Results for which state in india do you live translation from English to Gujarati

Computer translation

Trying to learn how to translate from the human translation examples.

English

Gujarati

Info

English

which state in india do you live

Gujarati

 

From: Machine Translation
Suggest a better translation
Quality:

Human contributions

From professional translators, enterprises, web pages and freely available translation repositories.

Add a translation

English

Gujarati

Info

English

where in turkey do you live?

Gujarati

તમે તુર્કીમાં ક્યાં રહો છો?

Last Update: 2021-07-22
Usage Frequency: 1
Quality:

English

where do you live

Gujarati

आप कहाँ रहते हो

Last Update: 2022-06-09
Usage Frequency: 1
Quality:

Reference: Anonymous

English

where do you live?

Gujarati

તુ ક્યાં રહે છે?

Last Update: 2021-07-22
Usage Frequency: 1
Quality:

Reference: Anonymous

English

what city do you live in?

Gujarati

gurugram city kya aave

Last Update: 2020-07-20
Usage Frequency: 1
Quality:

Reference: Anonymous

English

sambhal district is a district of uttar pradesh state in india.

Gujarati

સંભલ જિલ્લો ભારતના ઉત્તર પ્રદેશ રાજ્યમાં આવેલો જિલ્લો છે.

Last Update: 2021-04-10
Usage Frequency: 1
Quality:

Reference: Anonymous

English

nice meeting you what do you do in india dear

Gujarati

તમને મળીને આનંદ થયો કે તમે ભારતમાં શું કરો છો પ્રિયthat's great dear actually am an expert in olymp trading options are you familiar with it...?

Last Update: 2023-02-27
Usage Frequency: 1
Quality:

Reference: Anonymous

English

only in india do millions of young people dream of working in a call center.

Gujarati

માત્ર ભારતમાં જ લાખો યુવાન લોકો કૉલ સેન્ટરમાં કામ કરવાનું સપનું સેવે.

Last Update: 2020-12-03
Usage Frequency: 1
Quality:

Reference: Anonymous

English

gorakhpur is a district of uttar pradesh state in india. it is one of the major and largest districts of uttar pradesh. gorakhpur city is the administrative headquarters of the district.

Gujarati

ગોરખપુર જિલ્લો ભારતના ઉત્તર પ્રદેશ રાજ્યમાં આવેલો એક જિલ્લો છે. તે ઉત્તર પ્રદેશનો એક મુખ્ય અને સૌથી મોટા જિલ્લાઓમાંનો એક છે. ગોરખપુર શહેર જિલ્લાનું વહીવટી મુખ્ય મથક છે.

Last Update: 2021-04-10
Usage Frequency: 1
Quality:

Reference: Anonymous

English

lunavada state, also known as lunawada state, was a princely state in india during the time of the british raj. its last ruler acceded to the union of india on 10 june 1948.

Gujarati

લુણાવાડા રજવાડું બ્રિટિશ શાસન દરમિયાનનું ભારતનું એક રજવાડું હતું. તેના છેલ્લા શાસકે ૧૦ જૂન ૧૯૪૮ના રોજ ભારતીય સંઘમાં ભળી જવા માટેની સંધિ પર સહી કરી હતી.

Last Update: 2021-04-10
Usage Frequency: 1
Quality:

Reference: Anonymous

English

baramotichi vihir is a stepwell in limb, satara village in satara district in maharashtra state in india. it was constructed between 1641 and 1646 by virubai bhosale. it is 110 ft deep and 50 ft in diameter.

Gujarati

બારમોટેચી વિહિર ભારતના મહારાષ્ટ્ર રાજ્યના સાતારા જીલ્લાના લીંબ ગામ ખાતે આવેલ એક વાવ છે. ઈ. સ. ૧૬૧૬ અને ઈ. સ. ૧૬૪૬ના વચ્ચેના સમયમાં વીરુબાઈ ભોસલેએ આ સ્થાપત્યનું નિર્માણ કરાવ્યું હતું. તે ૧૧૦ ફૂટ ઊંડાઈ અને ૫૦ ફીટ પહોળાઈ ધરાવે છે. લીંબ ગામ સાતારાથી લગભગ ૧૬ કિ.મી. દૂર છે અને પૂનાથી આશરે ૯૯ કિમી દૂર છે. આ અષ્ટકોણ આકારની વાવ શિવલિંગ સમાન લાગે છે.

Last Update: 2021-04-10
Usage Frequency: 1
Quality:

Reference: Anonymous

English

amritlal vithaldas thakkar, popularly known as thakkar bapa (29 november 1869 – 20 january 1951) was an indian social worker who worked for upliftment of tribal people in gujarat state in india.

