Results for gandhara translation from English to Gujarati

Human contributions

From professional translators, enterprises, web pages and freely available translation repositories.

Add a translation

English

Gujarati

Info

English

gandhara

Gujarati

ગાંધાર

Last Update: 2014-09-28
Usage Frequency: 1
Quality:

Reference: Wikipedia

English

gandhara kingdom of the 11th century ad, the vedic period (1500-500 bc c) that lasted from.

Gujarati

ગાંધાર કિંગડમ 11 મી સદી એડી ના વૈદિક સમય (1500-500 બીસી સી) થી સુધી ચાલી હતી.

Last Update: 2014-02-23
Usage Frequency: 1
Quality:

Reference: Anonymous

English

it also have similarities with temples of kashmir in arrangement of roof and the trefoil niches on outside wall of inner courtyard.[13] such temples include martand sun temple, pandrethan and payar temples though all of them are later than 8th century. the temple has influences of gandhara architecture, the northwestern indian tradition of the kushana period, probably brought about to kathiawar via sindh by buddhists which also influenced kashmir architecture. like gupta period temples, the temple is on high and square plinth, jagati, with a projection on the east.

Gujarati

આ મંદિર નાગર શૈલીનું એક અસામાન્ય સ્થાપત્ય ધરાવે છે. તે પાટ્ટડકલ અને ઐહોલેના શરૂઆતી દ્રવિડ મંદિરો સાથે સામ્યતા ધરાવે છે. તે છતની ગોઠવણી અને અંદરના પ્રાગંણની બાહ્ય દિવાલોમાં કાશ્મીરના મંદિરો સાથે સામ્યતા ધરાવે છે.[13] આવા મંદિરોમાં માર્તંડનું સૂર્યમંદિર, પાંડરેથાન અને પાયાર મંદિરોનો સમાવેશ થાય છે, જોકે તેઓ બધાં ૮મી સદી કરતાં જૂનાં છે. આ મંદિર પર ગાંધાર સ્થાપત્યનો પ્રભાવ છે, જે કુશાન સમયગાળા દરમિયાન ઉત્તર-પશ્ચિમ ભારતીય પરંપરા હતી, જે કદાચ બૌદ્ધો સિંધથી કાઠિયાવાડમાં લાવ્યા હશે જેનો કાશ્મીરી સ્થાપત્ય પર પણ પ્રભાવ છે. ગુપ્ત સમયના મંદિરોની જેમ, આ મંદિરનો પાયો ઉંચો અને ચોરસ છે અને પૂર્વ દિશામાં મુખ ધરાવે છે, પરંતુ પાયો વધુ ઉંચો છે અને મોટા પથ્થરોથી બનેલો છે, જે સ્થાનિક લાક્ષણિકતા દર્શાવે છે.[5][14] આ મંદિર જૂનાગઢની ઉપરકોટની ગુફાઓની જે ચૈત્ય બારીઓ ધરાવે છે. પરંતુ તેનો વેદિકા તરીકેનો ઉપયોગ થયો નથી, જેથી તે પાછળથી ઉમેરવામાં આવી હશે. મિરપુર ખાસના કાહુ-જો-દરો શિલ્પ ગોપ મંદિરના શિલ્પો જોડે સમાનતા ધરાવે છે. ૪થી અને ૫મી સદીનું હોવાથી ગોપ મંદિર કદાચ આ સમયગાળાના સમાન હોઇ શકે છે.[6][2] મંદિરની આજુબાજુ મળેલા લાલ માટીના વાસણો પરથી તે પશ્ચિમી સત્રપ સમયગાળાનું હોઇ શકે છે.[4] મંદિરના લાકડાના મોભની રેડિયોકાર્બન વય મંદિર ઇ.સ. ૫૫૦નું હોવાની ખાત્રી કરે છે.[4][12]

Last Update: 2021-04-10
Usage Frequency: 1
Quality:

Reference: Anonymous

Get a better translation with
7,770,808,332 human contributions

Users are now asking for help:



We use cookies to enhance your experience. By continuing to visit this site you agree to our use of cookies. Learn more. OK