્થિત હઠીસિંહના દેરાં તીર્થંકર ધર્મનાથને સમર્પિત છે.
Last Update: 2021-04-10
Usage Frequency: 1
Quality:
Reference:
because our goal is to have our tools be able to scale the brilliance of dedicated organizers and reform-minded chiefs.
કે અમારું લક્ષ્ય છે અમારા સાધનો સ્કેલ કરવામાં સમર્થ છે સમર્પિત આયોજકોની દીપ્તિ અને સુધારણા વૃત્તિના વડાઓ.
Last Update: 2020-12-03
Usage Frequency: 1
Quality:
Reference:
the main temple is dedicated to rishabhanatha, the first tirthankara; it is the holiest shrine for the svetambara murtipujaka sect.
[1][2] જૈનો માને છે નિર્વાણ પામવા માટે જીવનમાં આ બે સ્થળોની યાત્રા આવશયક છે.
Last Update: 2021-04-10
Usage Frequency: 1
Quality:
Reference:
mahalaxmi temple is one of the most famous temples of dahanu situated on mumbai ahmedabad highway in dahanu area. it is dedicated to mahalakshmi the central deity of devi mahatmyam.
મહાલક્ષ્મી મંદિર એ મહાલક્ષ્મી માતાનાં સૌથી પ્રસિદ્ધ મંદિરો પૈકીનું એક છે, જે મુંબઇ - અમદાવાદ રાષ્ટ્રીય ધોરી માર્ગ પર આવેલ દહાણુ નજીક આવેલ છે. આ મંદિર હિંદુ ધર્મના દેવી-દેવતાઓ પૈકીના લક્ષ્મી માતાજીનું એક સ્વરૂપ મહાલક્ષ્મી માતાને સમર્પિત છે.
Last Update: 2021-04-10
Usage Frequency: 1
Quality:
Reference:
in bangalore, there is a temple dedicated to her named "sh. ashapura mataji mandir" that is located near bannerghatta national park.
બેંગ્લોરમાં બાનેરગટ્ટા રાષ્ટ્રીય ઉદ્યાનમં તેમના નામે "શ્રી આશુપુરા માતાજી મંદિર" મંદિર છે
Last Update: 2021-04-10
Usage Frequency: 1
Quality:
Reference:
Warning: Contains invisible HTML formatting
kshetrapal stones are dedicated to kshetrapala or khetarpal, the protector deity of lands. they are not memorials but has similar ethos. they are generally placed in or near farms or outskirt of villages.
ક્ષેત્રપાળ પાળિયાઓ ક્ષેત્રપાળ અથવા ક્ષેત્રપાલને સમર્પિત હોય છે, જે જમીનના દેવ છે. તે સ્મારક નથી પરંતુ લગભગ સરખો અહોભાવ ધરાવે છે. તેમને સામાન્ય રીતે ખેતરની નજીક અથવા ગામની બહાર મૂકવામાં આવે છે. કેટલીક કોમમાં ક્ષેત્રપાળની પૂજા પૂર્વજો તરીકે થાય છે. તે જમીન અને પાકનું રક્ષણ કરે છે તેમ માનવામાં આવે છે. આ પાળિયાઓ પર સાપ અથવા કેટલીક વખત માત્ર આંખો રક્ષણના પ્રતીક તરીકે દર્શાવવામાં આવે છે.[4][10][11][12][13]
Last Update: 2021-04-10
Usage Frequency: 1
Quality:
Reference:
her sister edited kalyani bhattacharjee a book called bengal speaks (published in 1944), and dedicated it to her.[6]
તેની બહેન, કલ્યાણી ભટ્ટાચારજીએ બંગાળ સ્પીક્સ (૧૯૪૪ માં પ્રકાશિત) નામના પુસ્તકનું સંપાદન કર્યું અને તે તેને સમર્પિત કર્યું. [1]
Last Update: 2021-04-10
Usage Frequency: 1
Quality:
Reference:
a memorial dedicated to mahatma gandhi was constructed by shapoorji pallonji and company limited. a suspension bridge is built in memory of the dandi march. a concrete dome structure is constructed representing salt mound houses a museum, library and research center.
આ કેન્દ્રમાં મહાત્મા ગાંધીજીને સમર્પિત સ્મારક એક બનાવવામાં આવ્યું છે.. તેનું બાંધકામ શાપુરજી પાલનજી એન્ડ કંપની લિમિટેડ દ્વારા કરવામાં આવ્યું છે. દાંડીયાત્રાની યાદમાં એક સસ્પેન્શન બ્રિજ બનાવવામાં આવ્યો છે. કોંક્રિટ ડોમ માળખું અને મીઠા ટેકરાનો આકાર ધરાવતી ઈમારત સંગ્રહાલયો, પુસ્તકાલય અને સંશોધન કેન્દ્ર ધરાવે છે. મહાત્મા ગાંધીજીના જીવનને દર્શાવતું પથ્થર ભીંતચિત્રો ધરાવતો એક શિલ્પ બગીચો પણ વિકસિત થયો છે. ચરખા નામનો એક ભવ્ય ચરખો પણ અહીં સ્થાપિત થયેલ છે.
Last Update: 2021-04-10
Usage Frequency: 1
Quality:
Reference:
shrinathji temple is a hindu temple dedicated to shrinathji in nathdwara.[1] it is considered an important pilgrimage centre by vaishnavs.[2]
શ્રીનાથજી મંદિર નાથદ્વારામાં શ્રીનાથજીને સમર્પિત એક હિન્દુ મંદિર છે . [1] વૈષ્ણવો દ્વારા તે એક મહત્વપૂર્ણ તીર્થસ્થાન માનવામાં આવે છે. [2]
Last Update: 2021-04-10
Usage Frequency: 1
Quality:
Reference:
a museum dedicated to vasant-rajab, the duo who died during the 1946 communal riots while trying to stop mob, was opened in a bastion of the haveli in june 2015.[8]
૧૯૪૬ના કોમી રમખાણો દરમ્યાન લોકોની જાન બચાવતા મૃત્યુ પામના ર વસંત-રજબનું એક સ્મારક પણ અહીં ૨૦૧૫માં બનાવાયું છે.[8]
Last Update: 2021-04-10
Usage Frequency: 1
Quality:
Reference: