From professional translators, enterprises, web pages and freely available translation repositories.
ganga river
ગંગા નદી
Last Update: 2016-09-03
Usage Frequency: 13
Quality:
Reference:
ganga river history
ગંગા નદી ઇતિહાસ
Last Update: 2016-02-10
Usage Frequency: 4
Quality:
Reference:
ganga river in gujarati
ગુજરાતી ગંગા નદી
Last Update: 2015-11-18
Usage Frequency: 1
Quality:
Reference:
ganga river information in gujarati
ગુજરાતી ગંગા નદી માહિતી
Last Update: 2016-09-25
Usage Frequency: 3
Quality:
Reference:
important points on ganga river in gujarati
ગુજરાતીમાં ગંગા નદી પર મહત્વપૂર્ણ મુદ્દાઓ
Last Update: 2021-12-21
Usage Frequency: 1
Quality:
Reference:
different shades ganga river history all history in gujarati
વિવિધ રંગમાં ગંગા નદી ઇતિહાસ ગુજરાતી તમામ ઇતિહાસ
Last Update: 2017-01-22
Usage Frequency: 1
Quality:
Reference:
it is situated near the junction point of gulab bagh, and doodh talai lake. this temple is under control of devasthan department.
તે ગુલાબ બાગ અને દુધ તલાઈ સરોવર નજીક આવેલું છે. આ મંદિર દેવસ્થાન વિભાગના નિયંત્રણ હેઠળ છે.
Last Update: 2021-04-10
Usage Frequency: 1
Quality:
Reference:
bhadrakali lake is a lake in warangal, telangana built by ganapati deva of kakatiya dynasty. the lake is situated near the famous bhadrakali temple.
ભદ્રકાલી તળાવ ભારત દેશના તેલંગાણા રાજ્યમાં વારંગલ નજીક કાકતિય રાજવંશના ગણપતિ દેવા દ્વારા બંધાવવામાં આવેલ એક જળાશય છે. આ તળાવ વારંગલ ખાતે આવેલ પ્રખ્યાત ભદ્રકાળી મંદિર નજીક આવેલું છે.
Last Update: 2021-04-10
Usage Frequency: 1
Quality:
Reference:
the tapkeshwari hill range is situated south to the city of bhuj, kutch district, gujarat, india.
આ ટપકેશ્વરી મંદિર ટેકરીઓની હારમાળા વચ્ચે ભુજ, કચ્છ જિલ્લા, ગુજરાત, ભારતની દક્ષિણ દિશામાં આવેલ છે..
Last Update: 2021-04-10
Usage Frequency: 1
Quality:
Reference:
nagda is situated approximately 20 kilometers north of udaipur or 2.5km away from eklingji, another sacred area.
નાગદા ઉદયપુરથી ૨૦ કિમી અને એકલિંગજીથી ૨૦ કિમીના અંતરે આવેલું છે
Last Update: 2021-04-10
Usage Frequency: 1
Quality:
Reference:
at one side of bridge, about 1 km is one small d-mart shopping center for glossary shopping is situated.
પુલની એક બાજુ પર, લગભગ ૧ કિ. મી. જેટલા અંતરે વિવિધ કરિયાણા વસ્તુઓની ખરીદી માટે ડી-માર્ટ શોપિંગ સેન્ટર આવેલું છે.
Last Update: 2021-04-10
Usage Frequency: 1
Quality:
Reference:
ardhagiri is a hill where hanuman temple is located. the hill is situated in aragonda village of chittoor district in the indian state of andhra pradesh.
અર્ધગિરી ardhagiri એક ટેકરી છે, જેની ઉપર હનુમાન મંદિર આવેલ છે. આ ટેકરી અરાગોન્ડા ગામ, ચિત્તૂર જિલ્લો, ભારત, આંધ્રપ્રદેશ રાજ્ય ખાતે આવેલ છે.
Last Update: 2021-04-10
Usage Frequency: 1
Quality:
Reference:
manda is situated on the right bank of chenab river in the foothills of pir panjal range, 28 km northwest of jammu, and considered as northern most limit of indus valley or harappan civilisation.[2]
મંડા ચિનાબ નદીના જમણા કાંઠા પર પીર પંજાલ પર્વતમાળાની તળેટીમાં જમ્મુથી ૨૮ કિમી દૂર ઇશાન દિશામાં આવેલું છે અને તેને સિંધુ ખીણની સંસ્કૃતિનું સૌથી ઉત્તરનું સ્થળ ગણવામાં આવે છે.[2]
Last Update: 2021-04-10
Usage Frequency: 1
Quality:
Reference:
jeolikote is situated at an altitude of 1219 meters. it is also known as the gateway to naini lake. it is an ideal place for those who are interested in flori culture and butterfly catching.
જ્યોલીકોટ (jeolikot) એક ગિરિમથક (હિલ સ્ટેશન) છે, જે નૈનિતાલ જિલ્લો, ઉત્તરાખંડ રાજ્ય, ભારત ખાતે આવેલ છે. જ્યોલીકોટ દરિયાઈ સપાટી થી ૧૨૧૯ મીટર જેટલી ઉંચાઈ પર આવેલું છે. તે નૈનિતાલનું પ્રવેશદ્વાર તરીકે પણ ઓળખાય છે. ફુલો અને પતંગિયા બાબતના જિજ્ઞાસુઓ માટે આ એક આદર્શ સ્થળ છે.
Last Update: 2021-04-10
Usage Frequency: 1
Quality:
Reference:
i live in village navapura. it is small village situated near gujarat in india. it is surrounded by trees. there are about thousands people live in my village. a small river flows by our village. there is big temple and mosque in my village. my village has a market where the local people buy and sell things.
