From professional translators, enterprises, web pages and freely available translation repositories.
aachar ae prachar nu shrestha madhyam che
આચાર એ પ્રચાર નુ શ્રેષ્ટ માધ્યમ ચે
Last Update: 2020-05-12
Usage Frequency: 1
Quality:
Reference:
bichara, his first short story collection, was published in 1969, followed by pavanpavdi (1977), radheshyam sharma ni shrestha vartao (1984), vartavaran (1986) and pehla patthar kaun marega (1981). his critical works are published as vaachana (1973), gujarati navalkatha (1974, with raghuveer chaudhari), samprat (1978), kavitani kala (1983), aalokna (1989), shabda samaksha (1991), karta kruti vimarsha (1992), vivechan no vidhi (1993), ullekh (1993) and akshar (1995). dalal ni pratinidhi vartao (1971), dhumketu ni bhavsrushti (1973; with mafat ojha), natak vishe dalal (1974), navi varta (1975), samkaleen gujarati vartao (1986) and indradhanu 101 (1995) are his compilations.
તેની પ્રથમ પ્રકાશિત ટૂંકી વાર્તા બદસૂરત હતી. તેમનો પ્રથમ કાવ્યસંગ્રહ આંસુ અને ચંદરણું (૧૯૬૯) હતો. ત્યારબાદ નેગેટિવ્સ ઓફ ઇટર્નિટી (૧૯૭૪), સંચેતના (૧૯૮૩) અને નિષ્કરણ (૧૯૯૧) કાવ્યસંગ્રહો પ્રકાશિત થયા છે. ફેરો (૧૯૬૮) અને સ્વપ્નતીર્થ (૧૯૭૯) તેમની બે નવલકથા છે. ૧૯૬૯માં તેમનો પ્રથમ ટૂંકી વાર્તા સંગ્રહ બિચારા પ્રકાશિત થયો હતો. જે પછી પવનપાવડી (૧૯૭૭), રાધેશ્યામ શર્માની શ્રેષ્ઠ વાર્તાઓ (૧૯૮૪), વાર્તાવરણ (૧૯૮૬) અને પહેલા પથ્થર કોન મારેગા (૧૯૮૧) પ્રકાશિત થયા હતા. તેમના વિવેચન સર્જનમાં વાચના (૧૯૭૩), ગુજરાતી નવલકથા (૧૯૭૪, રઘુવીર ચૌધરી સાથે), સાંપ્રત (૧૯૭૮), કવિતાની કળા (૧૯૮૩), આલોકના (૧૯૮૯), શબ્દ સમક્ષ (૧૯૯૧), કર્તા કૃતિ વિમર્શ (૧૯૯૨), વિવેચન નો વિધી (૧૯૯૩), ઉલ્લેખ (૧૯૯૩) અને અક્ષર (૧૯૯૫)નો સમાવેશ થાય છે. દલાલની પ્રતિનિધિ વાર્તાઓ (૧૯૭૧), ધૂમકેતુની ભાવસૃષ્ટિ (૧૯૭૩; મફત ઓઝા સાથે), નાટક વિશે દલાલ (૧૯૭૪), નવી વાર્તા (૧૯૭૫), સમકાલીન ગુજરાતી વાર્તાઓ (૧૯૮૬) અને ઇન્દ્રધનુષ ૧૦૧ (૧૯૯૫) તેમના સંપાદનો છે. તેમણે હિન્દી અને અંગ્રેજીમાંથી કેટલાક સર્જનો ગુજરાતીમાં ભાષાંતર પણ કર્યા છે.[કયા છે?][4]
Last Update: 2021-04-10
Usage Frequency: 1
Quality:
Reference: