Results for phone number chat translation from English to Gujarati

English

Translate

phone number chat

Translate

Gujarati

Translate
Translate

Instantly translate texts, documents and voice with Lara

Translate now

Human contributions

From professional translators, enterprises, web pages and freely available translation repositories.

Add a translation

English

Gujarati

Info

English

phone number

Gujarati

ફોન નંબર

Last Update: 2018-12-24
Usage Frequency: 8
Quality:

English

home phone number

Gujarati

ઘરનો ફોન નંબર

Last Update: 2018-12-24
Usage Frequency: 2
Quality:

English

not a phone number

Gujarati

ફોન નંબર નથી

Last Update: 2018-12-23
Usage Frequency: 2
Quality:

English

set home phone number...

Gujarati

ઘરનો ફોન નંબર સુયોજિત કરો...

Last Update: 2018-12-24
Usage Frequency: 2
Quality:

English

set your home phone number.

Gujarati

તમારો ઘરનો ફોન નંબર સુયોજિત કરો.

Last Update: 2018-12-24
Usage Frequency: 2
Quality:

English

taro phone number aap ne ??

Gujarati

mane taro number aap ne

Last Update: 2023-06-26
Usage Frequency: 1
Quality:

English

set your mobile phone number.

Gujarati

તમારો મોબાઈલ નંબર સુયોજિત કરો.

Last Update: 2018-12-24
Usage Frequency: 2
Quality:

English

text is too long for a phone number

Gujarati

લખાણ ફોન નંબર માટે ઘણુ લાંબુ છે

Last Update: 2018-12-23
Usage Frequency: 2
Quality:

English

text is too short for a phone number

Gujarati

લખાણ ફોન નંબર માટે ઘણો ટૂંકો છે

Last Update: 2018-12-23
Usage Frequency: 2
Quality:

English

enter a contact identifier or phone number:

Gujarati

સંપર્ક ઓળખકર્તા અથવા ફોન નંબરને દાખલ કરો:

Last Update: 2018-12-23
Usage Frequency: 2
Quality:

English

the library was built without phone number support.

Gujarati

લાઇબ્રેરી ફોન નંબર આધાર વગર બનેલ હતી.

Last Update: 2018-12-23
Usage Frequency: 2
Quality:

English

the phone number parser reported an yet unkown error code.

Gujarati

ફોન નંબર પાર્સર હજુ અજ્ઞાત ભૂલ કોડ અહેવાલ થયેલ છે.

Last Update: 2018-12-23
Usage Frequency: 2
Quality:

English

here, i'm dialing a phone number just using my hand.

Gujarati

અહી હુ મારા હાથથી એક ફોન નંબર ડાયલ કર રહ્યો છુ.

Last Update: 2020-12-03
Usage Frequency: 1
Quality:

English

remaining text after the country calling code is too short for a phone number

Gujarati

દેશ કોલીંગ કોડ પછી બાકી રહેલ લખાણ ફોન નંબર માટે ઘણો ટૂંકો છે

Last Update: 2018-12-23
Usage Frequency: 2
Quality:

English

phone numbers are not writeable on this contact.

Gujarati

ફોન નંબર આ સંપર્ક માટે લખી શકાય તેમ નથી.

Last Update: 2018-12-23
Usage Frequency: 2
Quality:

English

the way evolution stores some phone numbers has changed. please be patient while evolution migrates your folders...

Gujarati

ઈવોલ્યુશનનો ફોન નંબરો સંગ્રહવાનો રસ્તો બદલાઈ ગયો છે. જ્યારે ઈવોલ્યુશન તમારા ફોલ્ડરોનું રુપાંતર કરે ત્યારે મહેરબાની કરીને શાંતિ દાખવો...

Last Update: 2018-12-23
Usage Frequency: 2
Quality:

English

sharon davis and kelly humphreys have been posting cards on a welsh bridge with inspirational messages and phone numbers that people can call for support.

Gujarati

શેરોન ડેવિસ અને કેલી હમ્ફ્રેસે વેલ્શ બ્રિજ પર પ્રેરણાત્મક સંદેશાઓ અને ફોન નંબર્સ જે લોકો સમર્થન માટે કૉલ કરી શકે એ માટે પોસ્ટ કાર્ડ્સ નાખી રહ્યાં છે.

Last Update: 2019-06-28
Usage Frequency: 1
Quality:

English

(applause) now, it is nice to be able to memorize speeches and phone numbers and shopping lists, but it's actually kind of beside the point.

Gujarati

{તાળીઓ] હા, વ્યક્તવ્યો કે ફૉન નંબરો કે ખરીદીની યાદીઓ યાદ રાખી શકવું એ સારી વાત છે, પણ એક રીતે એ મુખ્ય મુદ્દો નહોતો.

Last Update: 2020-12-03
Usage Frequency: 1
Quality:

English

(applause) now, it is nice to be able to memorize speeches and phone numbers and shopping lists, but it's actually kind of beside the point. these are just tricks.

Gujarati

{તાળીઓ] હા, વ્યક્તવ્યો કે ફૉન નંબરો કે ખરીદીની યાદીઓ યાદ રાખી શકવું એ સારી વાત છે, પણ એક રીતે એ મુખ્ય મુદ્દો નહોતો. એ તો માત્ર તરકીબો છે. આ બધી તરકીબો સફળ એટલે રહે છે કે તે બધાંનો આધાર આપણું મગજ જે રીતે કામ કરે છે તેવા કેટલાક મૂળભૂત સિધ્ધાંતો ઉપર આધારીત છે. આપણું મગજ કઇ રીતે કામ કરે છે એ જાણીને તેનો લાભ લેવા માટે કરીને આપણે યાદશક્તિ મહેલો બાંધવા કે પત્તાંના સેટ્સ યાદ રખવાની કોઇ ખાસ જરૂર નથી. સામાન્ય રીતે, આપણે જોરદાર યાદશક્તિને કોઇ જન્મદત્ત ભેટ હોય તેમ માનીએ છીએ, પણ એવું હોતું નથી. પ્રબળ યાદશક્તિ શીખી શકાય છે. મૂળ મુદ્દે,જ્યારે આપણે કોઇ વાત પર ધ્યાન કેન્દ્રીત કરીએ છીએ, ત્યારે તે યાદ રહી જાય છે. જ્યારે આપણે કોઇ વાતમાં ઊંડાણથી રસ લઇએ છીએ, ત્યારે તે પણ યાદ રહે છે. આપણે જ્યારે કોઇ માહિતિ કે અનુભવ આપણને કઇ રીતે મદદરૂપ થઇ શકે, કે તેનું શું મહત્વ છે કે શા માટે તે આનંદદાયક છે તે દ્રષ્ટિએ જોઇએ છીએ કે જ્યારે આપણે આપણા મગજમાં જે કંઇ ચાલી રહ્યું હોય તેના સંદર્ભમાં તેને સાંકળી લઇ શકીએ છીએ, જેમ કે શ્રીમાન બૅકર્સને બેકરીવાળા સાથે સાંકળી શકવું, ત્યારે તે આપણને યાદ રહી જાય છે. યાદશક્તિ મહેલ અને એના જેવી અન્ય તરકીબો માત્ર ટુંકા-રસ્તા જ છે. એક રીતે, ટુંકા રસ્તા પણ નહીં. તે એટલે કામ આવે છે કારણકે તે તમને કામે લગાડી દે છે. આપણે સામાન્યપણે કોઇ કસરત કરતી વખતે, પ્રક્રિયાની જેટલી ઉંડાઇ કે જેટલી કાળજી રાખીએ છીએ તેનાથી ઘણી વધારે આ તરકીબો ફરજ પાડે છે. પણ, હકીકતે ટુંકા રસ્તા તો ક્યાંય પણ હોતા નથી. કોઇપણ વાત આ રીતે યાદ રાખવાલાયક બનતી હોય છે. અને જો હું કોઇ એક વસ્તુ તમારી પાસે મૂકી જવા માગું , તો તે ઇ.પી. છે, પેલા ભુલક્કડ, જેને એ પણ યાદ નથી કે તેને યાદ ન રહેવાની સમસ્યા છે, જેણે મને એ પરિકલ્પના પૂરી પાડી કે, આપણું જીવન યાદોનો સરવાળો છે. આપણી આસપાસની, આપણી સાથે વાતચીત કરતી વ્યક્તિઓ પ્રત્યે ધ્યાન ન આપીને કે જરા પણ ઉંડાણમાં ન જવા જેટલા આળસુ થઇ જઇને, આમ પણ ટુંકી જીંદગીમાં,આપણી બ્લૅકબૅરીમાં કે આઇ-પૉડમાં ખોવાઇ જવાની કેટલી તૈયારી છે? મને જાતે જાણવા મળ્યું કે આપણામાં કલ્પી ન શકાય તેટલી યાદશક્તિ છૂપાયેલ પડી છે. પરંતુ જો તમારે યાદગાર જીવન જીવવું હોય, તો તમારે એવી વ્યક્તિ બનવું પડશે જે યાદ કરવાનું યાદ રાખે છે. આભાર.

Last Update: 2019-07-06
Usage Frequency: 1
Quality:

Get a better translation with
8,867,460,646 human contributions

Users are now asking for help:



We use cookies to enhance your experience. By continuing to visit this site you agree to our use of cookies. Learn more. OK