From professional translators, enterprises, web pages and freely available translation repositories.
shipment outscan for vadodara
શિપમેન્ટ આઉટસ્કેન
Last Update: 2024-08-22
Usage Frequency: 1
Quality:
outscan at vadodara
outscan at vadodara
Last Update: 2021-06-01
Usage Frequency: 1
Quality:
Reference:
when you come at surat
તમે સુરત આવો
Last Update: 2023-02-08
Usage Frequency: 1
Quality:
Reference:
he claimed to have attained self-realisation in june 1958 at surat railway station while sitting on a bench at platform number 3. it was about 6 pm and it lasted 48 minutes.
તેમણે જૂન ૧૯૫૮ માં સુરત રેલ્વે સ્ટેશન પર પ્લેટફોર્મ નંબર ૩ પર બેંચ પર બેસતી વખતે આત્મ-અનુભૂતિ પ્રાપ્ત કરવાનો દાવો કર્યો હતો. તે લગભગ ૬ વાગ્યાનો સમય હતો અને તે ૪૮ મિનિટ ચાલ્યો હતો. જો કે આ વાત શરૂઆતમાં તેમના દ્વારા જાહેર કરવામાં આવી ન હતી.
Last Update: 2021-04-10
Usage Frequency: 1
Quality:
Reference:
the headquarters of the surat agency were at surat, where the political agent who reported to the political department office in bombay, used to reside.[3]
સુરત એજન્સીનું મુખ્ય મથક સુરત ખાતે હતું, જ્યાં બોમ્બેમાં રાજકીય વિભાગની કચેરીમાં અહેવાલ મોકલનારા રાજકીય આડતિયો રહેતો હતો. [1]
Last Update: 2021-04-10
Usage Frequency: 1
Quality:
Reference:
surat diamond bourse is a not for profit organization promoted by surat diamond bourse, a company registered under section 8 of the companies act, 2013 and formed for the establishment & promotion of diamond bourse at surat, gujarat.
સુરત ડાયમંડ બોર્સ એ બિન નફાકારક સંસ્થા છે, જે સુરત ડાયમંડ બોર્સ દ્વારા પ્રોત્સાહિત કરવામાં આવે છે, જે કંપની, એક્ટ, ૨૦૧3 ની કલમ 8 હેઠળ નોંધાયેલ અને સુરત, ગુજરાત ખાતે ડાયમંડ બુર્સની સ્થાપના અને પ્રમોશન માટે બનાવવામાં આવેલી કંપની છે.
Last Update: 2021-04-10
Usage Frequency: 1
Quality:
Reference:
Warning: Contains invisible HTML formatting
european traders first reached indian shores with the arrival of the portuguese explorer vasco da gama in 1498 at the port of calicut, in search of the lucrative spice trade.[6] just over a century later, the dutch and english established trading outposts on the indian subcontinent, with the first english trading post set up at surat in 1613.[7] over the course of the seventeenth and early eighteenth centuries, the british[note 1] defeated the portuguese and dutch militarily but remained in conflict with the french, who had by then sought to establish themselves in the subcontinent. the decline of the mughal empire in the first half of the eighteenth century provided the british with the opportunity to establish a firm foothold in indian politics.[8] after the battle of plassey in 1757, during which the east india company's indian army under robert clive defeated siraj ud-daulah, the nawab of bengal, the company established itself as a major player in indian affairs, and soon afterward gained administrative rights over the regions of bengal, bihar and midnapur part of odisha, following the battle of buxar in 1764.[9] after the defeat of tipu sultan, most of south india came either under the company's direct rule, or under its indirect political control as part a princely state in a subsidiary alliance. the company subsequently seized control of regions ruled by the maratha empire, after defeating them in a series of wars.
૧૪૯૮ માં પોર્ટુગીઝ ખલાસી વાસ્કો દ ગામાના કાલિકટ બંદર પર આગમન સાથે મસાલાના આકર્ષક વેપારની શોધમાં યુરોપિયન વેપારીઓ પ્રથમ ભારતીય કિનારા પર પહોંચ્યા.[1] એક સદી પછી, ડચ અને અંગ્રેજીએ ભારતીય ઉપખંડમાં ટ્રેડિંગ આઉટપોસ્ટની સ્થાપના કરી, જેમાં પ્રથમ અંગ્રેજ ટ્રેડિંગ પોસ્ટ સુરતમાં ૧૬૧૩ માં સ્થપાઈ. [૨] સત્તરમી અને અઢારમી સદીની શરૂઆતમાં, અંગ્રેજોએ [નોંધ 1] પોર્ટુગીઝ અને ડચને લશ્કરી રીતે હરાવી દીધા, પરંતુ ફ્રેન્ચ સાથે તેમનો વિગ્રહ ચાલુ રહ્યો. ફ્રેંચોએ ત્યાં સુધીમાં પોતાને ઉપખંડમાં સ્થાપિત કરવાની કોશિશ કરી રહ્ય હતા. અઢારમી સદીના પહેલા ભાગમાં મોગલ સામ્રાજ્યના પતનથી બ્રિટિશરોને ભારતીય રાજકારણમાં પગ જમાવવાની તક મળી. []] ૧૭૫૭ માં પ્લાસીના યુદ્ધમાં રોબર્ટ ક્લાઇવની આગેવાની હેઠળની ઇસ્ટ ઇન્ડિયા કંપનીએ બંગાળના નવાબ સિરાજ-ઉદ્-દોલાહના ભારતીય સૈન્યને હરાવ્યું. આ ઘટના બાદ કંપનીએ પોતાને ભારતીય રાજકારણમાં પ્રમુખ દાવેદાર તરીકે સ્થાપિત કર્યો, અને ત્યાર બાદ ૧૭૬૪ માં બક્સરના યુદ્ધ પછી બંગાળ, બિહાર અને ઓડિશાના મિદનાપુર ભાગ પર વહીવટી અધિકારો મેળવ્યા. []] ટીપુ સુલતાનની હાર પછી, મોટાભાગનું દક્ષિણ ભારત કંપનીના સીધા અથવા પેટાકંપનીના જોડાણ કે રજવાડા સાથેની સંધિ થકી પરોક્ષ રાજકીય નિયંત્રણ હેઠળ આવ્યું. ત્યારબાદ કંપનીએ મરાઠા સામ્રાજ્ય શ્રેણીબદ્ધ યુદ્ધોમાં હાર આપી તેમના દ્વારા શાસિત પ્રદેશો પર નિયંત્રણ મેળવ્યું પ્રથમ (૧૮૪૫–૧૮૪૬) અને બીજા (૧૮૪૮–૪૯) એંગ્લો-શીખ યુદ્ધોમાં શીખ સૈન્યની હાર પછી, ૧૮૪૯ માં પંજાબને બ્રિટિશ ભારતમાં જોડી દેવાયું.
Last Update: 2021-04-10
Usage Frequency: 1
Quality:
Reference: