From professional translators, enterprises, web pages and freely available translation repositories.
rajkot
રાજકોટ
Last Update: 2018-12-23
Usage Frequency: 3
Quality:
rajkot. sexy
રાજકોટ. સેકસી
Last Update: 2021-08-10
Usage Frequency: 1
Quality:
Reference:
rajkot ma thi cho
rajkot ma thi cho
Last Update: 2024-08-16
Usage Frequency: 1
Quality:
Reference:
clean rajkot essay
સ્વચ્છ રાજકોટ નિબંધ
Last Update: 2018-08-05
Usage Frequency: 1
Quality:
Reference:
essay on maru rangilu rajkot
essay on maru rangilu rajkot
Last Update: 2020-07-16
Usage Frequency: 1
Quality:
Reference:
he will go to rajkot from anjar.
અંજારથી રાજકોટ જશે.
Last Update: 2019-06-28
Usage Frequency: 1
Quality:
Reference:
two fans invaded the ground in rajkot
રાજકોટમાં મેદાનમાં ઘુસી આવ્યા બે ફેન્સ
Last Update: 2019-06-28
Usage Frequency: 1
Quality:
Reference:
apart from this, pm modi will go to rajkot.
આ સિવાય પીએમ મોદી રાજકોટ જશે.
Last Update: 2019-06-28
Usage Frequency: 1
Quality:
Reference:
will attend programs in anand, kutch and rajkot.
જેમાં આણંદ અને કચ્છ અને રાજકોટ કાર્યક્રમમાં જશે.
Last Update: 2019-06-28
Usage Frequency: 1
Quality:
Reference:
arena animation rajkot wishing you all a very happy 2015
તમારા langage સંપૂર્ણ સજા લખો
Last Update: 2014-12-27
Usage Frequency: 1
Quality:
Reference:
my name is mital. i am work sakshi infoway in rajkot.
મારું નામ મિત્તલ છે. હું રાજકોટ માં સાક્ષી infoway કામ છું.
Last Update: 2016-05-02
Usage Frequency: 1
Quality:
Reference:
to understand gandhi's childhood, one has to come to rajkot.
જેને ગાંધીનું બાળપણ સમજવું પડશે, તેણે રાજકોટ આવવું પડશે.
Last Update: 2019-06-28
Usage Frequency: 1
Quality:
Reference:
in 1929, he started clinic in chotila, and in 1937 at rajkot.
ઈ.સ. ૧૯૨૯ માં તેમણે ચોટીલામાં અને ૧૯૩૭ માં રાજકોટમાં દવાખાનું શરૂ કર્યું,
Last Update: 2021-04-10
Usage Frequency: 1
Quality:
Reference:
minal sampat[4] was born in rajkot, india.[2]
મિનલ સંપત [૧] નો જન્મ ભારતના રાજકોટમાં થયો હતો. [2]
Last Update: 2021-04-10
Usage Frequency: 1
Quality:
Reference:
now rajkot has become an important part in the journey of gandhi’s life.
હવે રાજકોટ ગાંધી જીવનના નકશાનું એક મહત્વનું અંગ બની ગયું છે.
Last Update: 2019-06-28
Usage Frequency: 1
Quality:
Reference:
ajmer is a village in jasdan taluka of rajkot district in gujarat, india.
અજમેર (તા. જસદણ) ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર વિસ્તારમાં આવેલા રાજકોટ જિલ્લામાં આવેલા કુલ ૧૪ (ચૌદ) તાલુકાઓ પૈકીના એક એવા જસદણ તાલુકામાં આવેલું એક મહત્વનું ગામ છે. અજમેર ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી તેમ જ પશુપાલન છે. આ ગામમાં મુખ્યત્વે ઘઉં, જીરુ, મગફળી, તલ, બાજરી, ચણા, કપાસ, દિવેલા, રજકો તેમ જ અન્ય શાકભાજીના પાકની ખેતી કરવામાં આવે છે. આ ગામમાં પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી તેમ જ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે.
Last Update: 2021-04-10
Usage Frequency: 1
Quality:
Reference:
sports desk: india and west indies are playing the first test match in rajkot.
સ્પોર્ટ્સ ડેસ્ક: ભારત અને વેસ્ટ ઇન્ડીઝ વચ્ચે રાજકોટમાં પ્રથમ ટેસ્ટ મેચ રમાઇ રહી છે.
Last Update: 2019-06-28
Usage Frequency: 1
Quality:
Reference:
rajkot district collector rajendra kumar was also present with cheteshwar pujara while he was casting his vote.
ચેતેશ્વર પુજારા સાથે મતદાન કરતી વેળાએ રાજકોટ જીલ્લા કલેકટર રાજેન્દ્રકુમાર પણ સાથે રહ્યા હતા.
Last Update: 2019-06-28
Usage Frequency: 1
Quality:
Reference:
ardoi is a village in kotda-sangani taluka of rajkot district, gujarat, india.
અરડોઈ ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર વિસ્તારમાં આવેલા રાજકોટ જિલ્લામાં આવેલા કુલ ૧૪ (ચૌદ) તાલુકાઓ પૈકીના એક એવા કોટડા-સાંગાણી તાલુકામાં આવેલું એક મહત્વનું ગામ છે. આ ગામમાં મુખ્યત્વે પટેલ લોકોની વસ્તી રહે છે. અરડોઈ ગામમાં પ્રાથમિક શાળા, આંગણવાડી, દવાખાનું, પંચાયતઘર અને દુધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય છે.
Last Update: 2021-04-10
Usage Frequency: 1
Quality:
Reference:
during the india-west indies match in rajkot, blunder was observed in the security system.
ભારત-વેસ્ટ ઇન્ડીઝની મેચ દરમિયાન રાજકોટમાં સુરક્ષા વ્યવસ્થામાં ભારે ચુક જોવા મળી હતી.
Last Update: 2019-06-28
Usage Frequency: 1
Quality:
Reference: