From professional translators, enterprises, web pages and freely available translation repositories.
khasi people
ખાસી લોકો
Last Update: 2021-04-10
Usage Frequency: 1
Quality:
gadii khasi javi
ગાડી ખસી જવી
Last Update: 2022-07-15
Usage Frequency: 1
Quality:
Reference:
aapko bohot khasi ho rahi h
આપકો બોહોત ખાસી હો રહી એચ
Last Update: 2023-04-15
Usage Frequency: 1
Quality:
Reference:
helen giri syiem born meghalaya, india residence shillong, meghalaya occupation musicologist historian known for khasi music awards padma shri
હેલેન ગિરી સ્યીમ helen giri syiem જન્મની વિગત મેઘાલય, ભારત રહેઠાણ શિલોંગ, મેઘાલય વ્યવસાય સંગીતશાસ્ત્રી
Last Update: 2021-04-10
Usage Frequency: 1
Quality:
Reference:
helen giri syiem is an indian musicologist and historian, known for her efforts in promoting khasi music tradition.[1]
હેલેન ગિરી સ્યીમ (helen giri syiem) એક ભારતીય સંગીતજ્ઞ અને ઇતિહાસકાર તરીકે ઓળખાય છે, ખાસ કરીને તેણી ખાસી સંગીત પરંપરા માટે પ્રોત્સાહક પ્રયત્નો કરવા બદલ પ્રસિદ્ધ છે.[1]
Last Update: 2021-04-10
Usage Frequency: 1
Quality:
Reference:
the government of india awarded her the fourth highest civilian honour of the padma shri in 2008, for her contributions to khasi music.[5]
વર્ષ ૨૦૦૮માં ભારત સરકાર તરફથી તેણીને ખાસી પરંપરાગત સંગીતમાં યોગદાન બદલ ચોથા ક્રમાંકનું સર્વોચ્ચ નાગરિક સન્માન પદ્મ શ્રી એનાયત કરવામાં આવેલ છે.[5]
Last Update: 2021-04-10
Usage Frequency: 1
Quality:
Reference:
dasnami gosains founded by adi shankaracharya are the chief priests in rudranath and kalpeshwar temples. the tunganath temple is served by the khasi brahmins. in the case of tungnath, it is also said that the local brahmins from mokumath officiate as priests.
dasnami gosains આદિ શંકરાચાર્ય દ્વારા સ્થાપિત વ્યવસ્થા મુજબ રુદ્રનાથ અને કલ્પેશ્વર મંદિર ખાતેના મુખ્ય પૂજારીઓ દસનામી ગોસાંઈઓ છે. તુંગનાથ મંદિર ખાતે પૂજન સેવા બંગાળના ખાસી બ્રાહ્મણો કરે છે. તુંગનાથના કિસ્સામાં એમ પણ કહેવાય છે કે મોકુમઠના સ્થાનિક બ્રાહ્મણો પાસે પૂજાનો અધિકાર છે.
Last Update: 2021-04-10
Usage Frequency: 1
Quality:
Reference:
her book, khasi under british rule, 1824-1947, is a historical narrative of khasi life during the pre-independence period.[4]
તેમના પુસ્તક, બંગાળી બ્રિટિશ શાસન હેઠળ, ૧૮૨૪-૧૯૪૭માં, ભારતની સ્વતંત્રતા પૂર્વેના સમયગાળાની એક ખાસી વિસ્તારની ઐતિહાસિક કથાનું આલેખન છે.[4]
Last Update: 2021-04-10
Usage Frequency: 1
Quality:
Reference:
during the british rule of india, the british imperial authorities nicknamed it the "scotland of the east".[7] meghalaya was previously part of assam, but on 21 january 1972, the districts of khasi, garo and jaintia hills became the new state of meghalaya. english is the official language of meghalaya. unlike many indian states, meghalaya has historically followed a matrilineal system where the lineage and inheritance are traced through women; the youngest daughter inherits all wealth and she also takes care of her parents.[7]
રાજ્ય દક્ષિણમાં બાંગ્લાદેશી ના માયમેનસિંહ અને સિલ્હટ વિભાગો, પશ્ચિમમાં ના બાંગ્લાદેશી રંગપુર વિભાગ અને ઉત્તર અને પૂર્વ આસામ રાજ્ય દ્વારા ઘેરાયેલો છે. મેઘાલયની રાજધાની શિલ્લોંગ છે. ભારતના અંગ્રેજ રાજ દરમિયાન, બ્રિટીશ શાહી સત્તાધિકારીઓએ તેને "પૂર્વના સ્કોટલેન્ડ" નામથી ઓળખતા.[1] મેઘાલય અગાઉ આસામનો ભાગ હતો, પરંતુ ૨૧ જાન્યુઆરી ૧૯૭૨ ના દિવસે ખાસી, ગારો અને જૈંટિયા પર્વતોના જિલ્લાઓ મેળાવી મેઘાલય નામનું નવું રાજ્ય બનાવવામાં આવ્યું. મેઘાલયની સત્તાવાર ભાષા અંગ્રેજી છે. ઘણા ભારતીય રાજ્યોથી વિપરીત, મેઘાલય ઐતિહાસિક રીતે એક મેટ્રિનેલ સિસ્ટમનું પાલન કરે છે જ્યાં વંશ અને વારસો સ્ત્રીઓના કુળ દ્વારા નક્કી થાય છે; સૌથી નાની પુત્રીને બધી સંપત્તિ વારસામાં મળે છે અને તે તેના માતાપિતાની સંભાળ પણ રાખે છે.[1]
Last Update: 2021-04-10
Usage Frequency: 1
Quality:
Reference:
Warning: Contains invisible HTML formatting