Results for north, south, east, west translation from English to Gujarati

English

Translate

north, south, east, west

Translate

Gujarati

Translate
Translate

Instantly translate texts, documents and voice with Lara

Translate now

Human contributions

From professional translators, enterprises, web pages and freely available translation repositories.

Add a translation

English

Gujarati

Info

English

north, south, east, west

Gujarati

east

Last Update: 2022-11-09
Usage Frequency: 1
Quality:

Reference: Anonymous

English

north, south, east,

Gujarati

ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ

Last Update: 2024-08-23
Usage Frequency: 1
Quality:

Reference: Anonymous

English

south east

Gujarati

દક્ષિણ પૂર્વ

Last Update: 2018-12-24
Usage Frequency: 4
Quality:

Reference: Anonymous

English

south-east

Gujarati

દક્ષિણ- પૂર્વbotswana. kgm

Last Update: 2018-12-24
Usage Frequency: 2
Quality:

Reference: Anonymous

English

asia, south-east

Gujarati

એશિયા, દક્ષિણ- પૂર્વname

Last Update: 2018-12-24
Usage Frequency: 2
Quality:

Reference: Anonymous

English

south east sulawesi

Gujarati

દક્ષિણ પૂર્વ સુલાવેસિindonesia. kgm

Last Update: 2018-12-24
Usage Frequency: 2
Quality:

Reference: Anonymous

English

east and south east england

Gujarati

પૂર્વ અને દક્ષિણ પૂર્વ ઈંગ્લેન્ડ

Last Update: 2018-12-23
Usage Frequency: 2
Quality:

Reference: Anonymous

English

the key used to move south-east.

Gujarati

હવે કોઇ ચાલ રહી નથી.

Last Update: 2018-12-23
Usage Frequency: 2
Quality:

Reference: Anonymous

English

the name of the key used to move south-east. the name is a standard x key name.

Gujarati

દક્ષિણ-પૂર્વમાં ખસવા માટે કીનું નામ વપરાય છે. નામ એ પ્રમાણભૂત x કી નામ છે.

Last Update: 2018-12-23
Usage Frequency: 2
Quality:

Reference: Anonymous

English

gohelwar covered the (south)east and roughly corresponds to the modern bhavnagar district and amreli district.

Gujarati

ગોહિલવાડ પ્રાંત (દક્ષિણ)પૂર્વ ભાગને આવરી લે છે, જે મોટેભાગે હાલના ભાવનગર જિલ્લા અને અમરેલી જિલ્લાના વિસ્તારો છે.

Last Update: 2021-04-10
Usage Frequency: 1
Quality:

Reference: Anonymous

English

atkot is a village in jasdan taluka of rajkot district, gujarat, india. it is about thirty miles south-east of rajkot on the west bank of the bhadar river. ગામમાં અંબાજી માતાજીનું મંદીર આવેલ છે.

Gujarati

આટકોટ (તા. જસદણ) ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર વિસ્તારમાં આવેલા રાજકોટ જિલ્લામાં આવેલા કુલ ૧૪ (ચૌદ) તાલુકાઓ પૈકીના એક એવા જસદણ તાલુકામાં આવેલું એક મહત્વનું ગામ છે. આટકોટ ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી તેમ જ પશુપાલન છે. આ ગામમાં મુખ્યત્વે ઘઉં, જીરુ, મગફળી, તલ, બાજરી, ચણા, કપાસ, દિવેલા, રજકો તેમ જ અન્ય શાકભાજીના પાકની ખેતી કરવામાં આવે છે. આ ગામમાં પ્રાથમિક શાળા, માધ્યમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી, દૂધની ડેરી, ફાર્મસી કોલેજ, છાત્રાલય જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે. ગામ ભાદર નદીને કાંઠે વસેલું છે. ગામમાં અંબાજી માતાજીનું મંદીર આવેલ છે.

Last Update: 2021-04-10
Usage Frequency: 1
Quality:

Reference: Anonymous

English

on 5 july 2016 the university marked completion of 100 years of its existence. it was the first women's university in india and south east asia.

Gujarati

૫ જુલાઈ ૨૦૧૬ ના દિવસે યુનિવર્સિટીએ તેના અસ્તિત્વના ૧૦૦ વર્ષ પૂર્ણ કર્યા. તે ભારત અને દક્ષિણ પૂર્વ એશિયાની પ્રથમ મહિલા યુનિવર્સિટી છે.