હું નવપુરા ગામમાં રહેતો હતો. તે ભારતમાં આવેલું એક નાનું ગામ છે. તે વૃક્ષો દ્વારા ઘેરાયેલો છે મારા ગામમાં આશરે હજારો લોકો રહે છે. અમારા ગામ દ્વારા નાની નદી વહે છે. મારા ગામમાં મોટી મંદિર અને મસ્જિદ છે. મારા ગામનું બજાર છે જ્યાં સ્થાનિક લોકો વસ્તુઓ વેચી અને વેચાણ કરે છે.
Last Update: 2018-09-16
Usage Frequency: 1
Quality:
Reference:
limb village is situated around 16 km from satara and approximately 99 km from pune. the well is octagonal in shape and looks like dug-out shivling.[1]
[1]
Last Update: 2021-04-10
Usage Frequency: 1
Quality:
Reference:
bhalgamda is a village in dhandhuka taluka of ahmedabad district, gujarat, india. it is situated eight miles north-west of bhoika and only two miles north of the limbdi railway station.
ભાલગામડા ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના મધ્ય ભાગમાં આવેલા અમદાવાદ જિલ્લામાં આવેલા કુલ ૧૧ (અગિયાર) તાલુકાઓ પૈકીના એક એવા ધંધુકા તાલુકામાં આવેલું એક મહત્વનું ગામ છે. ભાલગામડા ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી તેમ જ પશુપાલન છે. આ ગામમાં મુખ્યત્વે ઘઉં, બાજરી, કપાસ, દિવેલી તેમ જ શાકભાજીના પાકની ખેતી કરવામાં આવે છે. આ ગામમાં પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી તેમ જ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે.
Last Update: 2021-04-10
Usage Frequency: 1
Quality:
Reference:
it lies on the way to the jelepla pass and is situated at a distance of 20 kilometres (12 mi) ahead of the lake tsomgo. it is the source of the river rangpo chu, a tributary of the teesta river. the waters of the lake are sourced by melting snow in summer, and the monsoon in the wet season.
મેન્મેચો તળાવ menmecho lake ભારત દેશના સિક્કિમ રાજ્યના પૂર્વ સિક્કિમ જિલ્લાના પર્વતીય ક્ષેત્રમાં આવેલ એક તળાવ છે. આ તળાવ જેલેફા ઘાટ જવાના માર્ગ પર આવેલું છે અને સોમ્ગો સરોવર (છાંગુ લેક) થી 20 kilometres (12 mi) જેટલું અંતરે આવેલ છે. આ તળાવ રાંગ્પો નદી, જે તીસ્તા નદીની એક ઉપનદી છે, તેનું ઉદ્ગમસ્થાન છે. આસપાસના પર્વતશિખરો પર થી ઉનાળાની ઋતુમાં પીગળતો બરફ તેમ જ ચોમાસાનો ભેજ આ તળાવના પાણીનો સ્ત્રોત છે.
Last Update: 2021-04-10
Usage Frequency: 1
Quality:
Reference:
umbharat beach [1][2] umbharat beach is an beach along the arabian sea situated near navsari of surat in gujarat, india. the black sand beach lies 50 kilometres (31 mi) from the centre of surat
ઉભરાટ બીચ [1][2] umbharat beach એક દરિયાકિનારે આવેલ બીચ છે. આ સ્થળ અરબી સમુદ્રના કિનારે નવસારી નજીક આવેલું છે. આ કાળી રેતીનો બીચ દક્ષિણ ગુજરાતના કેન્દ્ર એવા સુરત શહેરથી ૫૦ કિલોમીટર (૩૧ માઈલ) જેટલા અંતરે આવેલ છે.
Last Update: 2021-04-10
Usage Frequency: 1
Quality:
Reference:
1.) terminal colours of rainbow? a: violet&red 2.) first lady in indian national congress? a: indira gandhi b: sarogini naidu etc 3.) first nuclear plant in india is situated in a: bombay b: nellore etc 4.) 2 capacitances are in parallel gives 6 micro farad & in series gives 25 what will be the value of individual capacitance. 5.) who invented thermometer? ans: farenheit 6.) electrostatic potential is a scalar quantity or vector quantity? 7.) among values 1 to100 probability of occurance of numbers ending with 9 is? a:1/10 b:9/10 c:1 d:0 8.) si, ge lie in ….. block of periodic table a: iii b: v c: iva(ans) d: iv b 9.) some eqn was given x=20 sin 157t then calculate frequency 10.) which filter is used for passing only high frequency a: ladder b. crystal 11.) in zener breakdown is proportional to ans ‐ive coefficient of temperature 12.) if water is heated from 0degree to 10 degree effect on volume a: increase steadily b: remain same c: decrease steadily 13.) if we dig earth from north to south pole and a stone is dropped in it then efffect on its velocity a: increase continously b: first increase and become zero in center c. it will start oscillate 14.) dandi march was related to …….. a: salt b: sugar etc 15.) radiation pattern of loop antenna a: cardioid b. semicircular c. circle d. none 16.) denmark lie in which continent 17.) cooks island is situated in which continent? 18.) range of am signal? 19.) in an electrolyte if rod is immersed then mass on rod will be proportional to a: current passed in it 20.) largest unit in energy 21.) spelling check of satellite 22.) plural of “dibiya” in hindi 23.) sarvnam chatiye 24.) raddish is a a: modified root b: bulb c; stem 25.) x rays are ….. rays ans emw 26.) ass:bray::sheep bleat 27.) in hindi pehle janma (agraj, argaja/aagrajetc) 28.) lord shankar is related to originaetor of …. river 29.) ………is also called jaldhar 30) fsk is used in a: telegraphy b: telephony c: radio transmission etc
transletor
Last Update: 2015-07-20
Usage Frequency: 1
Quality:
Reference:
Warning: Contains invisible HTML formatting