Results for virtuous translation from English to Gujarati

Human contributions

From professional translators, enterprises, web pages and freely available translation repositories.

Add a translation

English

Gujarati

Info

English

so at the heart of this new economics is a story about ourselves that grants us permission to be our best selves, and, unlike the old economics, this is a story that is virtuous and also has the virtue of being true.

Gujarati

તેથી આ નવા અર્થશાસ્ત્રની મધ્યમાં આપણી જાત વિશે એક વાર્તા છે જે પોતાને શ્રેષ્ઠ બનવાની મંજૂરી આપે છે, અને, જૂના અર્થશાસ્ત્રથી વિપરીત, આ એક વાર્તા છે જે ઉમદા છે અને સાચા હોવાનો ગુણ પણ છે.

Last Update: 2020-12-03
Usage Frequency: 1
Quality:

English

shatrughna was born to the virtuous king of ayodhya, dasharatha and his third wife, queen sumitra, princess of kashi. dasharatha's other two wives, kaushalya and kaikeyi, had sons as well. kaushalya had rama and kaikeyi had bharata, who were shatrughna's half-brothers.

Gujarati

શત્રુઘ્ન અયોધ્યાના સદાચારી રાજા દશરથ અને તેમની ત્રીજી પત્ની સુમિત્રાનો (કાશીની રાજ કુમારી) પુત્ર હતો. દશરથને તેમની અન્ય પત્નીઓ કૌશલ્યા અને કૈકેયી થકી પણ અન્ય પુત્રો જન્મ્યા હતા. કૌશલ્યાનો પુત્ર રામ અને કૈકેયીનો પુત્ર ભરત શત્રુઘ્નના સાવકા ભાઈ હતા. લક્ષમણ એ શત્રુઘન્નો જોડિયો ભાઈ હતો. શત્રુઘ્નના લગ્ન રાજા જનકના નાના ભાઈ કુશધ્વજની પુત્રી શ્રુતકીર્તિ સાથે થયા હતા. શ્રુતકીર્તી સીતાની પિત્રાઈ થતી હતી. શત્રુઘ્ન વિષ્ણુના ચક્રનો અવતાર અને શૃતકિર્તીને લક્ષ્મીના ચક્રનો અવતાર માનવામાં આવે છે. તેમને બે પુત્રો જન્મ્યા હતા શત્રુગતિ અને સુબાહુ.

Last Update: 2021-04-10
Usage Frequency: 1
Quality:

Get a better translation with
9,155,203,085 human contributions

Users are now asking for help:



We use cookies to enhance your experience. By continuing to visit this site you agree to our use of cookies. Learn more. OK