Results for directors and executive officers... translation from English to Gujarati

English

Translate

directors and executive officers of the registrant

Translate

Gujarati

Translate
Translate

Instantly translate texts, documents and voice with Lara

Translate now

Human contributions

From professional translators, enterprises, web pages and freely available translation repositories.

Add a translation

English

Gujarati

Info

English

paul barreira, professor of psychiatry at harvard medical school and executive director of the university's health services, said the university decided to introduce the course after finding students were seriously sleep deprived during the week.

Gujarati

હાર્વર્ડ મેડિકલ સ્કૂલના મનોચિકિત્સાના પ્રોફેસર અને યુનિવર્સિટીની સ્વાસ્થ્ય સેવાઓના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર,પૌલ બેરેરાએ જણાવ્યું હતું કે યુનિવર્સિટીએ વિદ્યાર્થીઓને સપ્તાહ દરમિયાન શોધ્યા કે તે ગંભીર ઊંઘથી વંચિત હોતા, ત્યારબાદ આ અભ્યાસક્રમ રજૂ કરવાનો નિર્ણય કર્યો છે.

Last Update: 2019-06-28
Usage Frequency: 1
Quality:

English

in 1945, ali came to be the convener of the ina defence team established by the congress for the defense of the officers of the indian national army charged with treason later in november 1945.[5]

Gujarati

૧૯૪૫ માં દેશદ્રોહનો આરોપી ઠરાવાયેલા આઝાદ હિંદ ફોજ ના રક્ષણ માટે કોંગ્રેસે એક આઈએનએ સંરક્ષણ ટીમ સ્થાપી હતી. અલી, આ ટીમના માટે ના કન્વીનર બન્યા હતા . [1]

Last Update: 2021-04-10
Usage Frequency: 1
Quality:

English

the regiment still recruits heavily from tamil nadu, kerala, karnataka and andhra pradesh with a slight majority of tamil- and malayalam-speaking recruits. also the officers of the regiment can be from any part of india.

Gujarati

રેજિમેન્ટમાં મુખ્યત્ત્વે તામિલ નાડુ, કેરલા, કર્ણાટક અને આંધ્ર પ્રદેશના લોકો ભરતી કરવામાં આવે છે. જોકે તેમાં તમિલ અને મલયાલમ લોકો થોડી બહુમતી ધરાવે છે. અફસરો દેશના તમામ હિસ્સામાંથી લેવામાં આવે છે.

Last Update: 2021-04-10
Usage Frequency: 1
Quality:

English

under the director and the deputy director, come the deans, heads of departments, registrar, president of the students' council, and chairman of the hall management committee.

Gujarati

[1] નિયામક હેઠળ, સંગઠનના બંધારણમાં, નાયબ નિયામક આવે છે. નિયામક અને નાયબ નિયામકની હેઠળ ડીન, વિભાગોના વડાઓ, રજિસ્ટ્રાર, વિદ્યાર્થી પરિષદના પ્રમુખ અને હોલ પ્રબંધક સમિતિના અધ્યક્ષ આવે છે. રજિસ્ટ્રાર આઈઆઈટીના મુખ્ય વહીવટી અધિકારી છે અને દૈનિક કામગીરી પર નજર રાખે છે.

Last Update: 2021-04-10
Usage Frequency: 1
Quality:

English

the class composition of this battalion also changed to all india class. presently the numbers of sikhs in the 4 mechanised infantry has fallen to a level well below the minimum required for the battalion to sanction a gurdawara (the place of sikh worship). this move along with the move of the regimental center to ramgarh was opposed by most of the serving and retired senior officers of the sikh regiment.

Gujarati

દાયકાની શરૂઆતમાં જ ૧૯૭૯માં ૧લી શીખને કે જે બ્રિટિશ કોમનવેલ્થની સૌથી વધુ પુરસ્કૃત પલટણ હતી તેને યાંત્રિક રેજિમેન્ટની ૪થી પલટણ તરીકે બદલવામાં આવી. પલટણના રંગરૂટોના પસંદગીના ધોરણ પણ બદલવામાં આવ્યા. રેજિમેન્ટના મુખ્યાલયને રામગઢ ખાતે બદલવામાં આવ્યું.

Last Update: 2021-04-10
Usage Frequency: 1
Quality:

English

(cheers, applause) i call my work stage sculpture, but of course what's really being sculpted is the experience of the audience, and as directors and designers, we have to take responsibility for every minute that the audience spend with us.

Gujarati

(ચીર્સ, તાળીઓ) હું મારા વર્ક સ્ટેજ શિલ્પને ક callલ કરું છું, પરંતુ અલબત્ત જે ખરેખર મૂર્તિકારિત છે પ્રેક્ષકોનો અનુભવ છે, અને ડિરેક્ટર અને ડિઝાઇનર્સ તરીકે, આપણે જવાબદારી લેવી પડશે દરેક મિનિટ માટે કે પ્રેક્ષકો અમારી સાથે વિતાવે.

Last Update: 2020-12-03
Usage Frequency: 1
Quality:

English

aditi mangaldas (born 1960) is a kathak dancer and choreographer who works with the traditional repertoire of kathak. a former student of kumudini lakhia and birju maharaj, she remained one of the principal dancers in the latter's troupe for several years, before starting her own dance institution in delhi, the drishtikon dance foundation, where she is the artistic director and principal dancer.[1][2][3]

Gujarati

અદિતિ મંગલદાસ (જન્મ ૧૯૬૦) એક કથક નૃત્યાંગના અને નૃત્ય નિર્દેશક (કોરિયોગ્રાફર) છે જે કથકના પરંપરાગત સ્વરૂપમાં કામ કરે છે. તેઓ કુમુદિની લખિયા અને બિરજુ મહારાજની ભૂતપૂનીર્વ વિદ્યાર્થી છે. તેઓ દિલ્હીમાં પોતાની નૃત્ય સંસ્થા, દ્રષ્ટિકોણ ડાન્સ ફાઉન્ડેશન ચલાવે છે. જેમાં તેઓ કલા દિગ્દર્શક અને મુખ્ય નૃત્યાંગના છે. આ કાર્ય શરૂ કરતા પહેલા, ઘણા વર્ષો સુધી તેઓ નિરજુ મહારાજના નૃત્ય જૂથમાં મુખ્ય નૃત્યાંગનામાંની એક રહી. [1] [2] []]

Last Update: 2021-04-10
Usage Frequency: 1
Quality:

Some human translations with low relevance have been hidden.
Show low-relevance results.

Get a better translation with
8,919,119,433 human contributions

Users are now asking for help:



We use cookies to enhance your experience. By continuing to visit this site you agree to our use of cookies. Learn more. OK