Results for haa translation from English to Gujarati

Human contributions

From professional translators, enterprises, web pages and freely available translation repositories.

Add a translation

English

Gujarati

Info

English

haa

Gujarati

haa

Last Update: 2021-06-30
Usage Frequency: 1
Quality:

Reference: Anonymous

English

graham rogers as caleb haas, who originally flunked out of the academy as an agent, but brought back to train as an analyst, and then re-instated as an agent trainee again. prior to the grand central terminal attack, caleb was stationed as an analyst in san diego, but requested a transfer to new york. anabelle acosta as natalie vasquez, alex's rival in academy standings and for ryan's heart as well.[1] in the events after the attack, she is shown to have become an fbi agent and is one of the agents hunting alex down.

Gujarati

પ્રિયંકા ચોપરા એલેક્સ પૅરિશ ના પાત્રમાં એક આશાસ્પદ એફબીઆઈ એજન્ટ છે જેના પર આતંકવાદી હુમલા માટે મુખ્ય શકમંદ તરીકે આરોપ મૂકાય છે, ખોટા આરોપને લીધે તે હુમલા માટે જવાબદાર લોકોને શોધવા અને પોતાની જાતને નિર્દોષ સાબિત કરવા ભાગી જાય છે. જૉશ હૉપ્કિન્સ લીઆમ ઑ'કોનર ના પાત્રમાં એક અનુભવી એફબીઆઈ એજન્ટ છે જેણે મિરાન્ડા શૉ સાથે આવેશયુક્ત સંબંધ બાંધ્યો હતો, તેને પદભ્રષ્ટ કરીને એફબીઆઈ અકાદમીમાં મૂકવામાં આવ્યો છે. જેક મેક્લવિગ રાયન બૂથના પાત્રમાં એક છૂપો એકબીઆઈ એજન્ટ છે, જેને એલેક્સ પર જાપ્તો રાખવાનું કામ આપવામાં આવ્યું છે, પણ એને બદલે તેના પ્રેમમાં પડે છે. અન્જાન્યુ ઈલિસ મિરાન્ડા શૉ ના પાત્રમાં, ક્વોન્ટિકોના પ્રશિક્ષણ કેન્દ્રમાં ડાયરેક્ટર ના પદ પર છે, અને એલેક્સની માર્ગદર્શક છે. એલેક્સ ગુનેગાર છે એ વાત માનવાનો તે સદંતર ઈનકાર કરે છે. યાસ્મિન અલ મસ્રી નીમા અને રૈના અમીનના જોડિયા બાળકોના પાત્રમાં છે, જેમને મિરાન્ડા દ્વારા લાવવામાં આવ્યા છે જે છદ્મવેશે એક જ વ્યક્તિ તરીકે નીમાના નામે રહે છે. આક્રમક અને ધર્મનિરપેક્ષ રૈના ખૂબ જ સજ્જડ રીતે સ્વતંત્ર સ્પેશિયલ એજન્ટ બનવા માંગે છે, પણ માનસિક અને શારીરિક હરીફાઈમાં એ સફળ થતી નથી. વધારે પડતી ધાર્મિક નીમા એ કાર્ય માટે વધુ યોગ્ય છે પણ આ અભ્યાસમાં એ ફક્ત રૈનાની ઈચ્છાને લીધે જ જોડાય છે. જોહાન બ્રેડી શેલ્બી વાયેટના પાત્રમાં એલેક્સની ખાસ મિત્ર છે અને અત્યંત સુંદર છે. એ ખૂબ પૈસાદાર છે અને તેના પરિવાર પાસે ઘણી બધી કંપનીઓ પણ છે. શેલ્બીના માતા પિતા ૯/૧૧ના આતંકવાદી હુમલામાં મૃત્યુ પામ્યા હોવાથી ભવિષ્યના આતંકવાદી હુમલાઓને રોકવાનો પ્રયત્ન કરવા તે એફબીઆઈમાં જોડાય છે. ટૅટ એલિંગ્ટન સાયમન એશરના પાત્રમાં છે, જે એક યહૂદી છે અને નીમા પ્રત્યે આકર્ષાયેલો છે. નીમાને ખબર પડે છે કે સાયમન તેના જીવનનો અમુક ભાગ ગાઝામાં વીતાવીને આવ્યો છે. સાયમનને ક્વોન્ટિકોમાંથી આ કારણે સત્તાવાર રીતે કાઢી મૂકવામાં આવે છે, પણ છતાંય એ ખૂબ જ છદ્યવેશી એજન્ટ છે. ગ્રેહામ રોજર્સ સેલેબ હેસના પાત્રમાં છે જેને એજન્ટ તરીકે નિષ્ફળ રહેવાને લીધે અકાદમી છોડવી પડી હતી, તેને વિશ્લેષક તરીકે ફરીથી તાલીમ માટે લાવવામાં આવે છે. ગ્રાન્ડ સેન્ટ્રલ સ્ટેશન પરના હુમલા પહેલા સેલેબને વિશ્લેષક તરીકે સાન ડિઆગો ખાતે મૂકવામાં આવ્યો હતો, પણ તેણે ન્યૂયોર્ક બદલી માંગી હતી. અનાબેલ અકૉસ્ટા નૅટલી વાસ્ક્વેઝના પાત્રમાં અકાદમીમાં અને રાયનના પ્રેમને મેળવવામાં એમ બંને રીતે એલેક્સની હરીફ છે. હુમલા પછીની ઘટનાઓમાં તે એફબીઆઈ એજન્ટ હોવાનું દર્શાવાયું છે અને એલેક્સને મારવા માટેના પ્રયત્નશીલ એજન્ટમાંની તે એક છે..

Last Update: 2021-04-10
Usage Frequency: 1
Quality:

Reference: Anonymous

Get a better translation with
7,744,164,729 human contributions

Users are now asking for help:



We use cookies to enhance your experience. By continuing to visit this site you agree to our use of cookies. Learn more. OK