From professional translators, enterprises, web pages and freely available translation repositories.
multiplication
ઘડિયા
Last Update: 2018-12-23
Usage Frequency: 2
Quality:
multiplication table
ઘડિયા
Last Update: 2018-12-23
Usage Frequency: 2
Quality:
multiplication, division
ઘડિયા
Last Update: 2018-12-23
Usage Frequency: 2
Quality:
multiplication memory game
ઘડિયા
Last Update: 2018-12-23
Usage Frequency: 2
Quality:
practice the multiplication operation
ગુણાકારની તાલીમ લો
Last Update: 2018-12-23
Usage Frequency: 2
Quality:
practise multiplication until all the cards are gone.
ગુણાકારની તાલીમ લો
Last Update: 2018-12-23
Usage Frequency: 4
Quality:
this equation has four factors, a little bit of multiplication.
આ સમીકરણ માં ચાર પરિબળો છે . અને છે થોડોઘણો ગુણાકાર.
Last Update: 2020-12-03
Usage Frequency: 1
Quality:
their addition algorithm was identical to the modern method, and their multiplication algorithm was only slightly different.
546.934 જેવી અપૂર્ણાંક સંખ્યાઓ માટે, તેઓ અપૂર્ણાંક ભાગ 0.934 માટે 10ની ઋણ ઘાતને બદલે 60ની ઋણ ઘાતનો ઉપયોગ કરતા.
Last Update: 2021-04-10
Usage Frequency: 1
Quality:
this way, we did the multiplication first, then the addition. we get 2 different answers. that's just not cool in mathematics.
- આપણને બે અલગ - અલગ જવાબ મળે છે. તે ગણિતમાં સ્વીકાર્ય નથી. જો આ કોઇક ચીજ ને ચંદ્ર પર પહોંચાડવાનો થોડો પ્રયત્ન હોત તો કારણ કે બે અલગ અલગ માણસો તેને જુદી-જુદી રીતે અમલમાં મૂકે છે. અથવા એક કોમ્પ્યુટર તેને અલગ રીતે અમલ કરે અને બીજું કોમ્પ્યુટર તેને બીજી રીતે અમલ કરે તો ઉપગ્રહ કદાચ મંગળ ગ્રહ પર પહોંચી જાય તો નવાઇ નહી . તેથી આ કોઇપણ સંજોગોમાં સ્વીકાર્યં નથી . અને આ એક જ કારણ છે કે આપણે બધાએ ઓપરેશનના સમાન ક્રમ સ્વીકારવા પડે. દરેક સમીકરણ ને અમલમાં મૂકવાનો ગાણિતિક ક્રિયાઓ નો ચોક્ક્સ ક્રમ હોવો જોઇએ. તેથી, ગાણિતિક ક્રિયાઓના સર્વસંમત ક્રમ પ્રમાણે સૌ પ્રથમ કૌંસને પ્રાધાન્ય આપવાનું છે. ચલો મને તે અહિં લખવા દો ---
Last Update: 2019-07-06
Usage Frequency: 1
Quality:
welcome to level four multiplication. let's do some problems. let's say we had two hundred thirty-five times--
સ્તર ચાર ગુણાકાર આપનું સ્વાગત છે. ચાલો હવે થોડા દાખલા ગણિઍ. ચાલો જો આપણી પાસે હોય બસો પાત્રિશ . અહી હુ બે અલગ રંગ લઈ રહી છુ. અને આ.. ચાલો ગુણયા સુડતાલીસ તેથી તમે સ્તર ચાર દાખલા શરૂ કરશો જેમ તમે સ્તર ત્રણમાં કરોછો. સૌથી પહેલા આપણે લઇશુ સાત અને તેને ગુણીશુ બસો પાત્રિશ સાથે તેથી સાત પંચા પાતરીશ. સાત તારી એકવીસ, વતા ઋણ ચોવીસ
Last Update: 2019-07-06
Usage Frequency: 1
Quality:
11 goes into 120-- now you know, if with you know your multiplication tables through 11, that this won't work, but i'll just show you.
