Results for khadi sakar translation from English to Gujarati

Human contributions

From professional translators, enterprises, web pages and freely available translation repositories.

Add a translation

English

Gujarati

Info

English

khadi sakar

Gujarati

khadi sakar

Last Update: 2020-06-30
Usage Frequency: 1
Quality:

Reference: Anonymous

English

meaning of khadi sakar in english

Gujarati

english

Last Update: 2019-05-27
Usage Frequency: 1
Quality:

Reference: Anonymous

English

vision 2020 dr. abdul kalmnu swapn sakar karvama yuvanoni bhumika

Gujarati

દ્રષ્ટિ 2020 dr. અબ્દુલ kalmnu swapn sakar karvama yuvanoni bhumika

Last Update: 2015-09-30
Usage Frequency: 2
Quality:

Reference: Anonymous

English

he was influenced by mahatma gandhi and wore khadi all his life. he joined in indian independence freedm struggle. he spread message of mahatma gandhi to villages through his lectures.

Gujarati

[2] []] []] બાદમાં તેમણે આયુર્વેદ શાસ્ત્રીની પરીક્ષા પાસ કરી. તેઓ દર્દીઓ પાસે સારવારના પૈસા લેતા ન હતા. તેઓ મહાત્મા ગાંધીથી પ્રભાવિત હતા અને આખી જીંદગી ખાદી પહેરતા હતા. તે ભારતીય સ્વતંત્રતા સ્વાતંત્ર્ય સંગ્રામમાં જોડાયા હતા. તેમણે તેમના પ્રવચનો દ્વારા ગામડાઓમાં મહાત્મા ગાંધીનો સંદેશ ફેલાવ્યો. વિસાપુર ખાતે સત્યાગ્રહમાં ભાગ લેવા બદ્દલ તેઓ જેલમાં ગયા હતા. સરદાર વલ્લભભાઇ પટેલની સૂચનાથી તેમણે મોબાઇલ પ્રદર્શન બનાવ્યું હતું, જેની સાથે તેઓ મહારાષ્ટ્રના ગામોમાં ફર્યા હતા .

Last Update: 2021-04-10
Usage Frequency: 1
Quality:

Reference: Anonymous

English

gandhi's death in 1948 gave an emotional importance to the gandhi cap, which was regularly worn by indian leaders like jawaharlal nehru, india's first prime minister. succeeding prime minister such as lal bahadur shastri and morarji desai would continue the tradition. most members of the indian parliament (especially politicians and activists of the congress party) wore khadi clothing and the gandhi cap.

Gujarati

આઝાદી પછીની પ્રથમ પેઢીના લગભગ સર્વ ભારતીય રાજકારણીઓ સ્વતંત્રતા સંગ્રામના સેનાનીઓ હતા. ઈ.અસ. ૧૯૪૮ માં ગાંધીજીના અવસાનથી ગાંધી ટોપીને એક ભાવનાત્મક મહત્ત્વ મળ્યું હતું, ભારતના પહેલા વડા પ્રધાન જવાહરલાલ નહેરુ જેવા ભારતીય નેતાઓ આ ટોપી નિયમિત રીતે પહેરવામાં આવતી હતી. તેમના પછીના વડા પ્રધાનો જેમકે લાલ બહાદુર શાસ્ત્રી અને મોરારજી દેસાઈ વગેરે એ આ પરંપરા ચાલુ રાખી. ભારતીય સંસદના મોટાભાગના સભ્યો (ખાસ કરીને કોંગ્રેસ પક્ષના રાજકારણીઓ અને કાર્યકરો) ખાદીના વસ્ત્રો અને ગાંધી ટોપી પહેરતા હતા. ૧૫ ઑગસ્ટના દિવસે થતી ભારતની આઝાદીની ઉજવણી કરતી વખતે અથવા ૨૬ જાન્યુઆરીએ પ્રજાસત્તાક દિવસની ઉજવણી સમયે ત્યારે મોટી સંખ્યામાં લોકોએ ટોપી પહેરતા. જવાહ્રલાલ નહેરું ને પ્રાયઃ ફોટામાં ગાંધી ટોપી પહેરલા બતાવવામાં આવતા હતા. ઈ.સ. ૧૯૬૪ માં નહેરુની ગાંધે ટોપી વગરની આકૃતિ દરશવતો એક સિક્કા બહાર પાડવામાં આવ્યો, જેની ટોપીના અભાવ માટે વ્યાપક ટીકા થઈ. પાછળથી ઈ.સ. ૧૯૮૯ માં તેમની જન્મ શતાબ્દી પર એક અન્ય નહેરુ સિક્કો બહાર પાડ્યો, જેમાં તેમને ટોપી પહેરેલો બતાવવામાં આવ્યો. પછીના સમયમાં, આ ટોપીએ તેની લોકપ્રિયતા અને રાજકીય અપીલ ગુમાવી દીધી હતી. કોંગ્રેસ પક્ષના ઘણા સભ્યોએ આ ટોપી પહેરવાની પરંપરા ચાલુ રાખી હતી, પરંતુ હરીફ રાજકીય પક્ષોએ કોંગ્રેસ સાથે જોડાયેલી ગાંધી ટોપી પરંપરાથી પોતાને જુદા તારવવા ટોપીને ન અપનાવવાનું પસંદ કર્યું હતું. પાશ્ચાત્ય શૈલીના વસ્ત્રોની વ્યાપક સામૂહિક સ્વીકૃતિએ રાજકારણીઓ માટે ભારતીય શૈલીના કપડાં પહેરવાનું મહત્વ પણ ઘટાડ્યું હતું.

Last Update: 2021-04-10
Usage Frequency: 1
Quality:

Reference: Anonymous

Get a better translation with
7,762,461,013 human contributions

Users are now asking for help:



We use cookies to enhance your experience. By continuing to visit this site you agree to our use of cookies. Learn more. OK