Last Update: 2021-04-10
Usage Frequency: 1
Quality:

Reference: Anonymous

English

the second world war saw the marathas in the forefront in almost every theatre of operations from the jungles of south east asia, to the deserts of north africa, and the mountains and rivers of italy. the war also saw the expansion of the regiment when thirteen new war service battalions were raised. most of these were later demobilised after the war, whilst two were converted into artillery regiments.

Gujarati

દ્વિતીય વિશ્વયુદ્ધમાં મરાઠા પલટણો દક્ષિણ પૂર્વ એશિયા, ઉત્તર આફ્રિકા અને ઈટલી ખાતે લડ્યા હતા. યુદ્ધ દરમિયાન રેજિમેન્ટમાં ૧૩ નવી લડાયક પલટણો ઉભી કરવામાં આવી. યુદ્ધ બાદ બે ને બાદ કરતાં તમામ પલટણો વિખેરી નાખવામાં આવી હતી. સમગ્ર યુદ્ધ દરમિયાન રેજિમેન્ટને નાયક યશવંત ઘડગે અને સિપાહી નામદેવ જાધવે વિક્ટોરીયા ક્રોસ અપાવ્યો. આ સિવાય આશરે ૧૩૦ વીરતા પુરસ્કાર મરાઠા લાઇને મળ્યા.

Last Update: 2021-04-10
Usage Frequency: 1
Quality:

Reference: Anonymous

English

there are two main hill ranges in baglan area, the selbari range is south of the dolbari hill range. these two ranges run parallel to each other in east-west direction. moragad is located on selbari hill range.all these forts were maintained to keep watch on the burhanpur-surat ancient commercial road.

Gujarati

મોરા કિલ્લો (મોરાગઢ) ભારત દેશના મહારાષ્ટ્ર રાજ્યના નાસિક જિલ્લાના બાગલાણ ક્ષેત્રમાં સ્થિત એક ઐતિહાસિક કિલ્લો છે. બાગલાણ ક્ષેત્રમાં બે મુખ્ય પર્વતમાળાઓ આવેલી છે, જેમાં સેલબારી હારમાળા ઉત્તર દિશામાં અને દોલબારી હારમાળા દક્ષિણ દિશામાં આવેલી છે. આ બે હારમાળા પૂર્વ-પશ્ચિમ દિશામાં એકબીજાને સમાંતર આવેલી. મોરાગઢ સેલબારી હારમાળા પર આવેલ છે. આ હારમાળાના બધા કિલ્લાઓ બુરહાનપુર-સુરતના પ્રાચીન વ્યાપારી માર્ગ પર દેખરેખ રાખવા માટે બનાવવામાં આવ્યા હતા. આ બે ટેકરીઓની હારમાળાઓ વચ્ચેથી રસ્તો પસાર થાય છે. મોરા કિલ્લો મુલ્હેરના કિલ્લાની નજીક આવેલ એક નાનો કિલ્લો છે.

Last Update: 2021-04-10
Usage Frequency: 1
Quality:

Reference: Anonymous

English

as of today there is no evidence of a city scale settlement near the citadel complex of surkotada, as one might be expected on the lines of mohenjo-daro and kalibangan. about 500 m (1,600 ft) south-east of the citadel, there is a low mound which represents some sort of small habitation but the harappan vestiges are scarce. archaeologists feel that the possibility of the existence of a large settlement is remote but cannot be ruled out.

Gujarati

આજ સુધીના સંસોધન પ્રમાણે, ગઢની આસપાસ મોહેં-જો- ડરો અને કાલિબાંગણ જેવા મોટા શહેરના કદની વસાહતના કોઈ ત્યાં કોઈ પુરાવા મળ્યા નથી. ગઢથી ૫૦૦મીટર દોર વાયવ્યમાં એક ટીંબો છે તેમાં અમુક વસાહ હોવાના લક્ષણો મળ્યા છે પણ હડપ્પન અવશેષો નહિવત્ છે. પુરાતત્વવિદોને મોટા શહેરના અસ્તિત્વની શક્યત નહીવત્ લાગે છે પરંતુ તેને નકારી પણ શકાય તેમ નથી.

Last Update: 2021-04-10
Usage Frequency: 1
Quality:

Reference: Anonymous

Get a better translation with
8,642,961,483 human contributions

Users are now asking for help:



We use cookies to enhance your experience. By continuing to visit this site you agree to our use of cookies. Learn more. OK