From professional translators, enterprises, web pages and freely available translation repositories.
blowing snowfall
બરફવર્ષા ફૂંકાય છે
Last Update: 2018-12-24
Usage Frequency: 2
Quality:
during the winter period when the temples are inaccessible due to snowfall, the sanctified symbolic shiva idol of kedarnath is worshipped at the omkareshwar temple at ukhimath, the representational idol of tunganath is worshipped at mokumath, the rudranath symbolic image is brought to gopeshwar, and the madhyamaheshwar symbolic idol is venerated at ukhimath.[2][7]
શિયાળાના સમય દરમિયાન કલ્પેશ્વર સિવાયનાં મંદિરો બરફવર્ષાને કારણે દુર્ગમ પરિસ્થિતિ સર્જાવાને કારણે બંધ કરી દેવામાં આવે છે. આ સમયે ભગવાન શિવની પવિત્ર સાંકેતિક પ્રતિમાઓ અન્યત્ર પૂજન હેતુ લાવવામાં આવે છે. આ સમય દરમિયાન કેદારનાથની પૂજા ઉખીમઠના ઓમકારેશ્વર મંદિર ખાતે, તુંગનાથની સાંકેતિક પ્રતિમાનું પૂજન મોકુમઠ ખાતે, રુદ્રનાથની સાંકેતિક પ્રતિમાનું પૂજન ગોપેશ્વર ખાતે અને મધ્યમહેશ્વરની સાંકેતિક મૂર્તિનું પૂજન ઉખીમઠ ખાતે કરવામાં આવે છે.[2][7]
Last Update: 2021-04-10
Usage Frequency: 1
Quality: