Results for proofing translation from English to Gujarati

Human contributions

From professional translators, enterprises, web pages and freely available translation repositories.

Add a translation

English

Gujarati

Info

English

select the language of the document you are proofing here.

Gujarati

તમે અહીં જે દસ્તાવેજ ચકાસી રહ્યા છો તેની ભાષા પસંદ કરો.

Last Update: 2018-12-24
Usage Frequency: 2
Quality:

English

here you can see a text excerpt showing the unknown word in its context. if this information is not sufficient to choose the best replacement for the unknown word, you can click on the document you are proofing, read a larger part of the text and then return here to continue proofing.

Gujarati

અહીં તમે અજ્ઞાત શબ્દ બતાવતી લખાણ પસંદગી તેના સંદર્ભમાં જોઈ શકો છો. જો આ જાણકારી શ્રેષ્ઠ બદલી પસંદ કરવા માટે પૂરતી નહી હોય તે અજ્ઞાત શબ્દ માટે, તો તમે જે દસ્તાવેજ ફરી ચકાસી રહ્યા છો તેના પર ક્લિક કરી શકો છો, લખાણનો મોટો ભાગ વાંચો અને પછી ફરી ચકાસવા માટે ફરીથી અહીં આવો.

Last Update: 2018-12-24
Usage Frequency: 2
Quality:

English

this type of bonding utilized the alternate headers and stretchers which is stronger method of construction. clay was usually used as cementing material but where better strength was needed, such as the drains, the lime and gypsum mortar was preferred instead. in architecture such as the great bath, bitumen has been used for water proofing.

Gujarati

સમકાલીન કાંસ્ય યુગની સંસ્કૃતિમાં ઇમારતોની રચનામાં કાચી માટીની ઇંટોનો બહોળો વપરાશ જોવા મળતો હતો , જ્યારે સિંધુ ખીણની સંસ્કૃતિમાં લોકો પકવેલ માટીની ઈંટનો ઉપયોગ કરવાનું પસંદ કરતા હતા. હડપ્પન સ્થાપત્યની વિશિષ્ટતા કહી શકાય એવું ચણતર કામમાં ઈંગ્લીશ બોન્ડનો વિશ્વમાં સૌ પ્રથમ ઉપયોગ કરવામાં આવ્યો હતો . બાંધકામ ની આ મજબૂત પદ્ધતિમાં એક સ્તરમાં હેડર (ઈંટની નાના ભાગની સપાટી ) અને બીજા સ્તરમાં સ્ટ્રેચર (ઈંટના લાંબા ભાગની સપાટી) વૈકલ્પિક રીતે ગોઠવવામાં આવે છે. માટીનો ઉપયોગ સામાન્ય રીતે જોડાણ સામગ્રી તરીકે કરવામાં આવતો હતો પરંતુ જ્યાં વધુ સારી તાકાતની જરૂરિયાત હતી, જેમ કે ગટર, ત્યા ચૂનાં અને જીપ્સમના મિશ્ર્રણ ને પ્રાધાન્ય આપવામાં આવતું હતું . ગ્રેટ બાથ (જાહેર સ્નાનાગર ) જેવા સ્થાપત્યમાં , ડામરનો ઉપયોગ વોટર પ્રૂફિંગ માટે કરવામાં આવ્યો હતો. ઈમારત ની ઊભી રેખામાં ગોઠવણી પ્લમ્બ લાઇન (ઓળંબા) નો ઉપયોગ સૂચવે છે. ઇંટો 4: 2: 1 ના પ્રમાણિત ગુણોત્તરમાં ઉત્પન્ન કરવામાં આવતી હતી અને સિંધુ ખીણની સંસ્કૃતિમાં આ બાબત જોવા મળે છે.

Last Update: 2021-04-10
Usage Frequency: 1
Quality:

Get a better translation with
8,877,079,024 human contributions

Users are now asking for help:



We use cookies to enhance your experience. By continuing to visit this site you agree to our use of cookies. Learn more. OK