Gujarati

અમૃતલાલ વિઠ્ઠલદાસ ઠક્કર (૨૯ નવેમ્બર ૧૮૬૯ - ૨૦ જાન્યુઆરી ૧૯૫૧) એ ઠક્કર બાપા ના નામથી લોકપ્રિય છે. તેઓ એક ભારતીય સામાજિક કાર્યકર હતા કે જેમણે ભારતના ગુજરાત રાજ્યમાં આદિવાસી લોકોના ઉત્થાન માટે કાર્ય કર્યું હતું. તેઓ ૧૯૧૪ માં ગોપાલ કૃષ્ણ ગોખલે દ્વારા સ્થાપિત સર્વર્સ ઑફ ઇન્ડિયા સોસાયટીના સભ્ય બન્યા હતા.

Last Update: 2021-04-10
Usage Frequency: 1
Quality:

Reference: Anonymous

English

palitana was a princely state in india during the british raj until 1948. the center was the city of palitana. the last ruler of the state received a privy purse of 180,000 rupees at the state's accession to independent india on 15 february 1948.

Gujarati

પાલીતાણા બ્રિટિશ શાસન વખતનું ભારતનું રજવાડું હતું, જે ૧૯૪૮ સુધી અસ્તિત્વમાં હતું. તેનું પાટનગર પાલીતાણા હતું. તેના છેલ્લા શાસકને ૧૫ ફેબ્રુઆરી ૧૯૪૮માં સ્વતંત્ર ભારતમાં ભળી જવા માટે ૧,૮૦,૦૦૦ રૂપિયાનું ભથ્થું મળ્યું હતું.

Last Update: 2021-04-10
Usage Frequency: 1
Quality:

Reference: Anonymous

English

cotton and tobacco are the state's cash crops. rajasthan is among the largest producers of edible oils in india and the second largest producer of oilseeds. rajasthan is also the biggest wool-producing state in india and the main opium producer and consumer.

Gujarati

રાજસ્થાનની અર્થવ્યવસ્થા મુખ્યત્વે કૃષિ અને પશુપાલન આધારિત છે. અહીં મોટા વિસ્તારોમાં ઘઉં અને જવનું વાવેતર થાય છે તે સાથે કઠોળ, શેરડી અને તેલીબિયાં જેવા પાકો પણ લેવાય છે. કપાસ અને તમાકુ એ આ રાજ્યના રોકડિયા પાક છે. રાજસ્થાન ભારતમાં ખાદ્યતેલોના સૌથી મોટા ઉત્પાદકોમાંનો એક છે અને તેલીબિયાંના ઉત્પાદનમાં દેશમાં બીજા ક્રમાંકે આવે છે. રાજસ્થાન ભારતમાં સૌથી મોટું ઊન ઉત્પાદક રાજ્ય છે. આ સાથે તે દેશમાં અફીણનો સૌથી ઉત્પાદન અને ગ્રાહક છે. અહીં પાકની મુખ્યત્વે ઋતુઓ છે. સિંચાઇ માટેનું પાણી કુવાઓ અને તળાવોમાંથી આવે છે. ઈન્દિરા ગાંધી નહેર ઉત્તર પશ્ચિમ રાજસ્થાનમાં સિંચાઈ પૂરી પાડે કરે છે.

Last Update: 2021-04-10
Usage Frequency: 1
Quality:

Reference: Anonymous

English

vala state or vallabhipura (gujarati: વલ્લભીપુર) was a princely state in india during the british raj until 1948. the center was the city of vallabhi. the last ruler of the state signed the state's accession to the indian union on 15 february 1948.

Gujarati

વાલા રજવાડું અથવા વલ્વભીપુર રજવાડું ૧૯૪૮ સુધી બ્રિટિશ શાસન સમયનું ભારતનું એક રજવાડું હતું. જેનું કેન્દ્ર વલ્લભીપુર હતું. રજવાડાંના છેલ્લા શાસકે ૧૫ ફેબ્રુઆરી ૧૯૪૮ના રોજ ભારત સંઘમાં ભળી જવા માટે કરાર પર સહી કરી હતી.

Last Update: 2021-04-10
Usage Frequency: 1
Quality:

Reference: Anonymous

English

the battle of longewala (4–7 december 1971) was one of the first major engagements in the western sector during the indo-pakistani war of 1971, fought between assaulting pakistani forces and indian defenders at the indian border post of longewala, in the thar desert of rajasthan state in india.

Gujarati

લોંગેવાલાની લડાઈ એ ૧૯૭૧નું ભારત-પાકિસ્તાન યુદ્ધની પ્રથમ મોટી લડાઈ હતી. તે પૂર્વ મોરચા પર રાજસ્થાન, ભારતના થરના રણપ્રદેશમાં સ્થિત ભારતીય ચોકી લોંગેવાલા ખાતે આક્રમણકારી પાકિસ્તાની સેના અને રક્ષણ કરી રહેલ ભારતીય ભૂમિસેના વચ્ચે લડવામાં આવી હતી. મેજર કુલદીપસિંઘ ચાંદપુરીના નેતૃત્વ હેઠળ રહેલ ભારતની પંજાબ રેજિમેન્ટની ૨૩મી પલટણની 'એ' કંપની પાસે પાકિસ્તાની યાંત્રિક પાયદળના હુમલા સામે લડવા અથવા પીછેહઠ કરવા વિકલ્પ હતો. ચાંદપુરીએ પ્રથમ વિકલ્પ પસંદ કર્યો અને એ પ્રકારે યોજના બનાવી અને તેમની તમામ અસ્કયામતો સચોટ સ્થળ પર નિયુક્ત કરી, મજબુત રક્ષણાત્મક નિયુક્તિ ગોઠવી અને દુશ્મન સૈન્ય અધિકારીઓની ભૂલોનો મહત્તમ ફાયદો ઉઠાવ્યો. ચોકીના રક્ષણમાં ભારતીય વાયુસેનાનો પણ કિમતી લાભ તેમને મળ્યો. પાકિસ્તાની સૈન્યનું નેતૃત્વ કરી રહેલ અધિકારીઓએ અનેક ક્ષતિભર્યા નિર્ણયો લીધા, જેમાં લોંગેવાલા વિસ્તારમાં ભારતના બોમ્બમારો કરી શકતા વિમાનોની હાજરી વિશે વ્યૂહાત્મક માહિતીનો અભાવ, કાર્યવાહી દરમિયાન રસ્તાના યોગ્ય પૂર્વેક્ષણ વિના આગેકૂચ કરવી અને ઇજનેરી પૂર્વેક્ષણ વિના આમનેસામનેનો વ્યૂહાત્મક હુમલો સામેલ હતા. આ પરિબળોને કારણે પાકિસ્તાની બ્રિગેડ હવાઇ હુમલા સામે લાચાર બની, વાહનો માટે અયોગ્ય ભૂપ્રદેશના કારણે તેમનું ફસાઇ જવું, વાહનો માટે એક જ સાંકડા માર્ગનો ઉપયોગ, લડાઇ દરમિયાન ઇંધણના બાહ્ય સંગ્રહને કારણે દુશ્મન ગોળીબારથી વધારાનો ખતરો, અજાણ્યા પ્રદેશમાં રાત્રિ દરમિયાન હુમલો કરવો અને કટોકટીના કલાકોમાં પાયદળને આગળ વધવામાં અડચણો આવવી અને તેના કારણે ગેરસમજ ઉભી થવી જેવી પરિસ્થિતિઓ ઉભી થઈ.

Last Update: 2021-04-10
Usage Frequency: 1
Quality:

Reference: Anonymous

English

after the formation of india in 1947 and the subsequent merger of the various states in india at the time, the garhwal princely state was among the first to be merged in with the indian union. subsequently, the regiment was transferred to the newly independent indian army. the 3rd battalion participated with distinction in the j&k operations, winning battle honour "tithwal" and gaining the distinction of becoming one of the most decorated battalions of the indian army in any one operation after independence – it won one mvc, 18 vrcs, 01 sc (then referred to as the ashoka chakra class iii) and 19 mentions-in-despatches.

Gujarati

૧૯૪૭માં આઝાદી મળ્યા પછી ગઢવાલ રજવાડું ભારતમાં જોડાનાર શરૂઆતના રજવાડાંમાંનુ એક હતું. આમ, ગઢવાલ રાઇફલ્સ ભારતીય સેનાનો ભાગ બની. ૩જી પલટણે જમ્મુ અને કાશ્મીરની કાર્યવાહીમાં ભાગ લીધો અને 'તીથવાલ' યુદ્ધ સન્માન મેળવ્યું. ભારતીય સેનામાં કોઈપણ એક કાર્યવાહીમાં સૌથી વધુ વીરતા પુરસ્કાર મેળવનાર પલટણ તરીકે નામના મેળવી. એક જ ઑપરેશનમાં એક મહાવીર ચક્ર, ૧૮ વીર ચક્ર, એક શૌર્ય ચક્ર અને ૧૯ સન્માનીય ઉલ્લેખ મેળવ્યા. પલટણનું નેતૃત્વ કરી રહેલા લેફ્ટ કર્નલ કમાન સિંઘનું નામ હાલમાં જમ્મુ અને કાશ્મીર તથા પાકિસ્તાન કબ્જા હેઠળના કાશ્મીર વચ્ચે બનેલા એક પુલને 'અમન કમાન સેતુ' તરીકે આપવામાં આવ્યું.

Last Update: 2021-04-10
Usage Frequency: 1
Quality:

Reference: Anonymous
Warning: Contains invisible HTML formatting

Get a better translation with
7,776,171,088 human contributions

Users are now asking for help:



We use cookies to enhance your experience. By continuing to visit this site you agree to our use of cookies. Learn more. OK