૧૨૦ ભાગ્યા ૧૧-- હવે તમે જાણો છો, જો તમે તમારુ ૧૧ સુધીનુ ગુણાકાર કોષ્ટક જાણો છો તો, તે કામ નહિ કરે પરંતુ હુ ફક્ત તમને બતાવીશ.
Last Update: 2019-07-06
Usage Frequency: 1
Quality:
when you write two numbers side-by-side or a number close a variable like this, that means you are multiplying it is just a shorthand, a notion of shorthand and usually we do not use the multiplication sign because
જ્યારે આપણે બે આંકડા જોડે લખીએ કે અહિયાં ની જેમ અંક અને પરિવર્તનશીલ અક્ષર (ચલ) લખીએ, એ નો મતલબ એ છે કે તમે ગુણાકાર કરો છો. આ તો ખાલી ટૂંકી રીતે લખવાનો રીવાજ છે. અને સામાન્ય રીતે આપણે ગુણાકાર ની નિશાની નથી વાપરતા, કારણ કે તે ગૂંચવણમાં મૂકે છે , કારણ કે x એ સૌથી સામાન્ય રીતે બીજગણિતમા વાપરવામા આવતો ચલ છે. અને જો અપડે લખવું હોત, સાત વાર બરાબર ચૌદ, જો હું મારી ગુણાકાર નું ચીન્હ અહિયાં મુકું તો આ થોડું વિચિત્ર લાગશે, એવું લાગશે કે x બે વાર મુક્યો છે અથવા ગુણ્યા ગુણ્યા લખ્યું છે એવું લાગશે. એટલે જયારે તમે સમીકરણો સાથે રમી રહ્યા હોય ત્યારે અને ખાસ કરી ને ત્યારે જયારે ચલ x હોય, તમે પારંપરિક ગુણાકાર ચીન્હ નો ઉપયોગ નહી કરો. તમે કંઇક આવું કરી સકો છો- તમે દોટ અથવા ટપકું નો ઉપયોગ કરી સકો છો ગુણાકાર દર્શાવા માટે. એટલે તમારી પાસે રેહશે સાત વાર x બરાબર ૧૪. પણ આ થોડું વિચિત્ર લાગશે. જયારે તમારી પાસે કશું પણ હોય જે ચલ સાથે ગુણાકાર માં હોય તો તમે ખાલી ૭x એવું લખશો. તેનો શાબ્દિક અર્થ થશે ૭ વાર x. હવે તમે સમજો કે તમે આ સમીકરણ ને કેવી રીતે ઉકેલી શકસો, ચાલો આપણે વિચારીએ.
Last Update: 2019-07-06
Usage Frequency: 1
Quality:
-- let me do it in a different color -- 6.4 times 10 to the minus 6 times 3.2 times 10 to the 11th. which we saw in the last video is equivalent to 6.4 times 3.2. i'm just changing the order of our multiplication.
-૬ ગુણ્યા ૩.૨ ગુણ્યા ૧૦ ની ૧૧ ઘાત. કે જે આપણે છેલ્લા વિડીઓ મા જોયેલુ તે ૬.૪ ગુણ્યા ૩.૨ ની બરાબર છે. હુ ફક્ત આપણા ગુણાકાર નો ક્રમ બદલી રહ્યો છુ. ગુણ્યા ૧૦ ની -૬ ગુણ્યા ૧૦ ની ૧૧ ઘાત. અને હવે તે કોની બરાબર થશે? સારુ, તે કરવા માટે, હુ કેલ્ક્યુલેટરનો ઉપયોગ નથી કરવા માગતો. તો ચલો તેની ગણતરી કરીએ. તો ૬.૪ ગુણ્યા ૩.૨. ચલો થોડી વાર માટે દશાંશ ને અવગણીએ. આપણે તેની છેલ્લે ચિંતા કરીશુ. તેથી ૨ ગુણ્યા ૪ એટલે ૮.
Last Update: 2019-07-06
Usage Frequency: 1
Quality: