From professional translators, enterprises, web pages and freely available translation repositories.
edmonds
ઇબમોન્ટોન
Last Update: 2018-12-24
Usage Frequency: 2
Quality:
madeleine slade (22 november 1892 – 20 july 1982), also known as mirabehn or meera behn, who left her home in britain to live and work with mohandas gandhi, the leader of the indian independence movement. she devoted her life to human development and the advancement of gandhi's principles. she was the daughter of the british rear-admiral sir edmond slade.
મેડેલીન સ્લેડ (જન્મ :૨૨ નવેમ્બર ૧૯૮૨ - અવસાન :૨૦ જુલાઈ ૧૯૮૨), જેઓ મીરાંબહેન અથવા મીરાબેન એ ભારતીય સ્વતંત્રતા ચળવળના નેતા મોહનદાસ ગાંધીના અનુયાયી હતા. ગાંધીજી સાથે રહેવા અને કામ કરવા તેમણે બ્રિટનમાં પોતાનું ઘર છોડી દીધું હતું. ગાંધીજીના સિદ્ધાંતોના પ્રચાર માટે તેમણે પોતાનું જીવન સમર્પિત કર્યું. તેઓ બ્રિટીશ રીઅર-એડમિરલ સર એડમંડ સ્લેડની પુત્રી હતી.
Last Update: 2021-04-10
Usage Frequency: 1
Quality: